________________
૧૮૮
છે ત્યાં આવ્યો ત્યાં આવી રાજને જોઈ ચંદજા રાણી પાસે જઈ આશિર્વાદ દઈ બેઠો. તેને જે આદરસત્કાર કરી રાણી તેને પૂછવા લાગી.
ચંદ્રજશા-હે મહારાજ વિદર્ભ દેરાના નૃપતિની પટરાણ પુષ્પદંતી મારી બેનકુળ છે
હરિમિત્ર–રાજા રાણી તો મહા સુખમાં છે. પણ એમનાં જમાઈ, પુત્રી, નળ દમયંતી ૭) વનવાસ ગયાં છે તેથી તેઓની શોધ લાધવા અનેક પ્રયત્ન કરે છે. (ત સાંભળી ચંદજશા છે એકાએક સબ્રાંત થઈ બોલી)
ચંદ્રજશાહ હૈ તે એ શું કહ્યું?
હરિમિત્ર–હે દેવી. સર્વ લોકોને અમારા નળરાજાનું વત્તાંત ખબર છે; ને તમને શું ખબર નથી? કે નળરાજા પોતાના ભાઈ કુવરની સાથે દુત રમીને સર્વ રાજ પાટ હારી નગરી છોડી વનવાસ ગયો છે. વળી આગળ જઈ તેણે દમયંતીને પણ વનમાં પરિત્યાગ કર્યો છે. તે બંનેની આજ સુધી કંઈ પણ ખબર સંભળાતી નથી કે નળ ક્યાં છે? અને દમયંતી ક્યાં છે?
એવાં હરિમિત્રનાં વચન સાંભળી જેમ વાતથી “મુછી આવે તેમ રાજા રાણીને મુછ ! આવી તેથી તેઓ બંને પૃથ્વી પર ઢળી પડ્યાં. જ્યારે મુછથી સાવધાન થઈ જાગી ઉઠ્યાં ત્યારે મહા વિલાપ કરી શોકપ્રદર્શિત રૂદન કરવા લાગ્યાં. તેમને છાનાં રાખી હરિમિત્ર બોલ્યો.
હરિમિત્ર-પુત્રીની તથા જમાઈની શોધ કરવા અને ભીમક રાજાએ મોકલ્યો છે. આ 1 વનથી પેલે વન, આ ગામથી પેલે ગામ અને આ નગરથી પેલે નગર એમ તેમની શોધ કરતો હું
અત્રે આવી ચછું; પરંતુ હજી સુધી એ બંનેની કોઈપણ સ્થળે વાર્તા સરખી પણ મેં સાંભળી GS નથી. અરે પણ મારો પરિશ્રમ વૃથા ગયે
નળ દમયંતીને વનવાસ પ્રાપ્ત થયો સાંભળી ચંદજશા વળી રૂદન કરવા લાગી. તે જોઈ સર્વ અભિજન વિગેરે રૂદન કરવા લાગ્યાં. ચંદન નળરાજાની દુર્મતિની નિંદા કરવા લાગી અને દમયંતીની સ્તુતી કરવા લાગી. સર્વ લોકોમાં શેકાત થઈ ગયો. એમ કરતાં ભોજનને સમય થયો ત્યારે રાજાના ચાકશે ભોજનાર્થિઓને બોલાવવા લાગ્યા. હરિમિત્ર પણ ભોજનનો સમય થય જાણે તે ત્યાંથી ધર્મશાળામાં ગયો. ત્યાં દમયંતી જોઈ અને ઓળખી એટલે જ ઉત્કલ લોચના કરી હર્ષ ભેર દોડ ને દમયંતીના પગમાં જઈ પડ્યું. ને બોલ્યો.
હરિમિત્ર–અહો આજ હું મહા ધન્ય? આજ હું કૃતાર્થ થયો. આનંદનો દિવસ તે આજજ, પૃથ્વી પર સર્વ સ્થળે તારે શોધ કર્યા પછી અગેજ તાાં દર્શન થયાં. આજ તાર
જીવતજીવિત સર્વનું કલ્યાણ થયું. છે એમ કહી મહાહર્ષિત થઈ ચંદજી રાણી ભણી દોડ્યો. ત્યાં જઈ ચંદજાને કહ્યું.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org