SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ -- છે થાય. પરંતુ હું નિશ્ચય કરી કહું છું કે, જે મારા મતને અનુદન દેશે નહી તે હું અવશ્ય મારા SS પ્રાણ ત્યાગ કરીશ. મારા મરણ થયા પછી તમને જેમ સારું લાગે તેમ કરશે અને વિદુરની રે આજ્ઞામાં સારી રીતે રહેજો. આ આખું રાજ્ય તમારૂંજ છે. - એવાં દુર્યોધનનાં ક્રોધયુક્ત વચનો સાંભળી તથા મહા ક્રોધના આવેશમાં જોઈને તેની કોઈ ઉપર દયા આણું વૃતરાષ્ટ્ર અતિ સ્નેહથી તેના મસ્તક ઉપર હાથ ફેરવવા લાગ્યો ને બોલ્યો. ' ધૃતરાષ્ટ–હે પુત્ર, તને તો માત્ર લક્ષ્મીનો સ્નેહ છે, પણ યુધિષ્ઠિરને જન્મથી જ લક્ષ્મી ઝ પરિપૂર્ણ છે તેને તને કલેશ થયો છે તે યોગ્ય નથી. પણ ઘેરાખ. ધીરે ધીરે હું એને ઉપાય છે ) કરીશ. જેથી તારો મનોરથ પૂર્ણ થશે. એવી રીતે પુત્રનું મન શાંત કરીને ધૂતરાણે એક ધર્મ રાજાની સભાથી પણ અતિ ઉત્તમ. 8 સભા બનાવવાને મહા પ્રવીણ કારીગરોને બોલાવીને તેને આરંભ કર. તે સભા, એકશો દર- ર વાજ, હજાર મેટામેટા સ્તંભ અને બીજી વિચિત્ર પ્રકારની રચના કરી યુક્ત થોડા દિવસમાં તૈયાર થઈ ત્યાર પછી હસ્તિનાપુરથી વિદુરને બેલાવ્યો. તેથી તે તરતજ ત્યાંથી નીકળીને ઇંદપ્રસ્થમાં આવ્યો. અને ધૃતરાષ્ટ્રને આવીને પ્રણામ કરો. ત્યારે ધૃતરાષ્ટ્ર તેનો સારી રીતે આદર સત્કાર કરીને સંતોખ્યો. પછી પ્રસંશાનુસારે તેણે સર્વ દુર્યોધનનું વત્તાંત સાંભળ્યું. છે ત્યારે ધૃતરાષ્ટ્રને કહેવા લાગ્યો. વિદર–વાહ તમારા મંત્રીઓ, કે જેઓ આવી સલાહ દિયે છે! આ દુર્યોધન મહા અનર્થ કરનારે છે અને કુળરૂપ વનને વિષે આ દુર્યોધન દવરૂપ ઉત્પન્ન થયો છે. આવા દુરાચરણથી આગળ ઘણા મહા વિપત્તિ પામ્યા છે. શું તમે નળ કૂવરની વાત સાંભળી નથી! કે જેણે ઘત રમણથી અત્યંત આપદાઓ ભેગવી છે. જુવાં રૂપ વિષનું વૃક્ષ તે અનર્થ થવા સારું ઉત્પન્ન થાય છે. એ વિષે તેનું આખ્યાન કહું તે સાંભળો. કોસલ નામના દેશમધે અલકાપુરીથી પણ અધિક એક કોસલા નામની નગરી હતી. તેમાં સંપૂર્ણ વૈરીવૃંદને જીતનાર નિષધ નામે રાજ ( રાજ્ય કરતો હતો. તેને બે પુત્રો થયા. તેમાંના એકનું નામ નળ ને બીજાનું નામ કૂવર હતું. એ બન્ને પુત્ર મહા ચતુર નિવડ્યા. અને પ્રતિ દિવસે વૃદ્ધિને પામવા લાગ્યા. કોઈએક સમયે ભીમરાજાએ મોકલેલો એક દૂત નિષધ રાજાને પાસે આવી દંડવત પ્રણામ કરી હાથ જોડીને બોલ્યો. - દૂત –હે મહારાજ, વિદર્ભ નામના દેશમયે એક કંડિનપુર નામનું નગર છે. તેમાં ભીમરથ નામે રાજા છે. તેની એક અતિ મનોહર કન્યા છે. તે એવી તે રૂપવતી છે કે, તેની ક સીમા થઈ શકે નહી. લોકોની દૃષ્ટિને તૃપ્ત કરવાને માટે જ અમૃતની વાવ્યા હોયની! છે) વિધાતાએ એની રચના કરીને સુંદરતા જોઈ મહા વિસ્મયને પામ્યો, ત્યારે ફરી એની બરાબર છે - Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy