________________
તે સાંભળી ગુમડાચ્ય રાજા પાસેથી પ્રથમ ગણિતવિદ્યા શિષ્મીલી પછી તેને અયંમંત્ર શિખવાડૉ ચૉડી વાર પછી અણુ જેનો સારથી છે એવા સૂક્ષ્મ બંદિારૂપ અવાજે આવી ઊભો તેમ કુબડો જેનો સારથી છે એવો દુષિપણે રાજા પણ કુંડિનપુરને દરવાજે આવી પહોં ઓ; અને સૂર્યનાં સતેજ કિર્ણ જેમ પ્રકારાવા લાગ્યાં તેમ દધિપણું રાજાનું મુખ પ્રકાશ કેવા લાગ્યું. તે રાત્રીને વિષે નિંદ્રાવામાં ભૈમીને સ્વન્ન થયું. તે સ્વસ તેણે પ્રાત:કાળમાં પોતાના પિતાની પાસે જઈને કહ્યું.
દમયંતી—હૈ તાત, આજ પ્રાતઃકાળે સ્વાવસ્થામાં મેં નિવૃતિ નામે દેવી જોઈએ દૈવી પ્રથમ મને ઉઠાવી આકાશમાર્ગે કોશલાપુરના વનમાં લેઈ ગઈ. તે વનમાં મેં ફળફૂલયુક્ત એક આમ્રવૃક્ષ દીઠું. નિવૃત્તિ દેવીએ મને કહ્યું કે તું આ વૃક્ષ ઉપર ચઢી જા. હું તેમની આજ્ઞાથી a વૃક્ષ ઉપર ચઢી. વળી તેણે કમળનું પ્રશ્ચિત્ત થયેલું પુષ્પ મારા હાથમાં આપ્યું, તે વૃક્ષ ઉપર જે સમે ચઢી તે સમેજ કોઇએક પક્ષી જે આગળથી તે વૃક્ષપર ચઢી ખેડુ હતું તે પડી ગયું. દમયંતીના સ્વાંતરની એ પ્રમાણે વાર્તા સાંભળી વૈદર્ભે રાજા ખોલ્યો.
વિદર્ભે રાજા——હે પુત્રી તેં બહુ સારૂં સ્વપ્ર જોયું. આજ તારો ભાગ્યોદય થશે. તને જે કોશલપુરના ક્રીડાવનનું દર્શન થયું અને ફળફૂલ સહિત તેં આમ્રવૃક્ષ દીઠું તે તામ્રપતિનો આજ તને મેલાપ થશે એવી અગમચેતના તને આપી, તારા ચઢવાથી જે પક્ષી પડી ગયો તે જાણે કુવર રાજવંશ થયો એમ જાણજે, છેક પ્રાત:કાળે તને સ્વપ્ત થયું તે જાણ્યે તને નળ રાજ મળ્યો. મેં કહ્યું તે પ્રમાણેજ તારા સ્વપ્રનાનો પરિણામ થશે.
એ પ્રમાણે ભીમર્થ રાજા દમયંતી પ્રત્યે વાર્તાલાપ કરતો હતો તે સમયે મંગળ નામનો દૂત રાજા પાસે આવી રાજાને કહેવા લાગ્યો.
દૂત—હે રાજન, નગરના દરવાજા આગળ આવી દૃષિપણું રાજા ભાછે,
દૂતનાં વચન સાંભળી ભીમરથ રાજા મહા હષૅથી તે સ્થળે ગયો. અને જેમ સ્વજનને મળે તેમ ધિપણું રાજાને તે બાથ ભીડીને મળ્યો.પરસ્પર કુરાળ સમાચાર પુછ્યા પછી ભીમરથે તે રાજાને પોતાની સાથે નગરમાં પ્રવેશ કરાવ્યો. ઉત્તમ અતિથિ જાણી ઉત્તમ રાજ મેહેન લમાં તેને ઉતારો આપ્યો તે તેની પ્રત્યે ખોલ્યાં. -
ભીમરથ—હૈ મહારાજ આ કુબડો સૂર્યંપાકમાં મહા ચતૂર અને પ્રવિણ છે. એવું મેં સાંભળ્યું છે માટે આપ અને સૂર્યંપાક કરવાની આજ્ઞા આપો.
રાજાનાં વચન સાંભળી દૃષિપણે રાજાએ તે કુમાને આજ્ઞા આપી. પોતાના આશ્રમી રાજાની આજ્ઞા થવાથી કુબડાએ ઉત્તમમાં ઉત્તમ સૂર્યપાક કર્યો. તેવડે સર્વે નોકર ચાકરો સ
Jain Educationa International
For Personal and Private Use Only
૧૯૫
www.jainelibrary.org