________________
૧૮૬
Iછે
કચ્છષ્ટ Qિ
- જે સ્થળે દમયંતી રહી હતી તે સ્થળની પાસેના માર્ગપરથી એક દિવસ એક ચોરને જે બાંધીને રાજાના માણસે લઈ જતા હતા. તેને આગળ નોબત નગારાં વાગતાં હતાં. ચેરની દૃષ્ટિ દમયંતી ઉપર પડી એટલે તે તેની પ્રત્યે અતિ દીનત્વ આણું બોલવા લાગ્યો કે હે દેવી! મારું રક્ષણ કરે, મારું રક્ષણ કરે. તેની કરૂણાજનક પ્રાર્થના સાંભળી દમયંતીને દયા આવી. તેથી તે
એને બાંધી લઈ જનાર માણસને પુછવા લાગી કે આ માણસે શે અપરાધ કર્યો છે? તેઓ આ તે બોલ્યા કે ચંદવતીની ઘરેણાની ભરેલી પેટી ચોરી છે માટે એને વધભૂમિ પાસે લઈ જઈ મારી 7)
નાખશું દમયંતી બોલી કે તમને રાજ પૂછશે કે એ ચોરનો વધ કેમ ન કર્યો? તે તે વાતને જવાબ તમારી વતીનો હું દઈશ માટે એને તમે છોડી મૂકો. એવી રીતે દમયંતીએ ઘણું કહ્યું તોપણ રાજના માણસોએ તે ચોરને છોડી મૂક નહીં. તે સમયે દમયંતી બોલી કે આ ઘરનું
બંધન તૂટી જાઓ. આટલું બોલતાં વેંત જ તે ચોરનું બંધન તૂટી ગયું. તે ચોરનું બંધન તુટી ટક ગયું જેઈ નગરવાસી જનોમાં આશ્વર્ય પેદા થયું, અને તેઓમાં હર્ષ કોળાહળ થવા લાગ્યો. એ ડો બનાવથી રાજ પણ આર્ય પામી દમયંતીની પાસે પરિવાર સહીત આવ્યો ને બોલ્ય.
રાજ હે વત્સ! દુકજનોને દંડ દેવો ને શ્રેટજનોનું પ્રતિપાલન કરવું એ તમામ રાજ- ) ઓને સનાતન ધર્મ છે. એ ધર્મ પ્રમાણે રાજાએ ન આચરણ કરે તે દેશમાં અન્યાય કહે વાય, પ્રજને પરસ્પર નાશ થાય, પ્રજા પાસેથી રાજ કરે છે અને તે જે તેઓનું રક્ષણ ન કરે
તો પ્રજાના પાપે કરી રાજ લોપાયમાન થાય છે; એવું સ્મૃતિનું વચન છે. માટે જો તું આ વF સા ચોરને છોડવી મૂકશે તો તેથી કરી પ્રજાના પ્રાણ, માલની વ્યવસ્થા નહીં રહે.
દમયંતી–તમોએ કહેલી વાત હું માન્ય કરું છું, પરંતુ આ અપરાધી જન મને દૃષ્ટિગોચર થયો ને હવે એ જે માર્યો જાય તે હું જે અરહત ધર્મ પાળું છું તે અહિત ધર્મ પાળવાનું ફળ શું?
એ પ્રમાણે દમયંતીને અત્યાગ્રહ જાણી રાજાએ તે ચોરને છોડી મૂકો. જે મહાS) સતી છે તેઓના વચનને રાજપણ માન્ય કરે છે. હવે બંધનમુકત થયા પછી તે ચોર દમયંતીની ૯ ( પાસે આવીને તેને પગે પડશે. મેં બોલ્યો કે, હે દેવી! આ સમયે તમે મને નવીન અવતાર છે
આપ્યો; એવા સદાય હદયથી મારાપર તમોએ કરેલા ઉપરકારે કરી હું તમને માતા કરતાં પણ કે અધિક હિતેચ્છુ ગણું છું. એવું કહી મહા આનંદ પામી તે પોતાને સ્થાનક ચાલ્યો ગયો. અને તે વો તે દિવસથી તેને માતૃતૂલ્ય માની નિરંતર તેની પાસે આવી પ્રણામ કરી પોતાને ઘેર જય.
કોઈએક સમયે દમયંતીએ તેને પુછયું કે તું કોણ છે? ત્યારે તે બોલ્યો કે તાપસપુરના વ- સંત નામે સાર્થપતીને હું પિંગળ નામ દાસ છું. એકવાર હું તેનાં રત્નોની ચોરી કરી ત્યાંથી કોમ
છે ના. માર્ગમાં બીજા લૂટારૂ ચોરોએ મને લૂટી લી. દુર હોય તેનું કલ્યાણ ક્યાંથી થાય છે 08,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org