SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ . ચાલતાં ચાલતાં ભીમસેનને ભારે કરીને તેન ઉચકાવાથી પ્રેત પિશાચ રૂધિર વમન કરતા પથ્વી- પર અથડાઈ પડ્યાએવી તેઓની સ્થિતિ જોઈ બીજા રાક્ષસે સહિત બકરાક્ષસે પોતે કઈ છે? પ્રકારે કરી ભીમસેનને ઉઘવી પર્વત ઉપર જયાં પોતાનું સ્થાન હતું ત્યાં લઈ જવાનો પ્રયત્ન કર્યો. અને કોઈપણ પ્રકારે તે તેને ત્યાં લઈ ગયો. હવે વશમની વાત સાંભળો. તે બાપો પોતાના કુટુંબ સહિત મહા લેષ પામી વિલાપ ( કરવા લાગ્યો. પોતાના ઈષ્ટદેવને નમસ્કાર કરી આવીને ઘેર આવ્યો. ઘરનાં સર્વની છેલી ભેટ છે લઈ દેવશી રાક્ષસ પાસે જવા નિકળ્યો. તે દરવાજા પાસે જઈ જુએ છે તો રાક્ષસને આપ- ) વાના બલિદાનનું અનાજનું ભરેલું ગાડુ તેના જેવામાં ત્યાં આવ્યું નહીં; તેથી તે આકુળ થઈ જ વનભણી દો. ત્યાં જઈ જુએ છે તો તે સ્થળે એક ગદા પડી છે અને એક શિલાની પાસે ઘણાઓનાં પગલાં પડેલાં છે એવું તેણે દીઠું ત્યાં જઈ બેઠો થકો વ્યાકુળતાથી આસન મુચ્છિતા જેવા થયેલા દેવશર્માએ તે દેવલ નામના રક્ષપાલને પુછવ્યું કે, ) દેવશર્મા–આ સંબંધી સર્વ પ્રબંધ મને કહો કે અહિંયાં રાક્ષસ આવ્યો હતો કે નહીં, હુ તથા તેના ભક્ષને અર્થે પૂર્વ કોઈ મનુષ્ય અહીં આવ્યું હતું કે નહીં? દેવળ-હે વિપ્ર, અહિંયાં એક મોટો પુત્ર શરીરવાળે પુરૂષ આવ્યો હતો, તે આ શિ- ) (5 લાની ઉપર ગાદી ઉપર સુએ તેમ સુઈ ગયો હતો. એટલામાં પર્વતસમાન તે સુતેલા પુરૂષ પ્રત્યે જ તે બકરાક્ષસ વેગથી આવ્યો તે તે માણસને પોતાના પર્વત ઉપરના સ્થળમાં લઈ ગયો. હું જાણું છું કે તે કુરાક્ષસ તેના કડક કડકા કરી ભક્ષ કરી ગયો હશે. વધ્યભેષતો તારે દેખાય છે. તે ઉપસ્થી હું એમ સંભાવના કહ્યું કે તાહારે બદલે તે મહાન પુરૂષે પોતાને પ્રાણ ત્યાગ કર્યો હશે. જ એવાં તે દેવલનાં વચન સાંભળી દેવશર્માને જેમ કોઈએ વજધાત કર હોયના! એવું છે લાગ્યું, અને તે મહા કલેષિત થઈ વિલાપ કરવા લાગ્યો. દેવશર્મા–(પતે એકલો) અહો, પોપકારને અર્થે પ્રાણદાન આપ્યું. અરે ભાઈ તે (6) મહા સાહસકર્મ કર્યું છે. મારા ઉપર આટલું બધું ઉપકારનું ઋણ ચઢાવી તું રાક્ષસને ઘેર ગયો. જે છે પણ અહો મહાબાહો, તુંતો વિશ્વની રક્ષા કરવાવાળો હતો; મારા એકલાના પ્રાણની રક્ષા કરે છે, વાથી શું થયું? હવે મારે પણ મારા પ્રાણની રક્ષા કરવાનું શું પ્રયોજન છે? અરે તૃણભષણને માટે એક મહા અમૂલ્ય મણી ગુમાવ્યો, એ પ્રમાણે દેશમાં વિલાપ કરતો હતો. વિલાપ કરતાં કરતાં તેણે પોતાના ઓળખીતા એક માણસને ત્યાં જોઈ તેને આ સર્વ વૃત્તાંત કહી કહ્યું. દેવશર્મા- હે ભાઈ નગરમાં જઈ કુંતાજીને આ સર્વ વૃત્તાંત કહેજે. . . છે. તે માણસ નગરમાં જઈ તીન તે સર્વ વર્તમાન કહ્યા, તે સાંભળી દ્રૌપદી તથા યુધિનિ હો Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy