________________
૨૭૬
છેપોતાના રોકોને ઉતરવાની જગ્યા જેવા સારૂંતિમણે દૂતને આજ્ઞા કરી. તે દૂત જગ્યા જોઇને તે પાછો આવી રાજા પ્રત્યે પ્રાર્થના કરવા લાગ્યો.
દૂત–હે દેવ, આ વનની સ્પર્ધા કરનારું એવું એક બીજું મહા સુંદર વન અહીંથી પાસે- ૨ Cી જ છે, તે વનમાં એક સુંદર મેહેલ છે; તે એવો શોભાયમાન છે કે તેવો મહેલ દેવાદિકોને 5
પણ નહિ હોય પરંતુ ત્યાં રક્ષકોના ભયે કરી અમારે પણ પ્રવેશ થતો નથી. એવી તે તની
વાણું સાંભળી તમારા બંધુએ મહાક્રોધ કર ને તે દૂતને આજ્ઞા આપી કે યુદ્ધમાં કશળ એવી 9 ચતુરંગ યુક્ત સેના સાથે લઈને તમે જાઓ અને ત્યાં જે કોઈ તમારો નિષેધ કરવા પ્રવૃત થાય છે છે તેને તમે વધ કરશે એવી દૂધનની આજ્ઞા થઈ એટલે સેના સહીત તે દૂતે ત્યાં જઈ બળા- ૯
ત્યારથી તે રક્ષકોને નિગ્રહ કરો, પછી તમારો બંધુ તે મહેલમાં જઈને રહ્યો. તેની આશ જ પાશ જેમ ચંદની આશપાશ ઉપગ્રહો રહે છે તેમ કર્ણ દુઃશાસનાદિક જુદાજુદા નિવાસ કરી રહ્યા. ઈદ જેમ નંદનવનમાં ક્રીડા કરે છે તેમ તમારા ભાઈએ વૃક્ષ સમુદાયે સુરભિત તે વનમાં ક્રીડા કરવા માંડી. લીલાએ કરી ક્યારેક પર્વતના શિખર ઉપર ચઢી જાય, ક્યારેક વન ઉપવ
નમાં જઈ ક્રીડા કરે અને ક્યારેક સરોવરને વિષે જળ વિહાર કરે. અને ઉછંકળ એવા સેનાના જી માણસો જેમ કમળના વનનું હસ્તિ મદન કરે તેમ તે વનનું મર્દન કરવા લાગ્યા. બીજે દિવસે 9
આકાશને વિષે જ્યાં ત્યાં અસંખ્ય વિમાન વિમાન દીસવા લાગ્યાં, તેમાં વિવિધાયુધ ધારણ 2 કરી બેઠેલા કોટિક સુભટો હતા, તેઓ ગર્જના કરી બોલ્યા કે અન્યાય માર્ગે ચાલનારો - છે ધન પંથી ક્યાં છે? આ વનને સ્વામિ ચિત્રાંગદ, તેનો યત્ન કરી શોધ કરે છે. તે સમયે એ પ્રમાણે બેલતી વિદ્યાધરની સેનાને જોઈ તમારા ભાઈને તથા કર્ણાદિકને અને સર્વ સેનાને મહાક્ષોભ પ્રાપ્ત થયું. સેનાની સાથે આવેલા વણિક લોકો તો હાટ બંધ કરી અને પોતાનાં વાસણકસણ ગાડામાં ભરી પોતાના બાળકોને લઈ સ્ત્રીઓને આગળ કરી કેડ બાંધી પલાયન કરવા લાગ્યા; તેઓની સ્ત્રીઓ અતિ વ્યાકુળ થવા લાગી. સેનાના માણસો પરસ્પર કહેવા લાગ્યા કે “ઉતાવળે કવચ પહે, ઉતાવળે કવચ પેહેશે ધનુષ્ય ધારણ કરે “એવી અમારી સેનાની ઊંચસ્વરે વાણી સાંભળવામાં આવી અને મંડળિક રાજાઓના નિવાસમાં મદે કરી મોટી ગર્જના કરનાર હાથીએ બંધન તેડવા લાગ્યા છતાં મહાવતેએ અતિ પરિશ્રમે તેઓને ઝાલીને લઈને માટે સજજ કરયા પછી કોઈ તે હાથી ઉપર રવાર થાય, કોઈ તે કાંબોજ દેશમાં ઉત્પન્ન થએલા પર અો ઉપર સ્વાર થયા, કોઈ સાધારણ અશ્વ ઉપર સ્વાર થયા, કોઈ બાહલીક દેશી અને હું
ઉપર સ્વાર થયા એમ સર્વ સત્વર તત્પર થઈ ગયા. વિદ્યાધરનું તથા તમારા ભાઈનું સૈન્ય એવી માં આ રીત થોડી વારમાં જ થયું એટલે દુર્યોધનના સેનાપતિઓ વિદ્યાધરોને કહે છે. આ
@
@
@
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org