SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ સજાએ તેઓને બોધ કરશે તેમ છતાં તે બન્ને અત્યંત મત્સરને વશ થયાથકા પરસ્પર યુદ્ધ કરવા વર્ષ લાગ્યા. તે બન્નેએ બાને કરી લડી લડીને મરશે તે મારાથી જેવાઈ શકાશે નહી એવો વિચાર છે. કરીના અત્યંત કરુણ વિષ ખાઈને મરણ પામ્યો અને પોતાના પતિના આચરણથી અતિશોક કરતી શકી તે બન્ને સ્ત્રીઓ પણ મરણને પામી. છેવટ તે સ્થાને માટે પરસ્પર બન્ને ભાઇઓ કિલોએક કાળ સુધી લડી લડીને મરણને પામ્યા... એવી રીતે હે પાંડવો, તે પાંચ જીવોને એક સ્ત્રી માટે સંહાર થયે. માટે સ્ત્રીને વાસ્તે કોઈ વાતનો દેષ કરવો નહીં. સ્ત્રી સર્વ અનર્થોનું . મૂળ છે. તે કારણ માટે હે વત્સ, એક સ્ત્રીને વિષે તમે પચે રમમાણ થનારનું હું કલ્યાણ છે માનતો નથી તેથી હું જલદી અહીં આવ્યો. જો તમને પોતાનું કલ્યાણ કરી લેવાની ઈચ્છ SS હોય તે હું જેમ કહે તે પ્રમાણે તમારે ચાલવું. જે સમયે તમારામાંથી કોઈ એક દ્રપદીના અંત કરી છે. પુરમાં હોય તે સમયે કોઈ બીજા કામ સારૂ પણ કોઈએ ત્યાં જવું નહીં. એ સરત જે ડે તણે બાર વર્ષ વનવાસ કરે. એવી અતિ ક્ષેમ કરનારી મુનિની વાણી સાંભળીને પાંડવોના હિતને અર્થે કચ્છે પણ તે વાણીને અનુમોદન દીધું. તે મુનિની વાણી સર્વ પાંડવોએ મોય હર્ષ કરી અંગીકાર કીધી. પોતાના હિત માટે કોણ દોડે નહી! પછી તે મુનીંદ તે પાંડવોને છે યથાર્થ આશીર્વાદ દઈને સ્વચ્છ કરી આકાશ માર્ગે જતા હવા. કૃષ્ણ અનેક ઉપચારે અત્યંત ) હર્ષિત થયો છતાં પાંડુ તથા પાંડવોને પૂછીને દ્વારકા પ્રત્યે ગયો. ' વૃત્તમ, का प्रतिसमयनिरुद्धकामचाराः प्रणयप्रव्हधियः परस्परेण; सह विहितसमस्तकेलिरम्यं, गमयंति स्म दिनानि पांडवेयाः॥१॥ અર્થ-નારદ મુનિના કહેલાં વાક્યોથી જેઓ નિરૂદ્દ થએલા, સ્વચ્છંદતાથી વિભરનારા, પરસ્પર સલા સંપથી ચાલનારા પાંચે પાંડવો સાથે મળી સમસ્ત કેળીઓમાં રમમાણ થયા થકા SS) દિવસો નિર્ગમન કરવા લાગ્યા. તે ૧ . ___ इति मलधारिश्रीदेवप्रभसूरिविरचिते पांडवचरिते महाकाव्ये द्रौपदीस्वयंवरवर्णनं नाम चतुर्थः सर्ग स्तस्य भाषांतरं समाप्तं ॥४॥ અથ શ્રી પંચમ સર્ગ પ્રારંભ આ નારદે જે મર્યાદા બાંધી આપી હતી, તે પ્રમાણે પરસ્પર અખંડ પ્રીતિપૂર્વક પાંડવો દ્રોપદીની ક સાથે ચાલવા લાગ્યા. તેમજ પાંચાળી પણ અડિગ નિયમથી ચાલવા લાગી. પાંચને વારા ફરતી તો 9) લેય સમયે પોતાના અંતઃપુરમાં બોલાવે; સર્વના મન પ્રમાણે ચાલે; સર્વને યથાસ્થિત આનંદ ૯ છે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy