________________
૨૬૪
જ પામતા હશે તે વિષેનું ચિંતન કરી તેઓની ઈચ્છા કરે નહીં. ચિત્રાંગદ, વિચિત્રાંગ અને ચિ. હિના આ ત્રસેનાદિક એક ખેચરો અર્જુનને જેવા સારૂં આવ્યા. તે ખેચોએ જેવા ગુણ ચંદમામાં છે ? તેવા ગુણ અર્જનમાં જેઈ ધનુર્વિદ્યાદિક શિક્ષાને વિષે તેને પોતાને ગુરૂ કરાવ્યો. સર્વ બેચને અર્જુને થોડા કાળમાં પોતાની સર્વ વિદ્યા શિખવી ને વિદ્યાદાતા ગુરૂ દાણાચાર્યને પણ લજ્જિત
કસ્યા. તે વિદ્યામાં અંતે તે ખેચર પારાગત થયા. વિદ્યારૂપી સાગર પાર ઊતરવાને સારું ગુરૂપ કર્ણ( ધાર અર્જુન તેઓને થયો. વિદ્યાના પરિપારગામી થયા પછી ખેચરોએ ગુરૂદક્ષણામાં પોતાનું ( સર્વસ્વ અર્જુનને આપવા માંડ્યું, તેનું અર્જુને બળત્કાર નિવારણ કર્યું. એક તરફ ખેચરો સર્વ (1)
0 ગુરૂદક્ષણામાં સર્વસ્વ આપવાને આગ્રહ કરે અને એક તરફ અર્જુન તે ગ્રહણ કરે નહીં જેથી જ Sજે તે વિષે ગુરુ શિષ્યોને પરસ્પર વિવાદ થયો. અંતે અને તેઓ પાસેથી કાંઈ પણ ગ્રહણ કર. /
વાની ના જ કહી ત્યારે ખેચરોએ વિચાર કીધે કે જ્યારે એને જરૂર પડશે ત્યારે આપણે તે કિ પ્રાણ આપવું પડશે તે તે પણ ગુરૂદક્ષણામાં આપશું એવો નિશ્ચય કરી તેઓએ કો) છુંબીજું કાંઈ આપવાનો આગ્રહ કર્યો નહીં. અર્જુનની અને તે બેચોની પરસ્પર એવી દૃઢ છે. પ્રીતિ બંધાઈ કે તેનું વર્ણન થઈ શકે નહી. છાયા જેમ કાયાને તજી વગળી થતી નથી ) છે તેમ તે બેચરો અને જ્યાં જાય ત્યાં સાથેના સાથે જ રહે. ચિત્રાંગદગંધર્વ અર્જુનની ગીતાદિકે છે
કરી આરાધના કરી તેથી તે ચિત્રાંગદની ઉપર અનની ઘણીજ પ્રીતિ થઈ. ઈદના વા- છે તે ત્સલ્ય અને શિષ્યોની સેવનાએ જેમ લીલામાત્રમાં એક દિવસ વીતે હોયના! એમ ઘણું તે દિવસ અને ત્યાં રહો. કોઈ સમયે તેને પોતાના બંધુઓ સાંભરી આવ્યા ને તેઓની પાસે
જવાનું મન થયું, તેથી તેણે જવા સારૂ ઇંદરાજાની આજ્ઞા માગી. તે સમયે વિમાન તથા દિવ્યરથ અને ચંદ્રચૂડ સારથી આપી દુખાઋએ જેનાં નેત્ર વ્યાપ્ત થયેલાં છે એવા ઇદે અર્જુનને વિદાય કર્યો. તે સમયે મનસર જેને વેગ છે એવા વિમાનમાં બેસનારા અને ચિત્રાંગદ જેએમાં મુખ્ય એવા વિદ્યાધરોએ અનુગત એવા અને પ્રસ્થાન કરચં. કેટલેક દુર આગળ જઈ છે પિતાને વળાવવા આવેલા અને જેને અતિશય સ્નેહ પ્રાપ્ત થએલે છે એવા અંદને પોતે પણ નેત્રમાં અચુ લાવી અર્જુને બળાત્કારે પાછા ફેરવ્યા. અર્જુન અને ચિત્રાંગદ એક વિમાનમાં બેસી પરસ્પર વાત વિનોદ કરતા આગળ વધ્યા. સર્વ વિદ્યાધરોએ યુક્ત એવો અન અરહંત પદે કરી પવિત્ર એવા પર્વત ઉપરનાં સંમેતશિખાદિક તીર્થને વંદન કરતો હતો. કોઈ ચારણ શ્રમણ સામો મળે તો આકાશમાર્ગથી અને તેઓને નમન કરતો, એમ ક્રમે કરી લવંગ અને આંબળાદિક બહુ પ્રકારની વનસ્પતિથી સુગંધિત થયેલા ગંધમાદન પર્વત ઉપર અર્જુન આવી પહોંચ્યો. એચએ આગળથી આકાશ માર્ગે જઈ કુંતીને અર્જુનના આગમનની ખબર કરી. પુત્રનું આગમન સાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org