________________
(
છે. બીજીની રચના કરવા લાગ્યો, પરંતુ એવરીની સમતા કરે એવી બીજી એક બની નહી તેથી S: લજિત થયો. અધિક શું કહેવું! એના જેવી સુરૂપા બીજી કોઈ નહીં જ હોવાથી કાંઈઉપમા જ દેવાય ?
નહી. તે કન્યાનું દમયંતી એવું નામ છે. જેમ બીજા સર્વ જલાશોને ત્યાગ કરીને હંસ આ પક્ષીઓ માનસરોવરનો આશ્રય લિએ છે, તેમ સમગ્ર શ્રેટ ગુણે, વગર બોલાવ્યા આવીને દમ- 5
યંતીને અવલંબન કરી રહે છે. તે રાજકુમારિકા ઉપવર થયાથી તેનો વિવાહ કરવા સારૂ એના
યોગ્ય વર ઘણે ઠેકાણે ખળ્યો પણ એના જેવો સર્વગુણસંપન્ન કોઈ પણ મળી આવ્યો નહી. છે તે માટે રાજએ સ્વયંવર રચ્યો છેતેમાં બિરાજવાને માટે આમંત્રણ દેવાસારૂ સર્વ દેશોમાં 5 છે. તો મોકલવામાં આવ્યા છે. તેમાં હું આપને આમંત્રણ દેવા આવ્યો છું. માટે આપ બન્ને પુત્ર સહિત તે સ્વયંવરમાં આવીને રાજાને પ્રસન્ન કરો.
એવાં દૂતનાં વચનો સાંભળી તે આમંત્રણ અંગિકાર કરીને પોતાનું સૈન્ય તૈયાર કરાવ્યું. તેને સાથે લઈને જલદી જ વિદર્ભ દેશતરફ જવાને માટે દક્ષિણ દિશાને રસ્તો છે. અને કચપર છે. કુચ તથા મુકામપર મુકામ કરતાં કંડિનપુરમાં રાજા આવી પહોંચ્યો. તેને યથાયોગ્ય આદર
સત્કાર કરીને વિદર્ભ દેશના રજએ કેલીબાગમાં ઉતારો આપ્યો. તેમ બીજા આવેલા સર્વ જી રાજાઓને યોગ્ય આદર સનમાન કરીને જુદે જુદે ઠેકાણે ઉતાર આપ્યા. નગરીમાં જ્યાં ( ત્યાં કૌતુક થઈ રહ્યું. સર્વ રાજાઓના ઉતારામાં લોકો જઈ જઈને જોવા લાગ્યા. તેમાં નિષદ જ જે દેશના રાજાના ઉતારા આગળ લોકો વધારે એક થઈ જેના ફૂપનું ઉપમાન કામદેવ પણ થાય છે નહી એવું રમણીય નળનું સુરૂપ જોઈને બધા લોકો બોલવા લાગ્યા કે, આ વર દમયંતીને યોગ્ય
છે. પછી નિયમિત દિવસે સર્વ રાજાઓને સ્વયંવરમંડપમાં બોલાવ્યા. ત્યારે તેઓ પોતપોતાના એશ્વર્ય સહિત સ્વસ્વ સ્થાનકોને વિષે છે. તેમાં કોશળદેશ રાજા પણ માણિમય મંચક
ઉપર પોતાના બન્ને પુત્રી સહિત આવી વિરાજમાન થયો. જેમ નક્ષત્રની સર્વ કાંતિ ચંદ્રમાને ૭) પ્રાપ્ત થાય છે, તેમ સર્વ રાજાઓની શેભા મંચક ઉપર અચલ બેલા નળને પ્રાપ્ત થઈ. એટલે (Dસર્વના કરતાં એનું અધિક તેજ દીસવા લાગ્યું. એવા સમયમાં જેમ વસંતની સ્ત્રી માધવી છે છે અને સાક્ષાત લક્ષ્મી ઉત્તમ મુક્તાફલાદિકના આભૂષણો પહેરીને શોભાને પામે તેની પેઠે અતિ ) રમણીય દમયંતી સભામાં પ્રવેશ કરીને શોભાને પામવા લાગી. તે શચી, લક્ષ્મી, તથા પાર્વતી,
એ એકથી એક અધિક રૂપવાળી હોવાથી પ્રત્યેકને અતિ ગર્વ થશે. તેને ખંડન કરવા સારૂજ છે જાણે દમયંતી આવી હોયની અર્થાત એના રૂપની આગળ તેઓએ પોતપોતાનો ગર્વ મુકી દીધો 6 , તેથી બ્રહ્મા પણ નિર્વાદપદને પામ્યો. એટલે કોઈના રૂપ વિષે દમયંતીના રૂપની સામે બ્રહ્માને ડો 5) વાદ કરવો રહ્યો નહી. દમયંતી સભામાં આવી તેને જોઈને, જેમ નવા શાળિનું ધાન્ય ઈમ ()
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org