________________
એવાં રાજાનાં વચન સાંભળી એક ઉત્તમ અને સુદઢ રથ તથા શુભ લક્ષણયુક્ત અને તે પરિક્ષા કરીને કુબલિધા જનારત જ રથ સાવધાન કરી જે તય ને સજા પ્રત્યે બોલ્યો.
કુબડો હે રાજન હવે રથ ઊપર આવે.
કુમાત વચન સાંભળી ૧ રાજા, ૨ છત્રધાર, ૩ સ્થગીધરી, ૪ ચામરધારી છે અને કુબડે તો ) માળી જીણા રથાઇ થયા. કુબ કમરકસી સજા થઈડઓની પી થાબડી ઘોડાઓને આગળ
ચલાવ્યા. રથ મહાવેગ જોઈ દધિપણું રાજ મનમાં વિસ્મય પામી ચિંતન કરવા લાગ્યા - દધિયણ-મનમાં) અહો આ કેવો કળાવાન પુરૂષ છે! અને નાનિ જયતિ અહે આ કબડે ઘોડાઓને કેવા વેગથી ચલાવે છે. એની હકણીનું તે કેટલું વર્ણન કરીએ.
એ પ્રમાણે રાજ મનમાં આશ્ચર્ય પામી વિચાર કરે છે અને રથ તો પવન વેગે કે આગળ માર્ગ ઓલંધન કરતો જાય છે, એવામાં રાજાને દુપટો પૃથ્વી ઉપર પડી ગયો. તે જોઈ રાજ બેલ્યો.
રાજ–હે કબડા! કુબડા! ઘડઓની રાશ ખેંચી ઝાલી રથને થોભાવ મારો મૂલ્યવાન દુપટો પડી ગયો છે.
કુબડો-હે રાજંના તમારું તે વસ્ત્ર જે સ્થળે પડી ગયું છે તે સ્થળ અહીયાંથી પચીશ જોજન પાછળ રહી ગયું છે. અને હું મધ્યમ વેગથી ચલાવું છું; પણ જે ઊત્તમ વેગે ચલાવ્યા હોત તો તે વસ્ત્ર પડી ગયાનું સ્થળ અહીંથી પચાશ જોજન પાછળ રહી જાત.
* અમ પરસ્પર વાર્તાલાપ કરતાં માર્ગમાં એક બેડનું વૃક્ષ આવ્યું. તે ઊપર મોટાં ફળ (૩ લાગેલાં હતાં તે જોઈ પોતાનું કળાચાતુર્ય બતાવવા સારૂં દધિપર્ણ રાજા બોલ્યો.
રા–હે કુબડા આ વૃક્ષપરના ફળની સંખ્યા વગર ગયે હું કહિ બતાવું કે એપર આટલાં ફળ છે, જ્યારે વિદર્ભપુરથી આપણ પાછા વળશું ત્યારે એ કુળની સંખ્યા હું એક ક્ષણ માત્રમાં તને કહી આપીશ
કબડ-હે રાજનત્યારે હમણાં શું તમને કાળક્ષેપનો સંદેહ થાય છે. પરંતુ કાળક્ષેપનો કાંઇપણ ભય નહી રાખતાં એ વૃક્ષ પર કેટલાં ફળ છે તે હમણાં જ કહી આપો.
રાજા–એ વૃક્ષ પર ચાર હજાર ફળ લાગેલાં છે. ૨ એ પ્રમાણે રાજાએ તતકાળ ફળની સંખ્યા કહી બતાવી તે સમે કબડાએ તે વૃક્ષના થડમાં )
જોરથી એક મુષ્ટિ પ્રહાર કરી સર્વ ફળ તોડી પાડ્યાં. તે રાજાએ રથ ઊપરથી ઊતરીને સર્વ ફળ ગણી જોયા તે જેટલાં ફળ પ્રથમ કહ્યાં હતાં તેટલાં જ થયાં, તેમાં અધિક ન્યૂન કાંઈપણ થયાં નહીં. ) રાજાએ કબાને કહ્યું કે, મને તું તારી પાસે જે અશ્વવિદ્યા છે તે શિખવા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org