________________
&િી
કિરૂછ&
છે જવા દે. વળી હે દેવિ આ મારી પુત્રી કહે છે કે “હે માત પિતા, તમે બંને આરોગ્ય રહો; હું Sી તે રાક્ષસના મુખમાં જાઊં છું. તમારા જીવવાથી આ મારો ભાઈ પણ ઊછરશે. હે તાત, આ પર
મારી મા કશ્યપર્યત છવીને તમારી સેવા કરે. હું તે અંતે પારકી થાપણ છું, જ્યારે ત્યારે પણ અને બીજાને ઘેર મોકલશે તે કરતાં કુટુંબના જીવતરને કારણે હું મરું તે સાર્થક છે. જેથી કરી મારા કુટુંબનું વિધ વિનાશ થાય. - એ પ્રમાણે છે તો મારું કુટુંબ મને મરવા જવાની આજ્ઞા આપતું નથી ને રાજાની આજ્ઞા છે તો મહા દુરાતિ ક્રમ છે. હવે હું શું કરું? મને બે પ્રકારના દુઃખની મહા શોચના થાય છે. )
એ પ્રમાણે શુષ્ક કંઠ જેનો થઈગ છે એ તે દેશમાં બ્રાહ્મણ પોતાના દુઃખની વાત છે તી પ્રત્યે કહેતો હતો એવામાં તે બ્રાહ્મણને પાંચ વર્ષનો દામોદર નામને પુત્ર બહારથી આવી તકાળ બોલી ઊ કે “હે પિતા, હે માતા, હે બેન, તમે કોઈ લેશે નહીં. તે રાક્ષસને હું મારી નાખીશ, મારી નાખીશ.” એવી રીતે વારંવાર બોલતો અને સર્વનાં અશ્રુ પોતાના વસ્ત્રવડે લુછતો હતો. તે સમયે તે બાળકની વાણીને કુંતી તે અધમ રાક્ષસના વધવિષે સૂચક એવી કેવળ ઊપશ્રુતિ માનવા લાગી. ત્યારપછી દયાળુ હદયવાળી કુંતી દેવશર્મા પ્રત્યે બોલી કે “હું દિયેર, આ બાળકની વાણી થઈ છે તેથી એ રાક્ષસ મુવોજ એમાં સંશય નહીં તો તમારે ) SP દેહને મૃત્યુ પ્રાપ્ત થશે એવી કશી પણ ચિંતા કરશે નહીં પણ વાત્સલ્પરૂપ ઊદકની નદીઓ a ની પોતાના કુટુંબનું સીંચન કરી પૂર્વ પ્રમાણે આનંદમાં રહો. મારે પાંચ પુત્ર છે તે યુદ્ધમાં મહા
કુશળ અને બળવાન છે, તેમાંના એકને તમારી વતી હું તે રાક્ષસની પાસે મોકલીશ. તે રાક્ષસને મારો પુત્ર અવશ્ય મારશે” એવાં કુંતીનાં વચન સાંભળી દેવશર્મા હસીને બોલ્યો કે “હે દેવી, એ
જગત શત્રુ રાક્ષસના પરાક્રમની તમને ખબર નથી? જ્યારે સૂર્ય અસ્ત થાય છે ત્યારે તે આ 6 તક એક ચકા નગરીમાં આવે છે, તે સમયે જાણે બીજો સૂર્ય પ્રકાશ થયો હોયના! એવો તો એના છ) તેજનો પ્રભાવ છે. માટે હે માતા, યમને દાસ થવા હુંજ તે રાક્ષસ પાસે જઈશ. તારા પુત્રને (5શા માટે મોક્લાવો જોઈએ?” દેવશર્માના મુખથી તે રાક્ષસના પરાક્રમનું વૃત્તાંત સાંભળી કુંતી છે છે ભીમસેન પાસે આવી સર્વ સમાચાર કહી સંભળાવ્યા તે સમયે ભીમસેન ત્યાં આવી તે બ્રાહ્મણ છે
પ્રત્યે બોલ્યો. - ભીમસેન હે બ્રાહ્મણ, પુત્રવતી અમારી માતા તે તને પણ માન્ય છે. તે સર્વના ઉપર રે છે દયા કરનારી છે માટે તમને દુઃખ પ્રાપ્ત થએલું જોઈ તે બહુ દુઃખી થાય છે. ત્યારે તમે બન્ને ૬
(ધણી ધણીયાણી) મારી માનવચન સાંભળો, એવી મારી પ્રીતિ છે, અર્થાત એ કહે તમે માન્ય 0 કરો. કારણ કે તારું ઘણું કરીને કાળ સરખા રાક્ષસથી જે રક્ષણ કરશે તે જ મારો પુત્ર એવું મારી છે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org