SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ તે સાંભળી સમસ્ત પુરવાસીઓના સાંભળતાં તથા જોતાં ભીમસેન બોલ્યો કે “હે મહાબળ, તું Sી મારા જેસબંધે યુધિષ્ઠિર પાસે જઈ પગે લાગ અને આજેથી હવે મનુષ્યહિંસાને ત્યાગ કર.” પર છે ભીમસેનનાં વચન સાંભળી મહાબળે તત્કાળ અધર્મરૂપ મનુષ્યવધકર્મનો પરિત્યાગ કરી યુધિષ્ઠિર છે. રાજને ચરણે લાગ્યો. તે સમયે યુધિષ્ઠિરે તેને આદર સહિત તેના બાપના રાજ્ય ઊપર સ્થાપન : ૭) કર્યો. આ સર્વ ચરિત્ર એકચક્રનગરીને રાજા તથા સર્વ પ્રજા સાંભળતાં હતાં તથા જોતાં હતાંહજી ( તેઓને તે સમયે નિશ્ચય થશે કે “જેઓનું કીર્તિનત્ય પ્રસિદ્ધ થયેલું છે એવા આ મહાન છે પુરૂષ તો પાંડવોજ છે એવું જાણી તેઓ મહા આનંદ માનવા લાગ્યા. અને રાજા તથા પ્રજા ) સર્વ યુધિષ્ઠિરાદિક પાંડવોની વિજ્ઞાપના કરવા લાગ્યા કે હે મહાત્મા પુરભણી હવે પધારીએ.” તે જ SS સમયે જે નગરીમાં જ્યાં ત્યાં સ્વસ્તિક સ્થાપન કર્યા છે, તેરણ પંક્તિ યુકત બજાર જેમાં શોભી છે રહ્યાં છે, સુગંધદકે સિંચન કરેલા સર્વ રાજમાર્ગમાં પ્રસરેલા પુષ સમુદાયે કરી સુશોભિત અને જ આનંદકારક જેમાં સંપત્તિ છે, એવી એકચક્કાનગરીમાં મહાબળે આણેલા વિમાનમાં બેસી યુધિષ્ટિર રાજ બંધુ સહિત પ્રવેશ કરતે હવો. નગરની સ્ત્રીઓ ભીમસેનને મહા પ્રેમ સહિત નિરખવા હુઈ ( લાગીઓ અને પરસ્પર બોલવા લાગી કે “આ નગરની પ્રજાને જીવતદાન આપનાર અને જે બકરાક્ષસનો વધ કરનાર એજ પુરૂષ શ્રેટ છે.” બિર્દીવાળી કહેતાં બંદીજનો પણ ભીમસેનનાં વખાણ છે જ કરવા લાગ્યા. ત્યાર પછી એકચક્રીને રાજ પાંડવોને મહા પ્રેમ સહિત પોતાના દરબારમાં લઈ ને || ગયો. મહાબળને પાંચ છ દિવસ ત્યાં રાખી પછી યુધિષ્ઠિરે તેને તેના બાપના રાજમાં મોકલી દીધો છે. मालिनी छंद. ८ परिचरितपदाब्जः स्वैरसातत्यसेवावसरसरभसानां नागराणां गणेन; विपुलधतिरनेकांस्तत्र मासान् किलैकं, दिवसमिव सबंधुर्धर्मसूनुर्निनाय ॥१॥ અર્થતંત્રપણે નિરંતર સેવામાં તત્પર એવા પુરવાસીઓના સમુદાએ કરી લેવાયેલા છે ચરણ કમળ જેમના ને અતિ વૈર્યવાન એવા યુધિષ્ઠિરે પોતાના બાંધવો સહિત તે સ્થળે કેટલાક (1) માસ નિર્ગમન કર્યો તે જણે એક દિવસ નિર્ગમન કર્યો હોયના! *&ી - કxEWS - તારા -6) OAD इति मलधारि श्रीदेवप्रभसूरिविरचिते पांडवचरित्रे - महाकाव्ये जतुगृहविडंबवकवधवर्णनो नाम सप्तमः सर्गस्तस्य भाषांतरं संपूर्णम् ॥७॥ છે એવી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy