________________
છે તેની પ રાજને થયું અને જેમ સમુદને વિષે તગે ઊપર તગે આવ્યા જાય છે, તેમ રાજના જે S મનનાં શેકરૂપ સમુદ્રમાં પોતાની પ્યારી સ્ત્રી અને પ્રાણપ્રિય પુત્ર સંબંધી સ્મરણરૂપનાના પ્રકારના ?
સંકલ્પ તથા વિકલ્પરૂપ તરંગે ઊઠી રહ્યા છે, અરે! મારા સુકુમાર લાડકવાયા પુત્રનાં હાસ્યયુકત મુખનું દર્શન થતાંજ મને બ્રહ્માનંદ જેવું સુખ થતું હતું. તેને એકાએકી વિયોગ થઈ ગયે. 5 હવે હું શું કરું! જેની વેદના કૃતિ તે જાણે મદનાવૃત્તિ જ હોયની! જોતાં જ જોનારનું મન હરણ છે કરી લિયે. તેનો વિરહ હવે હું કેમ સહન કરી શકશે. એટલું જ નહી પણ અધૂરામાં પૂરું વળી મારી પ્રાણવલ્લભા પણ મને મૂકી ગઈના! અહા! એનું એક એક શુભ લક્ષણ જાણે અમૂલ્ય રત્નજ હોયની! શ્રેટ પતિવ્રતાઓમાં પણ જે પ્રથમ ગણના કરવા યોગ્ય, એવી સ્ત્રી રત્નનું વચન મેં વ્યસનને વશ થઈને અમાન્ય કર્યું. એટલું જ નહી પણ મેં મારું વચન પણ ખોયું. તેથી જ
આ પશ્ચાત્તાપરૂપ સમુદ્રમાં બૂડી રહ્યો છું. એવા પુત્ર અને પ્રિય સ્ત્રીના સામટા વિયોગરૂપી અકે બ્રિમાં રાજનું મન તથા તન દધ થવા લાગ્યું. એમ કેટલાએક દિવસ સૂધી રાજા શેકમાં શે- નો 9) કમજ મગ્ન રહ્યો અને વ્યસન વગેરે બધું ભૂલી ગયો. એક સમયે પૂર્વની પઠે પાપબુદ્ધિ ઉત્પન્ન હિ (” થઈ તેથી વ્યસનને આધીન થયે થકો તેણે મૃગયા કરવાનું શરૂ કર્યું. કહ્યું છે કે “જ્યારે માણસ છે
વ્યસનને વશ થાય છે ત્યારે સર્વ સુખ દુઃખ વગેરે ભૂલી જાય છે. તેમ રાજા પણ સર્વ ભૂલિ ) ગયો. એક દિવસે એક પારધી આવીને રાજને કહેવા લાગ્યો કે, હે રાજન, નદીકિનારાને નજીક તો એક વન છે, તે આજકાલ મૃગયા કરવાને વાસ્તે સારું ઠેકાણું છે, માટે ત્યાં જે આપ પધારે તે આપનું મન પ્રસન્ન થયા વિના કદી રહેવાનું નથી. કેમકે ત્યાં અગણિત મગલાઓ નિઃશંકપણે વિચર્ચા કરે છે. તે વનપશુઓ એવા તો મત્ત થયા છે કે, જેઓના ઘરઘર શબ્દોથી આખું વન ગાજી રહ્યું છે. એ વનમાં ચિત્રકા (વાવ) પશુએ સૂકર પશુઓ, (ક) ઘણા વિચરી રહ્યા છે, તેમજ વનમહી (વનમાં પહાડાના જેવા જાનવરો થાય છે તે) બપોરના સમયે પાણીમાં પડીને ક્રીડાઓ કરડ્યા કરે છે. માટે એ વન માયા કરવામાં ઘણું સારું છે, એવાં તે વ્યાધિનાં
વચનો સાંભળીને તથા તેને તે વન દેખાડવા પોતાની સાથે લઈને રાજા પોતાના કેટલાએક મા- I ST | સહિત તે તરફ ચાલ્યો; થોડા વખતમાં તે સંકેત કરેલા વનમાં આવી પહોતે. પછી
તે વનની ચોતરફ પાસ નખાવ્યો, અને ધનુના ટર્ણત્કાર કરવાની માણસોને આજ્ઞા કરી,
સીખેલા મગલાની પાછળ સીખેલા કૂતરાને મૂક્યા, તેઓ તે મૃગલાની પાછળ દોડવા S લાગ્યા; પિતાની સાથેના સ્વાસે ઘોડાને દોડાવવા લાગ્યા. એવા કૃત્યને લીધે વનના જન૨ વાગે જયાં ત્યાં નાચવા લાગ્યા; પણ નાશીને જાય ક્યાં જ્યાં જાય ત્યાં પેલો ફાસ આડે આવે
તેથી અતિ વ્યાકુલ થયા અને તે જાલમાં પડવા લાગ્યા. મૃગલા બિચારા મોટા મોટા છલ હય
-
> K
)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org