________________
છે નહી. દિન દિન પ્રત્યે નમ્રતા પૂર્વક વંદના તથા નમસ્કારાદિ કરી સેવામાં હાજર રહે. એવી જ Sી ભક્તિ જોઇને તેઓની ઊપર ધર્મરાજા અતિ પ્રીતિ કરવા લાગ્યો. પોતે રાજ સભામાં બિરાજમાન છે?
થતી વખતે પોતાના ચારે ભાઈઓને યથાયોગ્ય સુશોભિત સિંહાસન ઉપર બેશડે. રાજ્ય - લીલા વગેરે કરવાની ઈચ્છા થયાથી સર્વને સાથે લઈ પાંચે મળીને વિનોદાદિ કરે.
એમ કરતાં કોઈએક શુભ દિવસે પાર્થની પત્ની સુભદ્રાએ નવમે મહિને શુભ લગ્ન અને છે શુભ મુહર્તમાં એક સુંદર પુત્ર રત્નને પ્રસવ્યો. તે પુત્રના જન્મ સમયે અર્થીિઓને કૃતાર્થ કરીને છે જી અશુચિ જત કર્મ વગેરે કરવું. ત્યાર પછી તે પુત્રને જન્મ્યાને જ્યારે બાર દિવસ થયા ત્યારે આ
રાજા યુધિષ્ઠિરે તેનું નામ અભિમન્યુ પાડ્યું. તે વખતે અભિમન્યુના જન્મથી હર્ષિત થઈને જ રાજાએ પોતે પણ યાચકોને અનેક પ્રકારનું દાન આપ્યું. સાતે ક્ષેત્રોમાં ધનનું બીજ વાવ્યું. અને નું કહ્યું છે કે, વ્યાથી બમણું થાય, વ્યાપારથી ચોગુણું થાય; ખેતીમાં ગુણું થાય અને સુપાત્રને ૨ ? આપ્યાથી અનંતગણું થાય છે. પછી રાજાએ એક જિનચૈત્ય બંધાવ્યું. તેમાં શળમાં તીર્થકર
શ્રી શાંતિ જિનની સુવર્ણ મંડિત, મણિ માણથી અલંકૃત પ્રતિમાની સ્થાપના કરી. એ જિનાલયની સુવર્ણની શિખર બનાવી; સ્ફટિક રત્નની શ્રેણી કરી; અંદનીળ મણિની ભૂમિની રચના કિધી; માણિકોના દ્વાર બનાવ્યા; તેઓની ઊપર વિવિધ રત્નોનાં તોરણ લટકાવી દીધાં
ઇંદનીળ મણીની ભીંતો કરી; નાના પ્રકારનાં છઋાં તથા ખાં કર્યાં. અમૂલ્ય મુકતા 4. ફળોનાં ચંદરવા ચોડ્યાં. અને એવા ચતુર શિલ્પીઓના હાથે બનાવ્યું કે તેની રચનાની શોભા 4
નું વર્ણન કરનારે પણ કોઈ મહાન પંડિત જોયે કે જે સાંભળીને આશ્ચર્ય ઉત્પન્ન થયાવિના રહે ૫ નહી. અમે તો માત્ર એ પ્રાસાદને અનુપમેય કહિયે છે, કેમકે તેની ઉપમા દેવા લાયક બીજો પર કોઈ ઉપમેય પદાર્થ સ્વર્ગ, મુત્યુ અને પાતાળ એ ત્રણે લોકમાં છેજ નહી. એવો આખા વિશ્વમાં અદ્વિતીય દેવાલય કરીને તેની ઉપર ધ્વજા ચડાવવાના પર્વમાં યુધિષ્ઠિર રાજાએ દૂત દ્વારા
સર્વ રાજાઓને બોલાવ્યા. ત્યારે નકુળને દારિકામાં કૃષ્ણને આમંત્રણ કરવા મોકલ્યો. તેમજ હજ IP બીજા પોતાના સંબંધીઓ અને દુર્યોધનને બોલાવવાને સહદેવને મોકલ્યો.
સમય ઉપર ઉત્તમ ભેટો લઈ સર્વ રાજાઓ હસ્તિનાપુરમાં આવ્યા. પર્વ દેશના રાજાઓ છે. મહા નરેંદોદ્ધાઓને સાથે લઈ આવ્યા; દક્ષિણ દેશના રાજાઓ હીર, વૈદુર્ય, તથા માણક રત્નની Sાં જતિની ભેટ લઈને ત્યાં આવ્યા. પશ્ચિમ દેશના રાજાઓ દિવ્ય ઉત્તમ વસ્ત્રાભૂષણ લઈને આવ્યા રે
એમ જે જે દેશમાં જે જે ઉત્તમ વસ્તુઓ ઉત્પન્ન થતી હતી તે તે દેશના રાજાઓ ને તે વ- 1 છે સ્તુઓ ભેટ દાખલ લઈને હસ્તિનાપુરમાં આવી પહોતા. રાજાઓ એક થયાથી હસ્તિનાપુર ડો. છે મનુષ્યમય, હસ્તિમય, અશ્વમય, તથા લક્ષ્મીમય એવું બની રહ્યું, શળમાં તીર્થંકરની સ્થાપનાને
તિલક
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org