SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ છે. સાક્ષાત નજરે દો, વળી આવ્યા લિલ અને રીછો કરી સંકુલ, એવા વનમાં પોતાના Sણ પ્રભાકરી નિર્ભયતાથી કોહિતએ રહી છે. એવાં તે કેવી મુનિનાં પરમ આનંદકારક સંવગ ભાવનાના વચન સાંભળી વિમળમતિવાળો કળપતિ જે તાપસીને પતિ તે બોલ્યો કે મને પણ સાધુનાં વ્રત ગ્રહણ કરવો. *. સિંહકેશરી–સર્વ આચાર્યોમાં મહા બુદ્ધિવાન એવા ભદસૂરિ છે તે તમને શ્રમ- ૪ ણોના વ્રત આપશે. મારાપણ એજ ગુરૂ છે. - કુળપતી- હે ભગવન! તમે આવી તરૂણ અવસ્થામાં પ્રવર્તી શા માટે લીધી? એ એ વાતમાં મને મોટો વિસ્મય થાય છે. - સંકેશરી–કોશલાનગરીમાં એક નળ નામનો રાજા હતો, જેની આ દમયંતી સ્ત્રી છે. એ રાજાને કુવર નામનો એક નાનો ભાઈ છે તે હાલ ત્યાં રાજ કરે છે; તેનો હું સિંહકેદારી નામને પુત્ર છું. ગંગાપુરીના કેશરી નામના રાજાની પુત્રી સાથે પરણને મારા નગરભણી જતાં માર્ગમાં આ પર્વતનાં શોભાયમાન શિખરો જોઈ હું અહીંયાં વિશ્રામ લેવા ઊતર્યો. ભાગ્યોદયથી આ યશોભદસૂરિ ગુરૂ મને આ સ્થળે માયા. એમણે મને સંસાર અનિત્ય છે એમ દર્શાવનારી દેશના દીધી. એમને મેં પુછવું કે હે મહારાજ મારું આયુષ્ય કેટલા વર્ષનું છે? તે સાંભળી તેઓ બોલ્યા કે, હવે તારા આયુષ્યને માત્ર પાંચ દિવસ બાકી છે. સમિપ મૃત્યુ સાંભળ મારૂંદીન મુખ થઈ ગયું. તે જોઈ સર્વ સંસારીજીને અતિ પ્રિય એવા આ જશભદસૂરિ બોલ્યા કે, એક દિવસ વ્રત ગ્રહણ કરવાથી પણ જન્મ મચ્છને ભય ટળે છે તે તારા હજી પાંચ દિવસ આયુષ્યના બાકી છે માટે તું વ્રત ગ્રહણ કર. કાંઈભય ધરીશ નહી. એવાં એમનાં વચન સાંભળી મારી બંધુમતિ નામની પ્રિયાને પરિત્યાગ કરી ગુરૂ સમિપે પાંચ મહાવ્રતનો ગ્રહણ કરી ગુરૂસેવામાં તત્પર રહી એમની આજ્ઞા લઈ આ ગિરિશિખર ઊપર નિવાસ કરી કાઉસગ્ગ ધ્યાનમાં રહી સમસ્ત Sો ઘાતિકને ક્ષય કરી લોકાલોકને પ્રકાશ કરનાર એવું કેવલ જ્ઞાન હું પામ્યો છું, છે એવું કહી વળી પાછા તે પોતાના સ્થાનમાં બેu; પછી તે મુનિશ્વયોગનિરોધ કરી અને જેટલાં a બાકી અઘતિ કર્મ હતાં તે સર્વને નિરચ્છેદ કરી પરમપદને પ્રાપ્ત થયા. તેના શરીરને પુણ્યછે. વાન દેવતાઓએ અગ્નિસંસ્કાર કર્યો. કુળપતિએ જશભદસરિ ગુરૂ પાસે સાધુનાં પાંચ મહાવ્રત & SB ગ્રહણ કીધાં. વૈદર્ભીએ પણ ચારિત્ર લેવાની પ્રાર્થના કરી ત્યારે એને ગુરૂએ કહ્યું કે તું ચારિત્ર વ્રત છે. છે ગ્રહણ કરીશ ખરી પરંતુ હે ભદ્દે હજી તાહારે સંસારમાં ભોગ વૈભવ ભોગવવાના છે માટે તાહારે ૬ હમણાં દિક્ષા લેવી યોગ્ય નથી એમ કહી દમયંતીના પૂર્વજન્મની કથા કહેવા લાગ્યા. પૂર્વજન્મને વિષે નળરાજા એ મમણ નામનો રાજા હતો, તેની તું વીરમતિ નામની રાણી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy