________________
જ ભળી કંતી મનમાં મહા આનંદ પામી અને તેની માવળી હું કરી ઉભી થઇ. યુધિષ્ઠિર પણ છે પણ પોતાના લઘુબંધુ સહિત સુધાબંધુ સરખી અર્જુનની લક્ષ્મી આનંદપૂર્વક નિમેષરહિત પર
નેત્રીએ જોવા લાગ્યો. દુપદનંદની તે જેમ કમલિની પ્રકુલ્લિત થાય છે તેમ અર્જુનનો વૈભવ જોઈ મન પ્રફુલ્લિત કરી તેના ઉત્સગના સંગમની ઈચ્છા કરવા લાગી. મહા વેગે અને ઉત્ત
રાભિમુખ કરી વિમાનથી ઉતરી બેચર સહિત માતાજીના ચરણકમળમાં મસ્તક નમાવ્યું. કુંતીએ છે. પણ અર્જુનના મસ્તક ઉપર ચંદ સરખા શીતળ કર વારંવાર ફેરવી તેને નેત્રોના આનંદાશ્રુથી છે છે સ્નાન કરાવ્યું. ને બંને હાથે બળાત્કારે તેને ઊડી છાતી સરસ ચાંપી તેના મસ્તકનું અવલાણ )
કરવું. ત્યારપછી અર્જુને યુધિષ્ઠિર અને ભીમસેનને નમસ્કાર કર્યો, તેમ નકુળ સહદેવે અર્જુનને હવે SS નમસ્કાર કરો. પાર્થની આજ્ઞા પામી ખેચશે એ પણ કેવળ જણે તપમૂર્તિજ હોયના! એવા જ
યુધિષ્ઠિર રાજને નમસ્કાર કરી પગે લાગ્યા. લજજારૂપી સીમાને પરિત્યાગ કરી હાવભાવથી પદનંદની અરજુનને બહુ પ્રેમ દૃષ્ટિથી જોવા લાગી. ત્યારપછી જેટલા વિદ્યાધરે અર્જુનની સાથે આવ્યા હતા તેઓની સાથે થોડીવાર વાર્તાલાપ કરી યુધિષ્ઠિરે કહ્યું કે હે વિદ્યાધરો, અમે જ્યારે તમારું સ્મરણ કરીએ ત્યારે તમે આવજે. એમ કહી પછી તેઓ સર્વને વિદાય કચા.
અર્જુને યુધિષ્ઠિરાદિક પિતાના બંધુઓને વિનયપૂર્વક પુછવ્યું કે મારા વિયોગે તમોએ શી ) રીતે કાલક્ષેપ કરી તે સાંભળી યુધિષ્ઠિર રાજ બોલ્યા કે જે જે તીર્થ દ્રષ્ટિએ પડે તે તે તીર્થને a નમસ્કાર કરીએ અને તીર્થની કથા શ્રવણ કરીએ, એમ કરી તારા વિયોગના દિવસો અ- 3)
મોએ વ્યતીત કા. ત્યાર પછી સ્મરવ્યાપારનિપૂણ દ્રૌપદી ઘણા દિવસ અર્જુનના વિયોગે કરી છે SR સંચય કરી રાખેલું ઇંદિયજન્ય સુખ તે અર્જુન પાસેથી યથેચ્છ લેવા લાગી. ઘણા દિવસ સુધી - 2
તાના પ્રિયભક્તોની સાથે વિહાર કરતાં કરતાં એક સમયે દ્રૌપદીના ખોળામાં પવને કરી ઊડતું કમળપુષ્પ અકસ્માત આવી પડ્યું. દ્રૌપદી તે કમળ હાથમાં લઈ ફેરવી ફેરવીને તેનાં પ્રત્યેક કા પત્ર જેવા લાગી. તે સમયે તે કમળ અને દ્રોપદીનું મુખકમળ જોઈ બેમાંથી બેસ્ટ કોણ તેને
પાંડવો નિશ્ચય કરવા લાગ્યા તે વાયુના યોગે કમળમાં અનપરાગતા (રેણુનું ન હોવાપણું) અને જ દ્રોપદીના મુખકમળમાં અનપરાગતા (સ્વતંત્રતાનું ન હોવાપણું) એમ બંને ગુણમાં સરખાં હતાં ? છે. તથાપિ તેઓ તે કમળના કરતાં દ્રૌપદીના મુખકમળનું સૌદર્ય વધારે માનવા લાગ્યા. પછી તો ર દ્રૌપદીને તેવાં બીજું પુષ્પની વાસના થઈ, તેથી દષ્ટિસંકેત કરી તે લાવી આપવા માટે તેણે રે
ભીમસેનની પ્રાર્થના કરી કે હે પ્રાણનાથ મને આવાં બીજે કમળપુષ્પ લાવી આપે. 4 તે સમયે બુદ્ધિવાન ભીમસેને પ્રિયાના મનોરથને જાણ્યો, કારણ નિરંતર હદયમાં વાસ ક- 5 ૭ રના પુરૂષ મનોગત ભાવને જાણે છે. ત્યાર પછી બળવાન એવો વૃકોદર (ભીમસેનyયુધિકિરની જ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org