________________
૨૩૦
છે એ પ્રમાણે બક વિદ્યાધરે સર્વનો આક્ષેપ કર્યો, તે સમયે વળી લોકો તેની પ્રત્યે બોલવા લાગ્યા છે
કે, “હે વિદ્યાધાધીશ, માત્ર વિદ્યાનું કૌતુક જેવા સારૂ આ નગરીનો સંહાર કરવો યોગ્ય નથી. છે. ક્રીડાને માટે મનોહર મહેલ તોડી પાડવો એ સારું કામ નહીં. વળી એવું અત્યવિદ્યાની પરીક્ષા ૨
કરવા સારૂ કરે તે પણ મિથ્યા છે. ભસ્મને માટે ચંદનવનનું દહન કરે તો તે અયોગ્ય કહેવાય. કોS છે માટે આ પાપના સ્થાનરૂપી વિદ્યાના ચમત્કાર સારૂં પુરી સંહાર કરવાનો વિચાર ત્રિલોકના પ્રાણ છે 8 રક્ષણાર્થ દૂર કરે અને તેને બદલે તમારે જે કાંઈ સેવા કરાવવાની હોય તે અમને કહો એવાં પુર- છે
વાસિઓનાં વચન સાંભળી માંસને વિષે જેનું મન લુબ્ધ છે એવો તે કૃપારહિત બકરાક્ષસ બોલ્યો. )
- બકરાક્ષસન્હે પુરવાસિઓ, તમારા પ્રાણનું રક્ષણ કરનાર એવો માત્ર એક જ ઉપાય છે, S: તે એ કેજે તમારે મારી પાસંપાદન કરવી હોય તો નિત્યે કેટલોક ઉપહાર અને એક મનુષ્યનું જ
બલિદાન એ બંને આ મારા નગરની સમિપ ભાગે ભૈરવનામના અરણ્યમાં એક મોટું પ્રાસાદ જ નિર્માણ કરી તે સ્થળે મોકલવાં. એમ નહીં કરે તો તમારે નાશ થશે, અને જો એ પ્રમાણે કોડ કરશે તે તમને તથા તમારી નગરીને દૈવથી પણ ભય નથી તે પછી પરચક્રની તે વાતજ શી? છે - એમ કહી તે અન્યાયી વિદ્યાધર છાને રહ્યો અને ગાડી જેસ પોતાને ખેલ સમાપ્ત કરી છે. બીજે સ્થળે જાય છે તેને ત્યાંથી બીજે ઠેકાણે ગયો. ત્યાર પછી સંપૂર્ણ પુરવાસી લોકોએ ભૈરવ છે નામના અરણ્યમાં એક મોટું પ્રાસાદનિર્માણ કરી, તે પ્રાસાદમાં બકાસુરની મૂર્તિ સ્થાપના કરી. a બળવાન પુરૂષની આજ્ઞા કોણ ઓલંધી શકે એ માટે તે દિવસથી હું માતા, એક મણ ભાત ને ) એક પુરૂષ, એટલું બળિદાન તે રાક્ષસને નિત્ય આપવું પડે છે. અનુક્રમે આજ તે રાક્ષસનું બળિદાન થવાને માણસને વા મા આવ્યો છે, માટે રાજાની આજ્ઞાથી હું હમણાં વનમાં જવાનો છું. તેથી મારું કુટુંબ જેમ વૃક્ષના નાશથી તે વૃક્ષ ઉપર માળા ઘાલી રહેનારાં પંખીઓ નિરાશ થઈ ચીં ચીં શબ્દ કાર મારે છે, તેમ રૂદન કરે છે. હું આજ તે રાક્ષસને ભક્ષ થવા જવાનો છું તે જાણું મારી સ્ત્રી અને વારંવાર કહે છે કે “હે સ્વામિનાથ, તમારા વિના મારું જીવ
તર શા કામનું? હું અપત્યવાળી છતાં પણ તમારા વિના પરાભવ પામીશ, માટે તે વિદ્યાધરનું 0િ બળિયન થવા મને જવા દો. હે નાથ તમે બહ સંપત્તિ ભોગવનાર કલ્પપર્યત દીર્ધાયુષ્યવાન છે
થાઓ. તમારા પ્રાણનું રક્ષણ કરનાર મારા કુળને વિષે જ્યરૂપ કલશ સ્થાપન થાઓ. વળી કલીને સ્ત્રીઓનો ધર્મ છે કે પોતાને પ્રાણ ત્યાગવાથી પતિને પ્રાણ ઊગરતો હોય તો પોતાને રે
પ્રાણ ત્યાગી પતિને પ્રાણ ઊગારો. તમારી પાસે રહી સારા સારા પદાર્થ ભક્ષણ કર્યા, સારાં & સુખ પણ ભોગવ્યાં, અને છોકરા છોકરીનાં મોં જોયાં, હવે મને કોઈ સુખ બાકી નથી તે મુ- કાં Sી ત્યુનો ભય શાને હોય? માટે હે હાથ તમે આનંદમાં રહી પુત્ર પુત્રિની રક્ષા કરે ને મને મરવા Cછે
રી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org