________________
છે જ્યાં ચિતા મળી હતી તે ચિતાની પાસે તેને ઉભી રહેલી જોઈ. ત્યાંથી ભીમસેન ત્યાં ગયો ST અને તેનાં આંસુ લુછડ્યાં; પરંતુ દ્રૌપદી ભયવ્યાકુળ થએલી તેથી આ ભીમસેન છે એમ ન છે? છે જાણતાં એ રાક્ષસ હશે એવું સમજી તિરસ્કાર પૂર્વક બેલી.
દ્રોપદી–હે રાક્ષસાધમ, અરે દુરાચાર; તું મારથી વેગળો રહે, આર્યપુત્ર ભીમસેનને તે તારા બળવડે માર્યો છે માટે તને હું નેત્રથી જોવાની નથી. તારા સરખા અધમ પ્રાણીને ન ” જેવો એટલા સારૂંજ મેં આંખ મીચી રાખી છે. વળી તે જે હાથે મારા પ્રાણનાથનો વધ કર્યો છે ! છે તે તારા પાપી હાથથી મને સ્પર્શ કરીશ નહીં. જ્યારથી તે મારા સ્વામીને માર્યો છે ત્યારની હું )
મરીજ રહેલી છું. માટે હે દુરાત્મ તું મરેલીને હવે શું મારવા આવ્યો છે? હું તો મારા પ્રાણનાથ ન S: જ્યાં ગયા ત્યાં જવા તત્પર થઈ રહી છું, ને અબઘડી હું આ ચિતામાં પડી તે જ્યાં ગયા છે ત્યાં રે
જઈ પહોંચીશ. હે પાપી મને સ્પર્શ કરી મારું અંગ મલીન કરીશ નહીં. - એવાં ભયાતુર દ્રૌપદીનાં વચન સાંભળી ભીમસેને મનમાં વિચાર્યું કે હજી આ પ્રિયાને
શત્રુને ભય છે. શગુની બ્રાંતિએ મને આ વચન કહે છે. માટે એની બ્રાતિ નાશાથે, બોલવું એ ( ઠીક છે એમ વિચારી તેના પરથી હાથ લઈ લીધો અને બોલ્યો.
ભીમસેન-હેભદેતું કિંચિતમાત્ર ભયધરીશ નહીં હુતોરાક્ષસને ક્ષયકરનાર અને તાણેપ્રીતમ છું. ) - એવાં ભીમસેનનાં વચન સાંભળી દ્રોપદીએ દષ્ટિ ઊઘાડી જોયું તે પૂર્વે જે મસ્તક હતું તે તો છેઅલેપ થઈગએલું, તેને બદલે ભીમસેનને સાક્ષાત ઊભેલો જોઈ મનમાં ઘણી પ્રસન્ન થઈ બોલી. “
દ્રોપદી–અહો મારો પ્રિયપતિ તો આરોગ્ય છે ને એ મસ્તક તે માયાવી હતું અને SS પણ મેં મારા પ્રિયપતિને મુવ જાણ્યો?
એ પ્રમાણે વિચાર કરતી લજા પામી અને હાવ ભાવ કટાક્ષ ભીમસેનનું મન રીઝવી તેને આલિંધન દીધું. મેળાપસુખથી ભીમસેનને યુદ્ધપરિશ્રમ સર્વ દૂર થયે. અત્યંત પ્રિય ભી9) મસેને આલિંગન કરેલી દ્રૌપદી શ્રેટ પ્રેમરસને પામી આનંદનો અનુભવ લેવા લાગી. એટલામાં જ BP બક વધ થવાથી દેવોએ અનેક પ્રકારનાં શખાદિક વિજ્ય વા એ મિશ્રિત દુંદુભિ તેનો નાદ છે જે ભીમસેને સાંભળીયો! તેમ તે નાદ એક ચકાપુરીના રાજાએ સાંભળી અનુમાન કર્યું કે નિશ્ચય જે
| રાક્ષસ મરણ પામ્યો અને પુરવાસીઓ સહિત નાનાપ્રકારનાં મંગળ હાથમાં લેઈ પાંડવો જ્યાં SE હતા ત્યાં તે જવા નિકળી. ત્યારપછી ભીમસેન યુધિષ્ઠિર પાસે આવી છે તથા સેવા કરવા છે
દ્રૌપદી પણ હાજર થઈ કુંતી પાસે જઈ બેઠી. બકરાક્ષસનો નિશ્ચય વધ થય જાણી એક છે
ચકાપુરીનો રાજા પ્રધાન, તથા સર્વ પ્રજા ભેટ સામગ્રી લઈ લઈને એક કહે “હું આગળ છો જાઉ, અને બીજો કહે હું આગળ જાઊં એમ પરસ્પર હર્ષવિવાદ કરતા યુધિષ્ઠિર રાજને મળવા ,
So
*
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org