________________
હજી @ @
5 ગઈ. તેથી દુખિત થઇને રાજાએ સ્વમરણાર્થે ઉદ્યમ કરો, તેને જોઇને અમે પણ તજ્ઞતાને
અનુસરી મરવાને તૈયાર થયા છે. આવા સમયમાં આ પ્રજવલિત ચિતાઓને શાંત કરવાને જાણે તમે મેધજ પધાા હોની! એવું અમને ભાસે છે. - એવું સાંભળીને અર્જુને હેમાંગદને પ્રભાવતી રાણી અર્પણ કરી. તેને જોઈને રાજા વિસ્મય પામીને શાંત થયો. તેની સાથે સ્વજનો પણ અતિ આનંદને પામ્યા. પછી બધાને અર્જુને છે મધુર વાણીએ કરી સમઝાવીને સારો ઉપદેશ કર્યો અને બધી ચિતાઓની ઉપર પાણી છંટાવીને ઓળવી નખાવી. અર્જુન મૃતક પ્રભાવતીને જેવા સારૂ તેની ચિતાની પાસે ગયો. એટ- ) છે. લામાં કૃત્રિમ પ્રભાવતી ચિતામાંથી ઉઠી છૂટા કેશે ત્યાંથી નાશી ગઈ અને ખરી પ્રભાવતીની SS સાથે રાજા એ તો મગ્ન થઈ ગયો કે જાણે અમૃતના સાગરમાં લીન થયો હોયની! એટલામાં છે?
કેશર વિદ્યાધર હેમાંગરની પાસે આવીને તેને કહેવા લાગ્યો. હ કેશર-હે રાજન, તારી પ્રભાવતી રાણીને કોઈ વિદ્યાધર હરણ કરી લઈ ગયો હતો તેની ત5 પાસેથી મૂકાવીને તેને પાછી લાવનાર આ પાંડુપુત્ર ધનંજય છે.
હેમાંગદ-(હર્ષને પામીને) હે વિદ્યાધર, એવું કૃત્ય પરોપકારી પુરૂષ વિના થવું કઠણ છે. જી હું પાર્થને મેટો ઉપકારી થયો છું.
એમ કહી ઊઠીને અર્જુનને આલિંગન દીધું; અને તેને ઊંચા સુશોભિત આસન ઉપર બે( શાડ. પછી પોતાની પ્રિયાના અપહારનું સર્વ વૃત્તાંત તેને પૂછવા લાગ્યો. ત્યારે કાર છે છેવિદ્યાધરે અર્જુનની આજ્ઞા લઈને પ્રભાવતીના હરણનું સર્વ વત્તાંત કહેવાનો આરંભ કરો.
- કેશર-હે રાજા, જ્યારે તારી પ્યારી તારે સમીપ ક્રીડા કરતી હતી તે સમયે વૈર્ય પુરના મધનાદ રાજાએ તેનું હરણ કર્યું ને તેને હેમકૂટ પર્વત ઉપર લઈ ગયે. ત્યાં ઇંદ્ર નામના
બાગમાં બેસાડી તમારી સ્ત્રી પ્રત્યે બોલવા લાગ્યો. છ) મેઘનાદ-હે મનુષ્યરૂપી શુભ્ર કીટ, હેમાંગદની સાથે તને શું સુખ મળશે! જે મને હજી ( તારો પતિ માનીને વૈદુર્ય પુરની તું સ્વામિની થાય તો તે મહા સૌખ્યને પામે. મારી પાસે રહે.
વાથી વિદ્યાધશે અને વિદ્યાધરીએ વિવિધ પ્રકારે કરી તારી સેવા ચાકરી કરશે. અને આપણે જે
બે ઇંદ તથા ઇંદ્રાણીની પદે રાત્ર દિવસ આનંદથી સુખભોગ ભોગવીશું. વળી આકાશને વિષે ક S: ગમન કરવાની અનેક વિદ્યાઓ હું તને શીખવીશ. તે વિદ્યાર્થી નું વિદ્યાધરી થઈ. પછી -- તે માન ઉપર આરૂઢ થઈને ગમે ત્યાં પોતાની મરજી પ્રમાણે વિચરી શકીશ. અને જેમ દેવી ( - નાના પ્રકારની ક્રીડાઓ કરે છે તેમ તું પણ કરીશ. ઘણાનેએ કરી પૂજાઈ. (એવી રીતે કરો. ૭) પ્રભાવતીને ઘણા પ્રકારે સમઝાવી ત્યારે તે બેલી)
.
(
0).
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org