________________
૨૪૧
- બદ્ધિહે મહાબલે, યુવાન, મહાબળવાન અને અતિકાય એવા એક પુરૂષને નિત્યનિયમ પ્રમાણે ભાર્ગે પ્રાપ્ત થયો જોઈ તારા બાપે અમને આજ્ઞા કરી કે “આ પુરૂષને આપણા સ્થાનક ઉપર લાવો” એવી તેમની આજ્ઞા થતાંજ કોઈપણ પ્રકારે અમોએ તે પુરૂષને આપણું
સ્થાનક ઉપર ભક્ષ કરવા ઉઠવી આપ્યો. ત્યાર પછી થોડી વારે તે પુરૂષ મહા ક્રોધયુક્ત થઈ પણ બોલ્યો કે “હે દુષ્ટ, હેનિલ, હે નિશ્ચિંશ (મહાપાતકી) હે નિશાચર, વિના વિચારે અનાપસદ્ધિ છે
છોને વિધ્વંશ કરનાર છે પાપપંક, તારું આયુષ્ય માત્ર આજના દિવસનું છે. હવેથી લેકો સર્વ , માત્ર તારું નામ સંભારશે કે એ એક મહા દુષ્ટ હતો. હું તને કહું છું કે પ્રથમ તું મારા ઉપર 7) છે. પ્રહાર કર. પ્રતિસ્પર્ધી ઉપર પ્રથમ પ્રહાર કરવાની મારા ગુરૂએ મને ના કહી છે. તેથી હું તારા .
ઉપર પ્રથમ પ્રહાર નહીં કરું.” એવાં તે પુરૂષનાં વચન સાંભળીને ક્રોધ કરી બકરાક્ષસે તે પુરૂષના વકરતાં પણ કોર શરીર ઉપર ખગ્ર પ્રહાર કર્યો. તે ખડ્ઝ શતધા ચૂર્ણ થઈ ગયે. ત્યાર પછી તે પુરૂષ જેમ ચાણૂરને મારવા કચ્છ દોડ્યા હતા તેમ બકાસુરને મારવા દો. અને તેણે વબહાર તુલ્ય બળ સહિત મુષ્ટિ પ્રહાર કર્યા; તેથી જેમ પક્ષ સહિત પર્વત તૂટી પડે તેમ
બકરાક્ષસ પૃથ્વી ઉપર તૂટી પડ્યો. તે પછી તે કુમાર, તારો પિતા મુચ્છિત થયો એટલે રક્ષા ( રક્ષ એવા ભાષણે કરી નાયકરહિત સૈન્ય વ્યાકુળ થયું. તે સમયે કપટ કરી એ પુરૂષના 7)
કુટુંબનો હું સંહાર કરીશ એવું વિચારી સુભાય નામના રાક્ષસને મેં મોકલ્યો. તે મારી આશા જ ગ્રહણ કરી પોતાની કાર્યસિદ્ધિ માટે ગયો એટલામાં શીતોપચારે કરીને બકાસુર, જેમ ગાયના છાણાના ગેરે કરી અગ્નિ પ્રદિપ્ત થાય છે તેમ પ્રકાશમાન થઈ ઊો. અને કોદ્ધત થએલા બકે તે પુરૂષને પોતાના ભુજપા કરી ગરદનથી પકડી નીચે નાખી તેના વક્ષસ્થળ ઉપર ચઢી છે. તેને મૃતપ્રાય થએલે જાણી બકાસુરે કિલકિલાવ કર્યો, તે જોઈ મારા મનોર્થ પ્રકુલિત થયા જેવું લાગ્યું તેવારે તે પુરૂષનું કૃત્રિમ મસ્તક સુમાય રાક્ષસે ત્યાહાં નાખ્યું. અને અહીંયાં
અમારા સ્વામિનું પરાક્રમ વધતું ચાલ્યું તે સમયે “લંકાપતિનું ફળ શીલજ છે એવું મનમાં છે ( ધારી હું ઉત્સુક હતો અને અમારો સ્વામિ જય પામવાથી ત્રિલોકને તુચ્છ ગણતો હતો. એવામાં તો ( તો મૃતપ્રાય થઈ પડી રહેલા પુરૂષે પાસું ફેરવ્યું, ને તે ઊઠી ઊભે થઈ બકરાક્ષસને ગોલાંટ ખવ- છે
ડાવી તેની છાતી ઉપર ચઢી બેઠો. પછી તે મહા પરાક્રમી પુરુષ મુષ્ટિ ઊગામી બક પ્રત્યે બોલ્યો. G કે “હે પાપી તારા પગમાં કાંટો વાગે છે તો તેનું તું તારા મનમાં દુઃખ માને છે કે લોકોના તે લીલાએ રે
કરી નિત્ય પ્રાણ હરણ કરે છે. રાવણે અરહત ધર્મ કરી પોતાનું કુળ અમર પ્રાય કર્યું તે કુળ તારા
કર્મ કરી તું કલંયુકત કરે છે. તે પણ જો આજથી તું આ દુષ્ટ કર્મ કરવાનું તજી દે તે હું તને અભય SS) કરું. “હજી કાંઈ વહી ગયું નથી એવાં તે પુરૂષનાં વચન સાંભળી જેમ ઉષ્ણ વૃતમાં શીતળ જળનું હa
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org