________________
૧૯ર.
કહ્યા છે તે કહીને પછી ઠંડિનપુર જઈશ. એમ વિચારી દમયંતીએ કૂબાની પાસે જઈ SS બોલવાના બે શ્લોક જે શિખવેલા હતા તે બેલ્યો. તે લોક સાંભળતાંજ દમયંતીનું મરણ છે
થવાથી નળ રાજાની આંખોમાંથી અશ્રુપત થયો. પોતાના નેત્રોને જળ પોતેજ બળાત્કાર રોકીને તે અનુચર પ્રત્યે કુબડો કુશળ કે હવો.
કુબડ–હે વિપ્ર તમે બહ પવિત્ર વાર્તા કહી છે. તમેં મારું સ્થાન પવિત્ર કરો. ( એવું કહી તે બ્રાહ્મણને પોતાના સ્થાનમાં આપ્યો. ત્યાં તેનો યોગ્ય આદર સત્કાર
કરી પોતે બનાવેલી રસોઈથી તે વિપ્રને ભોજન કરાવ્યું. અને રાજા પાસેથી વસ્ત્રાલંકાર ને !) ધનને જેટલો શિરપાવ મળ્યો હતો તે સર્વે તે વિપ્રને આપી દીધો. તે લઈ ત્યાંથી વિપ્ર કંડિનપુરમાં આવ્યો. સુંસમારપુરમાં કુબડા સાથે જે પ્રમાણે વાત ચીત થઈ હતી તે સર્વ દમયંતીને નિવેદન કરી. રાજા રાણીને પણ કુબડાનું વૃત્તાંત નિવેદન કર્યું; ને ત્યાં જેવી રસોઈ જમ્યો હતો તેના સ્વાદ વિષે પણ કહી સંભળાવ્યું. લક્ષમહોર વિગેરે જે વસ્ત્રાલંકારો કબડએ આપ્યા
હતા તે બતાવ્યા. અને તે અનુચરે કહ્યું કે તે નગરના લોકોને મોઢેથી, કોઈથી પણ વશ ( ન થઈ શકે એવા મદોન્મત હાથીને એ કૂબડે વશ કરી બાંધી આપ્યો, એવી વાત મેં તે
સાંભળી. એમ કહી એનામાં જેટલી કળા હતી તે સર્વનું યથાસ્થિત વર્ણન કરી કહ્યું કે જે છે ત્યાંના રાજાને એ કૃપા પાત્ર છે.
તે વિપ્રની એ પ્રમાણે સર્વ વાત સાંભળી દમયંતી પિતા પ્રત્યે બોલી
દમયંતી–હે પિતા, એ તમારે માત્ર છે એમ નિશ્ચય કરી માનજે. કોઈપણ ચમકારિક હેતુથી એ કુબડ થઈ ગયું છે. રસવતીની કળા અને આવી ઉદારતા એ તમારા જમાત્રવિના રૈલોક્યમાં બીજા કોઈની પાસે નથી તેથી મેં નિશ્ચય કર્યો કે એ તમારે માત્ર છે.
એને કોઈપણ પ્રકારે કરી અહિંયાં આણવો જોઈએ. અહિંયાં તડી તમે કોઈ રીતે એને . નિલય કશે. જે એ અહિયાં આવશે તો એ કુબડાની નેત્ર ચેષ્ટાથી તથા ઇંગતોથી હું 1એને ઓળખીશ કે એ નળરાજ છે કે નહીં.
વિદર્ભરાજ- હે પુત્રી તારા ફરી રવયંવર નિમિત્ત દધિપર્ણ રાજને હું અને બોલાવીશ. તારો સ્વયંવર સાંભળી કુબો પણ તે રાજાની સાથે આવશે. કારણ પોતાની સ્ત્રી બીજ પુરૂષ G! પાસે જાયતો બુદ્ધિમાન પુરૂષ તે સહન કરી શકતો નથી. તારા પ્રથમ સ્વયંવરમાં પણ દધિપણું પર રાજને તને પ્રાપ્ત કરી લેવાની ઘણી ઉત્કંઠા હતી તેથી તે જ્યારે નળરાજાને તે સમયે પસંદ કર્યો
ત્યારે દધિપર્ણ રાજાનું મન બહુ સંકોચ પામ્યું હતું. વળીએ દધિપર્ણ રાજાને “સ્વયંવરની ) થોડી અવધી રહી છે એમ જણાવી અરે બોલાવીશું. પણ જો એ કૂબડો સાથે હશેનેએ રાજાને જ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org