________________
CG
છે સમજીને ભ્રમરાઓ જ્યાં ત્યાં ગુંજારવ કરવા લાગ્યા; તેઓને જોઈને તથા થઇને દેકાણે જળ હો
જાણીને માણશે વ ઊંચા કરી ચાલતા છતાં લથડીને પડવા લાગ્યા તેથી થતી વિનોદ મસ્કરીની ખૂબી તો જેણે તેવું જોયું હોય તે કહી શકે. મંડપમાંના સ્તંભમાં રત્ન જડેલાં હતાં
તેઓની પરસ્પર સ્તંભો ઉપર કાંતિ પડવાને લીધે તે આખા રત્નોનાજ દેખાવા લાગ્યા. છ) મંડપની ઉપર વિવિધ રંગોની ચાંદની બાંધી હતી તેને પ્રતિબિંબ જમીન ઉપર પડવાથી જાણે છે
પૃથ્વી ઉપર તે ચાંદની બાંધી હોયની! એવી દેખાવા લાગી. રત્નએ કરી જન્ન સ્તંભોના છે પાશે તેઓને ટેકીને સુંદર સ્ત્રીઓ ઊભેલી હતી તેને બીજા સ્તંભમાં પ્રતિબિંબ પડવાથી જાણે છે
દરેક ખાંભળામાં એક એક પુતળી ઝડી રાખી હોયની. એવી અદ્ભુત સભામાં રાખેલા રત્નના Gર સિંહાસન ઉપર નવીન રાજા બિરાજમાન થયો તે જાણે સુધમ સભામાં પોતાના સિંહાસન ઉપર અને
બેલો ઇંદજ હોયની! એ દીવા લાગ્યો. તે સમયે માંડળિક રાજાઓ તેને નમસ્કાર કરવા લાગ્યા તેના માથા ઉપરના મુગટોમાં અમૂલ્ય રત્ન ઝડેલાં હતાં તેના ભારને લીધે માંથ તરત નમી જવા લાગ્યું તે જાણે નવીન રાજાની આજ્ઞા રૂપ ભારજ તેઓના મસ્તકોની ઉપર બેશીને તેઓને નમાવો હોયની! સચીવ, સામંત, પૌર, ને જાન પદ આદિકોએ અશ્વ, રથ તથા હસ્તિ આદિક વિવિધ પ્રકારની ભેટ આવી રાખી. તે સમયે યુધિષ્ઠિર રાજાની પાસે સવારે )
માટે ઊભા રહેલા ચાર ન્હાનાં ભાઈઓ તે જાણે ચાર દિગ્ધાળજ સાક્ષાત રાજની સેવા કરવાને છે. આવી ઊભા રહ્યા હોયની! અથવા રાજ્યપયોગી સામ, દામ, દંડ ન ભેદ એ ચાર ઉપાય છે
મૂર્તિમાન થઈને ત્યાં આવી હાજર થયા હોયની! એવા શોભવા લાગ્યા. એ રાજાને રાજ્યભિષેક થયો તેને પ્રતાપ સમુદ્ર વળયાંતિ પથ્વીને વિષે જેમની પછે ગમન કરવા લાગ્યો. એચ. રાજાની સ્વારી નીકળતી વખતે અનુપમેય અશ્વોના ખુરથી ઊડતી ધૂળને લીધે આખું આકાશ મંડળ છવાઈ જતું તેના મિષે જાણે ઈન એટલે રાજાને ઈન એટલે સૂર્યને દેવ થયો એટલે મારો
પ્રતાપ રૂપ પ્રકાશ આખા જગતમાં પ્રસરિત છતાં આ બીજો પ્રકાશ કરનારો કોણ છે તેની ઇર્ષાને છે છે લીધે તેનું આચ્છાદન કરતો હોયની! પૃથ્વી અને આકાશમાં જ્યાં ત્યાં ધૂળ વ્યાપી ગઈ તેને શાંત છે e કરવાને માટે મદોન્મત્ત હસ્તિઓની સ્વારી આવી તેઓના ગંડસ્થળમાંથી મદનાં ઝરણાં ગળ- )
વાને લીધે સર્વ પૃથ્વી ભીંગાઈ જવાને લીધે બધું દેખાવા લાગ્યું તેના મિષે જાણે રાજાએ પોતજ Sપૂથ્વી ઉપરના તો સર્વ જને મારા પ્રતાપ વિષે જાણે છે પણ આકાશ વાદી દેવતાઓ વગેરેને જ- ર
યામાં કેમ આવશો એવા વિચાર કરીને તેને જોવા સારૂ હસ્તિઓના મદ વડે ધૂળ નિવારણ કરી હેયની, સ્વારીના વખતે બધા યોદ્ધાઓએ પોત પોતાના મસ્તક ઉપર મોરની પીછીઓનાં કે છત્ર ધારણ કર્યા હતાં તેના મિણે પોતાના હાથીઓને જોઈને દિશાઓના હાથીઓ ફોધમાં છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org