________________
(
-
: () >ભરતી
જગપ્રસિદ્ધ છે અને પુરાતન છે તેનું અવશ્ય આચરણ કરવું જોઈએ છે. (નળની તરફ જોઈ) હેનળરાજ છે આ તારી સ્ત્રી દમયંતીએ, પૂર્વ ભવને વિષે ચોવીશે તીર્થંકરોના ઉદેશ કરી નાનાપ્રકારનાં તપ,
અન્નદાન તથા રત્નદાન વિગેરે ઘણાં શુભ કૃત્ય કર્યા છે, તેથી એને આ જન્મને વિષે સૂર્યના છે. - તેજનો પણ તિરસ્કાર કરે એવું નિરંતર લલાટભૂષણ પ્રાપ્ત થયું છે; અને તે પણું પૂર્વ જન્મમાં કોડ 9) ઉત્તમ પ્રકારનું તપ તથા ઘણે ધર્મ આદર છે, માટે આ દમયંતી પત્ની પ્રાપ્ત થઈ છે. શિવાય
આગળ આવનાર ભવને વિષે પણ તને સર્વ સુખ સંપત્તિ પ્રાપ્ત થશે. આ એવાં મુનિનાં વચન સાંભળી બન્ને વઘુ વર પ્રસન્ન મને રથારૂઢ થઈને આગળ ચાલ્યાં. ) છે. આગળ ચાલતાં પોતાની રાજધાની પાસે એક સુંદર બગીચે આવ્યું. તે ઉપવનની રચના Sી જોઈને નળને અતિ આનંદ થયે; અને પોતાની પ્યારી પ્રત્યે બોલવા લાગ્યો. .
નળ-હે દેવી, હવેથી અમારી રાજધાનીની રચના જે કેવી છે. આ ઉપવન આપણને ૯ સૂચના કરે છે કે, હવે તમારી રાજધાની ટુકડી આવી છે, તેની બહારની તથા મહેલીકોરની આ રચના જેવાને તત્પર થઈ રહે. માટે હે પ્રાણપ્રિયા, અમરપુરીને પણ જીતી લિએ એવી તારા છે. સસરાની રાજધાની જે હવે થોડી વારમાં આવનાર છે તે સારી રીતે નિરખીને જેજે. તેમાં રાજ )
વંશીઓને રમણ કરવાને નાના પ્રકારના સરોવરો છે; વન છે, ઉપવને છે, સ્ત્રીઓને કેવી કરવાને (1) ' અર્થે રમણીય લાગ્યો છે.
એમ કહી આગળ ચાલતાં જ્યાં જ્યાં જે જે રમણીય સ્થળે આવતાં ગયાં તે તે સારી છે. પેઠે નળ પોતાની પત્નિ દમયંતીને દેખાડવા લાગ્યો અને દમયંતી પણ તે પ્રત્યેક સ્થાનને જ BY નિરખીને જોવા લાગી. તેથી બન્ને અતિ હર્ષને પામ્યાં. એમ કરતાં નગરી પાસે આવી. બાર
તેમાં શુભ સમયે નિષધ રાજાએ પ્રવેશ કો; તે જાણે ઈંદ જય મેળવીને પોતાની અમરપુરીમાં પ્રવેશ કરતે હોયની! એવો શોભવા લાગે. પોતાના પુત્ર અને વહુને આગળ કર્યા અને પતિ સર્વ સ્વજનો પ્રમુખ સહિત પાછળ ચાલવા લાગ્યો. નગરીના માર્ગને વિષે ચાલતાં પ્રજા
જનના રહેવાનાં મંદિરો જોઈને દમયંતી અતિ ખુશી થઈ ગઈ; અને પછી જયારે રાજમંદિરે છે અતિ સુશોભિત, જોયાં ત્યારે અધિક આનંદ થયો અને તેમાં જ્યારે પ્રવેશ કરી મહેલીકોરની છે
નાના પ્રકારના ઉપભેગના સાધનયુક્ત રચના જોઈ ત્યારે તો હુલ્લાસની સીમા રહી નહી; Sણ પછી રાજ વિગેરે સર્વ યથા વ્યવસ્થિત થયા. નગરમાં જ્યાં ત્યાં આનંદ વર્તી રહ્યો. રાજ પણું ) છે પોતાના મનમાં અતિ હર્ષિત થયો થકો પોતાનું રાજ્ય ચલાવવા લાગ્યો. મંત્રિઓ વિગેરે પોત "
પોતાના કામમાં તત્પર થયા, નળ અને દમયંતી એ બન્ને વહુ વરનું સમાન રૂપ જોઈને સ્વજનોને તેમ નગરના લોકોને હર્ષ થયો તેનું વર્ણન એક મુખથી થાય નહીં. તેમ નળ અને દમયંતી
-
-
)
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org