________________
છે પની તુલ્યના કરનારે પૃથ્વીપર અન્ય ભૂષ કોણ છે? બીજો કોઈ પણ નથી આપ ઉત્કટ રૂપ ને Sવાન, કલાવાન, અને મહા ચતુર છો. એવા અનેક અત્યુત્તમ ગુણોથી ભરપૂર છતાં જેમ ચંદ્રમાને ?
કલંક છે તેમ આપને વિષે. પણ એક મૂમયા કરવાનું કલંક છે. તેને ત્યાગ કરવો જોઈએ છે. જે પશુઓએ નિર્ભય સ્થળ જાણીને વનને વિષે વાસ કરેલો છે, એવા નિરપરાધી મૃગને મારવાથી અવશ્ય પાપ લાગે છે. વળી રાજાને સનાતન એવો ધર્મ છે કે, જેણે અપરાધ કરો હોય તેને શાશન કરવું, અને જે નિરપરાધી હોય તેનું પાલન કરવું તેમ ન કરતાં ઉલટું નિરપરાધી છવને મારવું તે આપત્તિનું કારણ છે. આપ તે યથાર્થ ન્યાયના જાણનાર છો કે હિંસાનું ફળ
નરકની પ્રાપ્તિ છે. માટે હે પ્રાણવલ્લભ, પવિત્ર નાથ, આ જે મૃગયા રમવાને વ્યાધનો ધર્મ છે S: તેનો ત્યાગ કરીને સ્વધર્મ યુક્ત કર્મ કરવામાં પ્રવૃત્ત થાઓ. એ મારી પ્રાર્થના અવશ્ય માન્ય છે
કરવી જોઈશે. આપ મારી પાસે વચને બંધાયેલા છે. માટે તે તમારાથી કોઈ પ્રકારે ઊaધન
થઈ શકશે નહી તેમ છતાં એ મારી પ્રાર્થના અમાન્ય કરશે તો આપના વચનને ભંગ થશે અને ટ્ટ) મારા હૃદયમાં ખેદ થશે. હવે જે યોગ્ય હોય તે કરો. એવાં પોતાની ગંગા રાણીના વચન ( ( શાંભળીને રાજા કાંઈક પશ્ચાત્તાપ યુક્ત થઈ બોલ્યો કે હે ભદે, એ તારો બોધ અત્યુત્તમ છે અને તે (t, વળી હું એ સઘળું જાણું છું, કે એમાં અમિત પાપ છે. પણ શું કરૂણા એ વ્યસન મને દુરચ્છેદ ) (i) છે એટલે કેમે કરતાં મૂકાઈ શકાતું નથી. યદ્યપિ આજ દિવસ સુધી તે પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ ]
કરવાનું પ્રયત્ન કર્યું નહોતું તે આજે સર્વને સુખકર ધરૂપ વચનામૃત વડે પૂર્ણ કરવાનો ઉદ્યોગ છે કરે તે મને અવશ્ય માન્ય કરવું જોયે છે અને તારી સાથની પૂર્વની પ્રતિજ્ઞા પણ મને સારી રીતે યાદ છે, તથાપિ તે પ્રતિજ્ઞા મારું આ દુર્વ્યસન ઉલ્લંઘન કરાવે છે. એવી રીતે વચન કહી અને
પ્રતિજ્ઞાનું ઉલ્લંઘન કરીને રાજ મૃગયા રમવા નીકળી પડ્યો. પ્રતિજ્ઞાનાનું અપમાન થવાથી ગર ૮ ગાને ધણું માઠું લાગ્યું. તેથી અતિ પશ્ચાત્તાપ પામી, પોતાના પુત્રને લઈને પોતાના પિતાના ૭) રત્નપુર નામના નગરમાં જઈ માહિરિયે રઈ અને ત્યાં પોતાના પ્રિય પુત્રનું પાલણ પોષણ કરવા હe
માંડવું. પણ શંતનુ રાજ મૃગયા કરીને પોતાને ઘેર આવી જુએ છે તે પોતાની પ્રાણ પ્રિયા સ્ત્રી નિજ ભુવનને વિષે નથી. એમ જાણીને ત્યાંના દાસ દાસી વગેરેને પૂછવા લાગે ત્યારે તેમણે કહ્યું કે, આપ મૃગયાને વાસ્તે વનમાં જતાંજ રાણી સાહેબ સ્વપુત્રને સાથે લઈને પોતાના પિતાના નગર તરફ જતાં રહ્યાં. એવાં વચનો તે પરિજનોના મુખેથી સાંભળીને રાજ અતિ શે- ર
કાતર થયે. અને નિરાશ થઈને પોતાની શય્યા ઊપર જઈ સૂતો. તે બિછાનું અતિ કોમલ છતા છે તેને તે કાંટાના બિછાના જેવું ભાસવા લાગ્યું. નિદ્રા આવવાનાં ઘણાં પ્રયત્નો કરે છે પણ ચિંતાં હતાં
રૂપ શકય તે નિદાને પારોજ આવવા શાની દિયે કહ્યું કે “વિનાનુnt pલું નિg" હશે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org