________________
૨૦૨
જ થોડે મૂકતા જાઓ. (એવુંયુધિકિરને કહી દુર્યોધનને પણ કહે છે.) તને આવી રીતરમવું યોગ્ય નથી. E પણમાં નહિ મૂકવા યોગ્ય વસ્તુઓને પણમાં મૂકતા દુર્નિવાર યુધિષ્ઠિરને કોણ વારે! જે
તે કોઈની પણ આ સમયે મર્યાદા રાખતો હોય તો તેને આ દુક્કર કર્મથી ગમે તેમ કરીને વારે પણ જેને લજા વિપજ થઈ ગઈ તેને કોણ કહી શકે! તો પણ સર્વ પૃથ્વી ધર્મરાજએ પણુમાં
મૂકી છે તે કદાપિ દુર્યોધન જીતી લે છે તે પૃથ્વી દુર્યોધનના તાબામાં ક્યાં સુધી રહે તેની છે છેઅવધ ઠરાવવી જોઈએ છે એવું સભાજનેએ કહ્યું તે સાંભળી કર્ણ બોલી ઊ. પણમાં મૂકેલી છે
ધર્મરાજની પૃથ્વી દુર્યોધન જીતી લે તે એના તાબામાં એ પૃથ્વી બાર વર્ષ સુધી રહે. 0િ સભાસદો–ીક બહુ સારું.
રમતમાં યુધિષ્ઠિર રાજા પૃથ્વી પણ હારી બેછે. હવે જ્યારે પોતાનું કાંઈપણ રહ્યું નહીં ત્યારે આ એણે પોતાના પ્રિયબંધુઓને પણમાં મૂક્યા, ને બોલ્યો.
યુધિષ્ઠિર–જે હું રમતમાં હારું તો આ મારા પ્રિયબંધુએ તે દુર્યોધનના દાસત્વમાં રહે છે,
એ પ્રમાણે યુધિષ્ઠિરને પણ મૂકતો જોઈ જેમ ચમકત જોઈ હાહાકાર થાય છે તેમ લોકોમાં ( હાહાકાર થયેકોઈ કણદિની સ્તુતિ કરે અને કોઈ નિંદા કરે, કોઈ દુર્યોધનની સ્તુતિ કરે છે
ને કોઈ નિંદા કરે, કોઈતો યુધિષ્ઠિરની નિંદા કરે છે ને કોઈ સબલ્યની નિંદા કરે છે, કોઈ દુર્યો6 ધનને પ્રસન્ન થઈ મળે છે, કોઈ પોતાના જેબ્રાતની આજ્ઞામાં કેવા વરતે છે? એવું કહી ળ
ભીમસેનાદિકની સ્તુતી કરે છે. વિધાતા પ્રતિકુળ થવાથી યુધિષ્ઠિરાજા પોતાના ભાઈઓને પણ જયારે પણમાં હારી ગયો ત્યારે આખરે પોતાના આત્માને પણમાં મૂકતે હો. તે સમયે તો લોકોમાં મહા કેર વરતાઈ રહ્યો અને હાહાકાર શબ્દ થયો. સભાજનેના અને આશ્રિતોના હાહાકાર શબ્દવડે સર્વ વિશ્વ શબ્દાત થઈ ગયું, ભીષ્માદિ સ્વજનોએ તે સમયે યુધિષ્ઠિરને હવે વત નહી રમવા માટે ઘણુંએ કહ્યું પણ તેણે કોઈનું કહ્યું માન્યું નહીં. પર્વતના શિખર પર જળ જેમ રહી શકતું નથી તેમ ભીષ્માદિકની ઘુતપ્રતિષેધવાણી યુધિષ્ઠિરના હૃદયમાં સ્થિત ન થઈ
પણમાં સર્વે હારી ગયે ને આખરે ધર્મરાજ પોતાને પંડ પણ હારી ગયો. વૃક્ષ પરથી નીચે પડ્યા છે. પછી વાંદરો જેમ વિમાસણ કરે છે તેમ હવે યુધિષ્ઠિર રાજ મનમાં શચ કરવા લાગ્યો. તે સમયે ઉપરભાવે મિત્રપણું જણાવી શકુનિ બોલ્યો.
શકુનિ–હે યુધિષ્ઠિર, પંચાળીને પણમાં મૂકી તું તારે પંડ તો પાછો જીતી છે.
એવાં શનિનાં વચન સાંભળી યુધિષ્ઠિર રાજાએ દ્રૌપદીને પણ પણમાં મૂકી દ્રૌપદીને પણમાં મૂકાવેલી એવાં ગાંધારીપુત્રનાં દુલરિત્ર જોઈ એવો કોણ પુરૂષ છે કે જેને નેત્રોમાં પાણી ન કર ૭) આવે! તે સમયે સર્વ લોકો બોલવા લાગ્યા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org