SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ २४८ ET- 2 છે વિદુર–હે ભાઈ, આ પિનોના સર્વ મનોર્થ પરિપૂર્ણ થયા. પરંતુ હે પાન્ડ બ્રાત અને SS આ વાતમાં મોટો સંપાય થાય છે. હું એમ જાણું છું કે કેટલાક દિવસ પછી પાંડવો છતા પડશે અને તેઓને જે આપદા છે તે ટળીને સર્વ સંપદા મળશે. એવી વિદુરની વાણી સાંભળીને પાંડનો શેક લગાર સભ્યો અને તે તેના બોલવાને 5 અંતરમાં વિચાર કરવા લાગ્યો. પરંતુ સત્યવતી પ્રમુખ રાજમાતાઓ તે મહાકે કરી આકુળ વ્યાકુળ થઈ ગઈએ. માલતીની લતા દાવાનળની જવાળા શી રીતે સહન કરી તમારી વિપત્તિ સાંભળી પાંડુ રાજ મરેલા જેવો જ હતો પણ વિદુરનાં આશ્વાસનવાળાં વચનોએ કરીને જીવતો છે. એવામાં બકો વધ કરવાથી ઉત્પન્ન થએલી અને ગંગાના પ્રવાહની જેમ સર્વ ભૂમિને પવિત્ર ' કરતી, ગૌરવરણ અને એક મેશ તથા બીજી સુધા એવી બે સખીઓને સાથે લઈ તમારી કીર્સિ રૂપી દૂતિ હસ્તિનાપુરમાં જઈ પહોંચી, જાતાં વેંત શત્રુઓના મુખ ઊપર મેશ લગાવી દીધી અને ( સ્નેહીઓના મુખમાં સુધા વરસાવી દીધી. શકરૂપી ભરપૂર કાદવને પાંડેએ તમારા શરૂપી જળ નો 9) વડે ધોઈ નાખી તેનો છેક પરિત્યાગ કર્યો, તેથી મનમાં અહંકાર આણી શેકરૂપી કાદવે દુર્યો- હુજ (” ધનને આશ્રય લીધો. એ શોકરૂપ કાદવ આશ્રિત થઈ રહ્યો તેણે કરી પ્રિયાને વિષે, શય્યાને ) ( વિષે, વનને વિષે ઘરને વિષે, સ્થળને વિષે અને જળને વિષે તેને કવચિત પણ પ્રીતિ થાય નહીં. કે દુર્યોધનની એવી સ્થિતિ જોઈ શકુનિ તેની પાસે આવી બોલ્યો. | શનિ–હે ધરાધર (ભૂપતિ) તને કોણ આધિ વ્યાધિ ઉત્પન્ન થઈ છે કે જેથી કરી દાવા- ૧) નળની જવાળાએ કરી દધ થએલા પર્વતના જેવું તારું શરીર શુષ્ક થઈ ગયું છે. તારું શુષ્ક શરીર છે જેઈમને કલેષ થાય છે માટે તું એમ થવાનું કારણ કહે. તેનાં એવાં વચન સાંભળી દુર્નયનું સ્થાન એવો દુર્યોધન શનિ પ્રત્યે બોલ્યો. દર્યોધન હે માતુલ, સર્વ સહન કરવાવાળો તથા અતુલ્ય બુદ્ધિવાન એવો તું માતુલ મને Sળ) સહાય છે, તો પણ તું જોકે મારા સર્વ આરંભ નિષ્ફળ જાય છે. પાંડવો તે હજી જીવતા છે. અરે I વિરોધી વિધાતા જ્યારે પ્રતિકૂળ હોય છે ત્યારે મનુષ્યના સર્વ મનોર્થ વ્યર્થ થાય છે. પાંડવોને વિષ તે પિયૂષનો કોગળો થઈ ગયા જેવું થયું છે. લાક્ષાગ્રહના અંગારા વષકાળના મેધરૂપ તેમને તક થયા હોયના! વળી હેબ, બક અને કિમ્મર એ ત્રણને પાંડવોને માર્યા તેથી તેઓની કીર્તિ કો લોકમાં વાગી રહ્યો છે. અરે એવા પ્રતાપીઓની સાથે મારે તે જન્મથી વૈર છે. તેઓને મારવાને ઊપાય કર્યો છતાં હજી તેઓ જીવે છે? વનવાસથી આવીને ફરી તેઓ શું હસ્તિનાપુરમાં આનંદ ભોગવશે? હે શનિ એવી પાંડવ વિષેના ચિતન સંબંધી સમને ભેદન કરનારી વ્યાધિ છ મને તનમનથી દગ્ધ કરે છે. એ વ્યાધિનો ઉપાય કરનાર અપ્રતીમ વૈદ્ય તું થા. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy