________________
૧૪૨
J KOL;
•
દેવાથી તેઓ ઊંચા સ્વરે સ્તુતિ કા લાગ્યા. એ સિવાય બીજા અર્થો ને પણ સ્તુતિ કરવા Sા લાગ્યા તે બધાને યથાયોગ્ય દાન મળ્યું. કહ્યું છે કે, સુપાત્રને દાન દીધાથી ધર્મ થાય છે, ભિન્ન છે?
પાત્રને દયાને લીધે દાન દેવાય છે, મિત્રને પ્રીતિવડે અપાય છે, શત્રુને વૈરબુદ્ધિ દૂર કરવા સારૂ [ દેવાય છે, વ્રત કરીને ભક્તિથી દાન દેવાય છેરાજને સન્માન અર્થે દાન દેવાય છે, ભટોને યશને
અર્થે દાન દેવાય છે, એવી રીતે જે કાંઈ દાન દેવાય છે તે પ્રયોજન સહિત હોય છે; એવો દાનનો મહીમાં આશ્ચર્યકારક છે કે કોઈ સમયે નિષ્ફળ જતું જ નથી માટે યોગ સમયે દાન દેવું ઉચિત છે મોક્ષરૂપ ફળદાયક દાન દેવામાં પાવાપાત્ર વિચાર કર્તવ્ય છે, પરંતુ દયા નિમિત્તે કોઈપણ દાન કરી
દેવામાં સર્વજ્ઞોએ નિષેધ કરી નથી. એ વાતને અનુસરીને ધર્મ રાજા જેમ નવીન મેઘ સર્વ જ SS સ્થળે વૃષ્ટી કરે છે તેમ સુવર્ણ મણિ માણિજ્ય પ્રમુખની સર્વ યાચકોપર વૃષ્ટિ કરવા લાગ્યો. સા
મંત જયાં ત્યાં ભરીઓને નાદ કરવા લાગ્યા. તે જાણે સર્વ લોકોને ઊંચે સ્વરે કરી પુકારીને તે કહેતા હોયની! કે તમે સર્વ શ્રી જિનંદની પૂજા કરો.
યુધિષ્ઠિર રાજા રાજ્ય સિંહાસન ઉપર બેઠા પછી સર્વરાજઓએ તેની પાશે ઉત્તમ ભેટ મૂકી. . પ્રસાદિકો ભિન્ન ભિન્નનેપથ્યથી યુધિષ્ઠિર રાજને પ્રસાદન કરવા લાગ્યા. મેગરાદિકૂલની માળાએ ઇ કરી ગર્ભિત મુકુટ રાજા યુધિષ્ઠિરના મસ્તક ઉપર ધર. ચંદ્રમાના જેવાં નિર્મળ કુંડળ રાજાના
કાનમાં ધારણ કરચાં. કંઠમાં એકાવળ હાર નાખ્યો. ઉત્તમ ભુજાબંધ બાંધ્યા. મનોહર મુદિછે. કાએ આંગળિઓમાં પહેરાવી કટિને વિષે સુવર્ણન કરે નાખ્યો. ઈત્યાદિક બીજા દિવ્ય )
અલંકારો તથા અત્યુત્કટ વર ધારણ કર્યા. દિવ્ય ચંદનથી ગાત્ર અર્ચિત કર્યું. અને SS પ્રસારિકાઓથી પ્રસારિત થએલો, અને સર્વ રાજમંડળ જેનાં ચરણનું સેવન કરી રહ્યું છે, એવા છે?
સમયે સભાની શેભાને વિષે વૃદ્ધિ કરવાને અર્થ અને મણિચર વિદ્યાધરને શાન કરાથી તેણે તતક્ષણ સભાની શોભામાં એવું તે વિદ્યાના બળથી ફેરફાર કરી નાખ્યો કે, એની બરાબરી શૈધર્મ સભા પણ કરી શકે નહી. તે સભાનું વર્ણન:–મંડપની ચારે તરફ સ્ફટિક મણિઓની
ભીંત કરી, તેમાં આકાશને પ્રતિબિંબ પડ્યાથી ભીત અને આકાશમાં કાંઈ અંતરાય દેખાયામાં 0 આવો નહોતો તેથી મંડપમાં ચાલનારા લોકો આંધળાની પદે હાથ ફેરવી ફેરવીને અહીં તહીં ) છે. ફરવા લાગ્યા. મંડપમાં ઠેકાણે ઠેકાણે રત્નો જડેલાં હતાં તેઓના તેજના પ્રભાવથી જમીનનું કે SS ઊંચાણ તથા નીચાણ દીઠમાં આવતું નહોતું તેથી તેમાં ફરનારા માણસો જ્યાં ત્યાં પડતા હતા પર
તે જોઈને બીજા હાસ્ય કરતા હતા તે સમયના ચમત્કારનું તો વર્ણનજ થાય નહી; અને તક એવા કેટલાએક પડ્યા તેની ગણતી જ થાય નહી. મંડપમાં નળ મણિઓની જમીન કરેલી ઈ હતી ત્યાં જળની બ્રાંતિ થવાને લીધે તેમાં પડેલા સ્ફટિક મણિઓના પ્રતિબિંબથી તેને કમળો
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org