________________
- નળ રાજાનો ન્હાનો ભાઈ કૂવર વળી જુદીજ વર્તુણુક કરવા લાગ્યા જેમકે, મૃગયા, જે આહાર, વ્યવહાર, રાજનીતિ, ઇત્યાદીક નળ રાજની સર્વ ક્રિયાઓમાં જેમ સિંહના છિદ્રો શિ
યાળિયા જુએ તેમ તે છિદ જેવા લાગ્યો. એ તેના અવિવેક અને ઈને નળે સારી રીતે છે જાણી લીધાં છતાં તે કોઈ વખતે પણ તેને ન દર્શાવતાં અને તે સર્વે સહન કરીને તેની સાથે 5 S9 નિત્ય પરસ્પર સ્નેહવત ક્રીડા કરવા લાગ્યો. અને કૂવર તેનું સર્વસ્વ હરણ કરીને તે રાજ્યપદ છે " મેળવવાની તજવીજ કન્યા કરતો હતો. કોઈએક સમયનવિષે મહા ચતુર બંધમોક્ષા નળ રાજા છે
અને કૂવર એ બન્ને વિનોદને અર્થે ધૂત રમણ કરવા લાગ્યા. તે સમયે દેવયોગે એવું જ બન્યું છે કે નળના પાશા ઊંધા પડવા લાગ્યા; અને કૂવરના વિરૂદ્ધ એક દાવ જય નહી એવું થયું. એમ છે રમતાં રમતાં નળ રાજ નગર, ગામ, ક્ષેત્ર, અને બીજી પણ કેટલીએક સંપત્તિ એમ એક પછી અને
એક હારવા લાગ્યો. ત્યારે જેમ કૃષ્ણપક્ષમાં ચંદની કળા ક્ષીણ થતી જાય છે, તેમ નળની સર્વ ક, સંપત્તિ ક્ષીણ થવા લાગી. તે જોઈને પ્રજા અતિ શેક કરવા લાગી. તેમ નળ રાજા પોતે કો
પણ અતિ ચિંતાયુકત વિસ્મિત થયો. પછી જેમ જેમ નળ રાજાની હાર થતી ગઈ તેમ તેમ તે વધારે રમત ચાલે. તેની સાથે તેની સંપત્તિ પણ અતિ ત્યાથી જવા માંડી. તે સમયે ત્યાં દમયંતી આવીને બોલવા લાગી.
દમયંતી–હે નાથ, આપ આ શું આદરી બેઠા છો? આમ કરવું યોગ્ય નથી. ઘરમણ છે. જન્ય વિદ શ્રેષ્ઠ કહેવાય નહીં. હે મહારાજ, આપના જેવા ઉત્તમ પુરૂષ જ્યારે આવાં કામ
આદરી બેસશે ત્યારે લોકોનું પાલન કોણ કરશે? તેમને શિક્ષા કોણ દેશે? હમેશની રમત 4 કરતાં આજની રમત કાંઈ જુદીજ દીઠમાં આવે છે; અને એથી કોઈ અનર્થ થાય એવાં ચિન્હ લાગે છે. આપના લાભમાં એકે પાશ પડતો નથી અને પ્રતિપક્ષીના લાભમાં સર્વ પાશાઓ પડ્યા કરે છે. એ પ્રત્યક્ષ અશુભ સૂચક છે. માટે હવે એ પાશાઓ ફેંકી દે હવે બીજું વિ
શષ માંડવાનું શું રહ્યું છે? સર્વસ્વહાર તો થઈ ચૂકી. માટે કૂવરને શી રાજપાટ આપી છે. ( નહીં તો એ બલાત્કાર કરી આપણને નગરથી બહાર કહાડી મૂકશે. કેમ કે, એની સંપત્તિની )
વૃદ્ધિ થઈ ગઈ છે અને આપણી સંપત્તિ બધી જતી રહી છે, અસ્તુ, દૈવયોગે જે બન્યું તે ખરૂં છે છે. પણ હવે આટલા ઉપરથી જ સંતોષ કરવો જોઈએ છે.
એ પ્રમાણે દમયંતીએ ઘણું કહ્યું તે પણ નળરાજાએ તેનું કાંઈ માન્યું નહી. ત્યારે ફરી દમયંતીએ બીજા શ્રેષ્ઠ પુરૂષોની પાશે કહેવરાવ્યું કે હે નાથ, બાકી જે કાંઈ રહેલું છે તે શા સારુ ગુમાવી દિઓ છો! જેમ ગ્રીષ્મઋતુમાં સરોવર સૂકાઈ ગયાથી તેમાં કોઈ દાદુર બોલે છે કે તેમ નો આપણું રાજય નાશ થઈ ગયાથી તેમાંના પ્રજાજન શું આપને રાજ કરી બોલાવવાનો છે? ઈત્યા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org