SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ તેથી દિછિી અથ શ્રી ષષ્ટ સર્ગ પ્રારંભ - તદનંતર પાંડુ રાજા રાજ્યશ્રીથી મુક્ત થઈ બહાર જવાની તૈયારી કરવા લાગ્યો. ત્યારે તે પુએ ઘણે આગ્રહ કરો કે આપ અહીજ રહો; તેથી તે ત્યાંજ સ્થિત થયો. દુર્યોધન વE પણ મેટો પિત ભક્ત હોવાથી પોતાનાં માતા પિતાને પોતાની સાથે ઇંદ્રપ્રસ્થમાં લઈ ગયો. હa " ભીષ્મપિતા, દ્રોણાચાર્ય તથા વિદરાદિક યુધિષ્ઠિરના ઉત્તમ ગુણોને પસંત કરીને હસ્તિના પુરમાંજ me જ રહ્યા; અને બીજી વડીલ સ્ત્રીઓ પણ ત્યાં જ રહી ગઈઓ. - જેમ અગ્નિ પ્રજ્વલિત થયા પછી ઉત્તરોત્તર અધિક પ્રકાશમાન થતી જાય, તેમ દિવસનું દિવસ પાંડુ પુત્રોનો તેજ વધતો ગયો. એક સમયે યુધિષ્ઠિરે મનમાં વિચાર કરો કે મારે દિગ્વિજ્ય કરે છે. એ તેના મનને અભિપ્રાય કોઈ પ્રસંગે ચારે ભાઈઓએ જાણી લીધો; અને બોલવા લાગ્યા. (9) ચાર પાંહે રાજન, આપને અભિપ્રાય અમે જાણી લીધો છે; અને તે અમને હું છે. માન્ય છે. દિગ્વિજય કરવાને માટે આપની આજ્ઞા માત્ર થવી જોઈએ છે. એટલે અમે તે કર- a 2 વાને તત્પર છે. જેમ આખા જગતનો અંધકાર દૂર કરવાને માટે સૂર્ય પોતાના કિર્ણને પ્રસાર છે " કરે છે પણ પોતે કચય જતો નથી. જેમ માનનીઓના માન ભંગ કરવાને માટે કામદેવ પોતે જ ન જતાં દક્ષિણ વાયુ, ઈંદુ, અને વસંતાદિકને મોકળે છે; અને જેમ દાવાગ્નિ દૂર કરવાને માટે જ તે સમુદ્ર પોતે ન જતાં પોતાના જળનો ઉપયોગ કરે છે; તેમ આખા જગતના પૂર વીશેને જીતવાને આ G+ અર્થ આપની ભુજા રૂપ અમે ચાર બંધુઓ વિદ્યમાન છતાં દિવિજ્ય કરવાને આપને જવાનું છે કાંઈ પ્રયોજન નથી. એવાં બંધુઓના ભકિત, વિનય અને આગ્રહ પૂર્વક વચને શાંભળીને અતિ પ્રસન્ન થઈ યુધિષ્ઠિરે તમને જ દિગ્વિજય કરવાની આજ્ઞા આપી. અને તેઓ જવાને તૈયાર થયા. ત્યારે કુંતાજીએ પ્રસ્થાન મંગળ કરવું. પછી ચારે ભાઇએ ચાર દિશા તરફ જુદા જુદા સૈન્ય સહિત દિગ્વિજ્ય કરવાને અર્થે ઊતાવળા નીકળી પડ્યા. ભીમસેન પૂર્વ દિશા તરફ ચાલ્યો અર્જુન દક્ષિણ દિશા તરફ ગયો: નકુળ પશ્ચિમ દિશા તરફ સિધાવ્યો; અને સહદેવ ઉત્તર દિશા તરફ રવાના થશે. એમ ચારે જણ પોતપોતાની સાથે ચતુરગિણિ સૈનાને લઈને દિગ્વિજ્ય રાજી કરવા સારૂ ચાલ્યા ત્યારે પૃથ્વી ચારે તરફ સરખી ભારે થઈ શેષનાગ પણ પૃથ્વી સરખે ભારે રહેવાથી સુખમાં રહ્યો. મહા બળવાન પાંડવો એવા પૈર્યથી અને એવા તે ક્રોધથી દિવિજ્ય 9) કરવા નીકળ્યા કે, તેમની સાંબે યુદ્ધ કરવાની કોઈની હિમ્મત્ત ચાલે નહી. સૈન્યમાંના ઘોડ- cછે છ નહી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy