________________
મુદ્દતસર અને લાવશે તો જાણજે કે કુબડો અજ નળરાજા છે. કારણ મેગથી આવવાની શક્તિ દધિષ્ણુરાજામાં નથી, એ તિતો નળરાજામાંજ છે. અયમંત્રવડે ધારી મુકામે વખતસર નળરાજા જઈ પહોંચે છે.
એવો વિચાર કરી વિદર્ભરાજાએ એક દૂતને ષિપણે રાજાના દરબારમાં મોકલ્યો. થોડે દિવસે તે દૂત દધિપણું રાજાની રાજ્યધાનીમાં આવી પહોચ્યો; દષિપણે રાજા અને કુબડો એ બંને પાસે પાસે બેઠા હતા, ત્યાં જઇ દૂતે વૈદર્ભે રાજાનો સંદેશો તેમને કહી સંભળાવ્યો.
દૂત—હે રાજન! વિદ્યભરાજાએ આપને આ પ્રમાણે કહાવ્યું છે કે નળ રાજાની તો કોઇ પણ સ્થળે શોધ લાગતી નથી. માટે ચૈત્ર શુક્ પ ને દિવસે દમયંતીનો ફરી સ્વયંવર થશે. તે અવસર ઊપર આપનાથી જેમ સત્વર અવાય તેમ કરો.
આ પ્રમાણેનો વિદર્ભે રાજાનો સંદેશો નિવેદન કરી તે દૂત ત્યાંથી તતકાળ ચાલી નિકળ્યો. નૂતનાં વચન સાંભળી કુબડો મહા આશ્ચર્ય પામી વિચાર કરવા લાગ્યો.
કુબડો (મનમાં)ત્યારે દમયંતી શું બીજો સ્વામી કરશે! એ તો મહા આશ્ચર્યની વાત છે! અરે પણ એમાં આશ્ચર્ય શું છે! કામદેવ મહા બળવાન છે. તો પણ મારા જીવવા છતાં વૈદર્ભોને કોણ ગ્રહણ કરેછે! તે હું જોઊં તો ખરો! જીવતા સિંહની ગરદનના વાળ કોણ પકડી શકશે! અને તક્ષક નાગનો કૃણિરત્ન તક્ષકના જીવતા છતાં કોણ ખેંચી શકે?
કુબડાએ તે વાત પોતાના મનમાં રાખી અને રાજાનો તો ઉત્સાહ વધારવા લાગ્યો. હવે દૂત જે સમયે દમયંતીના ફરી સ્વયંવરની વાત કહીને ચાલી નિકળ્યો, તે સમયે દધિપણું રાજા
ล
વિમાસવા લાગ્યો.
દધિપણું-સ્વયંવરની અવધ તો પાસે આવી ને કુંડનપુર તો અહીંથી ધણું વેગળે રહ્યું. ત્યારે હવે અવધ ઊપર ત્યાં શી રીતે પહોંચી શકશું.
એ પ્રમાણે દષિપણું રાજાને વિમાસણ કરતો જાણી કુબડો બોલ્યો.
કુબડો—હે રાજન! તમે ખિન્ન મન વાળા કેમ દેખાઓ છો? જગતમાં જેટલાં કર્યું છે તે સર્વે કર્મમાં કુરાળ એવો હું આપને સહાય છું તેમ છતાં જગતમાં એવું શું છે જે આપને કર ગોચર નથી! દમયંતીના સ્વયંવરને હજી છ પ્રહરનો વિલંમ છે, માટે જો તેટલા કાળની અંદર મૃગાક્ષિ વિભૈકુંવરીને જોવાની ઈચ્છા હોયતો એક ઊત્તમ અને દૃઢ રથ અને તેને જોડવા ઊત્તમ અલો એટલું તમે મારે સ્વાધિન કરો. ઍટલા સાહિત્ય વડે તમને પ્રાત:કાળ થતાં હું કુંડનપુરમાં હોંચાડીશ. (કુબડાનાં વચન સાંભળી રાજા મહા હર્ષિત થઈ ખોલ્યો.)
રાજા—તું પરિક્ષા કરીને જેવા જોઇએ તેવા અશ્વો અને થ લે.
Jain Educationa International
For Personal and Private Use Only
૧૯૩
www.jainelibrary.org