________________
૧૮૦
જ સ્મરણ કરતી અને પંચપરમેષ્ટિનમસ્કારના મંત્રો નિરંતર ઉચ્ચાર કરતી દમયંતી તે ગુફામાં જ
પિતાનો કાળ નિર્ગમન કરવા લાગી. ' હવે અહીંયાં વણઝારાએ દમયંતીની શોધાશોધ કરવા માંડી. અરે એ ક્યાં ગઈ! એ કુશળ હશે કે દુખી, અરે એનું શું થયું હશે? એ પ્રમાણે મનમાં સારાં વિચાર કરો અને
ચારે દિશા તરફ દમયંતીની શોધ કરતાં પરંતુ જ્યારે તે કોઈપણ સ્થળે જોવામાં ન આવી, હિ. ત્યારે તે પછી તેને પગલે ચડ્યો. પગલે પગલે જોતાં દમયંતીને પર્વતની ગુફામાં જિનની પૂજા શ કરતાં જોઈ વણઝારો અતિ પ્રસન્ન થયો. પાસે જઈ દમયંતીને સાદર નમસ્કાર કરી ત્યાં બેઠે.
જિનની પૂજા સમાપ્ત કરી રહ્યા પછી આદર સત્કારપૂર્વક દમયંતીએ વણઝારાની સાથે વાર્તાલાપ કરવા માંડશે. વણઝારાએ પુછવ્યું કે હે કલ્યાણી! તું આ કયા દેવની પૂજા કરે છે? દમયંતી બોલી કે એ શળમા તીર્થંકર શ્રી શાન્વિનિનની હું પૂજા કરૂંછું. એ પ્રમાણે તે બન્ને જણને પરસ્પર ઘણીવાર સુધી સુંદર વાર્તાલાપ કરતાં સાંભળી પાસેના આશ્રમમાં વસનારા તાપસ લોકો ત્યાં આવ્યા. વળી દમયંતી વણઝારાને અહિંસાદિક વિશુદ્ધ ધર્મનો ઊપદેશ કરવા લાગી. વણ
ઝારો દમયંતીનો ઊપદેશ સાંભળી રહ્યા પછી મહા હર્ષમાન થઈ તેને પોતાના ગુરૂ પ્રમાણે છ ગણવા લાગ્યો; ને અરિહંત ધર્મ અંગિકાર કર ને પછી બોલ્યો. ( વણઝારોહે કલ્યાણ. પૂર્વે મારું નામ વસંત હતું તે મારું વસંત નામ તે ધર્મતિલકની સુગંધીવડે આજ સત્ય કર્યું.
એવે સમે આકાશમાં મધ ગર્જના કરવા લાગ્યો, ચારે દિશાએ વિજળી ચમકવા લાગી, કરા પડવા લાગ્યા, કરાના પડવાથી અને વરસાદની મૂશળધારાએ કરી તે ઠેકાણે આશ્રય કરી વસનારા જેટલા તપસ્વિયો હતા તે સર્વ મહા વ્યાકુળ થવા લાગ્યા; અને બોલવા લાગ્યા કે, હવે
ક્યાં જઈ વાસ કરીએ! રૂષિની વ્યાકુળતા જોઈ દમયંતી બોલી કે હે પવિત્ર તપરિવઓ, ભય
ન પામશે, ભય ન પામશે. એવી રીતે તેમને વૈર્ય દઈ જેષ્ટિકાદારાએ કરી એક કુંડ બતાવ્યો [P અને પોતે ઊંચે સ્વરે આ પ્રમાણે બોલી. જે હંસતી અને ક્ષટરહિતપણે અરિહંતની ભકિત છે
કરનાર અને પ્રમાણિક તથા સરલસ્વભાવની હોઊં તે મધની વૃષ્ટિ આ કુંડમાં જ થાય. સતીની થઈ
વચનરચનાઓ કરી સર્વ સ્થળથી વિરામતા પામી તે કુંડમાં જ મેધ વૃષ્ટિ કરવા લાગ્યો. દમ૫ યંતીનું આવું પ્રાબલ્ય અને મહિમા જે તે સર્વ તપસ્વિઓ મનમાં ચિંતન કરવા લાગ્યા કે મારી
આ તે કોઈ વનદેવી છે? કે કોઈ શક્તિરૂપ ધારણ કરીને અહિં આવી છે. વૃષ્ટિ વિસર્જન થઈ છે એટલે તે તપસ્વિજને પોતાના ધર્મના પ્રાબલ્યની નિંદા કરવા લાગ્યા અને તેને ત્યાગ કરી દે
વિસ્મય થયા થકા દમયંતીએ કહેલા ધર્મના અનુસારી થયા. વણઝારાએ તે સ્થળે જેવી દેવ- ૯
છ૯ષ્ટક)@ી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org