________________
૨૩૩
છે પથિ-હે પુરવાસિઓ, માર્ગમાં સંચારક્રમે કરીને જાણે લક્ષ્મીના વાસરૂપ કમળ જ હોયના ને S; એવા વારણાવતમાં જ્યારે હું આવ્યો. ત્યારે ત્યાં વાસ કરનારા અને પદે પદે રૂદન કરનારા લોકોને આ
મોઢેથી કર્ણને વિષતુલ્ય અને અતિ દારૂણ એવી વાર્તા મેં સાંભળી. તે એકે “દુર્યોધનના વચને
કરી લાક્ષાગૃહમાં વાસ કરનારા પાંડુપુત્રો તીવ્રઅગ્નિના ગે દહન થઈ ગયા; અને તે સમયે તેમના મોમ ૭) પ્રભુવત્સલ શેવકોએ તે સ્થળે યોગ્ય ચિતા રચી તે ચિતા સહવર્તમાન પ્રાને પણ પ્રહ કર્યો. આ હ” તે સ્થળે મોટી ભસ્મની જગ્યા જોઈને અને તે પાંડવોની કીર્તિ સાંભળીને મને પણ દષ્ટિથીઉ- ત્પન્ન થએલાં અશ્રુએ નદી ચાલી એટલું બધું દુઃખ લાગ્યું.
એવી કથા કહીને હે મહાત્મા, તે પથિક આગળ જવા નિકળ્યો. તેનાં વચન સાંભળી S: એક ચકાનગરીમાંના લોકોએ કરેલું આક્રંદ સર્વ દિશાઓમાં વ્યાપ્ત થયું; તથા તેઓને જેવો છે?
શેક પ્રાપ્ત થયો તેવો શોક મા, બાપ કિંવા સ્વામિની મૃત્યુવાર્તા સાંભળીને પણ પ્રાપ્ત થનાર નહીં. એ સમાચાર સાંભળ્યા તે દિવસથી સર્વ લોકો આનંદ અને અશારહિત થઈ સક્ષસના મર્થ પૂરા કરે છે. આ તેને મનોર્થ પૂરા કરવાને મારો વારો આવ્યો છે તેથી હું પણ કુળદે
વતાનું સ્મરણ કરી ત્યાં જવા હાથ જોડી તમારી આજ્ઞા માગું છું.. છે એવું કહી મહા વૈર્યધારી તે બ્રાહ્મણ પોતાના મરણ પહેલાં કટુંબ સહિત કુળહેવતાને નમ- D સ્કાર કરવા ગયો. ત્યાર પછી કુતી ભીમસેન પ્રત્યે બોલી.
કતી–હે ભીમસેન તારા સરખો પુત્ર માટે સ્વાધિન છતાં એક પણ બ્રાહ્મણને અભયદાન ક દેનારી હું થઈ નહીં. સમુદવલયાંતિ પૃથ્વીમાં સામર્થ હોઇને જે પુરૂષ સર્વ પ્રાણીઓના રણું
સારૂ અભયરૂપ ડંકો બજાવે છે તે પુરૂષ ધન્ય. જે પુરૂષો પોતાના ઉપર ઉપકાર કરનારે તેને વિપત્તિરૂપ નદીમાં પડેલો છતાં દઢ નૌકા સમાન તારનાર થતો નથી તેને જન્મ વ્યર્થ છે. માટે
હે વત્સ, આ આપણા ઉપર ઉપકાર કરનારા વિઝનો મારાથી પ્રત્યુપકાર ન થયો તે મને તેમ GS મારા પુત્રને પણ ધિક્કાર થાઓ. માટે હે પુત્ર બળિ લઇને તું તે રાક્ષસની રહેવાની જગ્યાએ જ ( ગમન કર, અને કેવલી મુનિનું વચન સત્ય થાય તેવું તું ત્યાં જઈને કર.
એવી માતાની આજ્ઞા થવાથી ભીમસેન તેના ચણવિંદને નમસ્કાર કરી મણભાતની બળી લઈ ઉત્તમ છાંયાયુકત વૃક્ષ જેમાં છે એવા બકરાક્ષસના વનમાં જવા નિકળ્યો. તે વનની ઉત્તમ શેભાને જોતા જોતો આગળ ચાલતાં એક પુરૂષને જોયો તેને ભીમસેને પૂછવું.
ભીમસેન આ ઘણું ઊંચું છે તે ઘર કોનું છે? અને તું કોણ છે? ક્યાં રહે છે અને મક રાક્ષસના ભક્ષપુરૂષને બેસવાનું સ્થલ તે અહીંયાં ક્યાં છે. તે સર્વ મને કહે. છે પુરૂ—આ પુરવાસીઓએ બક રાક્ષસને સારું આ મહેલ બનાવ્યો છે. આ સ્થળે સર્વ C)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org