________________
ISS
આ ક્રિયા સમાપ્ત થયા પછી મંગલ કર્મ કરી શત વસ્ત્ર ધારણ કરી સ્નાન ગ્રહથી નીકલી અહી તો S: દેવાલયમાં ગઈ ત્યાં પરમેશ્વરને દંડવત પ્રણામ કરી ધૂપ ચમરાદિક હાથમાં લઈ પૂજન કર્યું. તે પર
કરી રહ્યા પછી ડાબી જાનુ ઊંચી કરી જમણી જાનુ પૃથ્વી પર રાખી બન્ને હાથ જોડી સક્ર સ્તવન કરવા માંડ્યું તે કરી રહ્યા પછી તેને ત્યાંથી માતાના ધર પ્રત્યે આણી અને તે હર્ષ કરી વિકસિત તો
થએલા નેવાળી સ્ત્રીઓએ તેને સુવર્ણના આસન ઉપર બેસાડી. તેમજ પાંડવોએ પણ છે 0 વર્ણક તથા ઉદવર્ણક ક્રિયા કસ્યા પછી મંગળ સ્નાન કરીને ઉચિત ભષણલંકાર પહેરી જુદા છે # જુદા ચડવા યોગ્ય મોટા હસ્તિઓની ઉપર બેસીને દ્રૌપદીને સાથે વિવાહ કરવાને પ્રસ્થાન કરવું. છે. તે સમયે તેઓના મસ્તકોની ઉપર મેરની પીછીઓનાં છત્રો ધારણ કરેલાં હતાં તેની ઉપર પાં
વોના મુગટની મણિઓની કાંતિ અને સૂર્યની કાંતિ પડવા લાગી. તેનું મિશ્રણ થયાથી તે પર
છત્રના વિચિત્ર પ્રકારના રંગોની ચકાકીનું વર્ણન કોણ કરી શકે. જનોના સમૂહના ચાલવાથી આકા( શમાં ઊડતી ધૂળ અને મંગળ વાઘના ઊંચા થતા નાદ તે જાણે દિશાઓના સ્વામીઓને વિવાહને કોડ
વિષે આવવાને બોલાવતા હોયની! આકાશને વિષે ધૂળ અતિશય ઉડવા લાગી તે જાણે, પૃથ્વી પરના સર્વે તજજ્હી પદાર્થોના તેજને હરણ કરનારા પાંડવોની ઉપર દેષથી પોતાના કિણે સૂર્યને નાખત
જોઈને તેના તાપને નિવારણ કરવા સારૂ તેઓને આછાદન કરતી હોયની સાથે બીજા રાજાએ હાછે થીઓ ઉપર બેઠેલા હતા તે હસ્તિઓના ગંઠસ્થળોમાંથી મદનાં ઝરણા નીકળતા હતા તેની ઉપર જો તથા તેઓના ગળામાં પહેરેલી કૂલોની માળાઓની ઉપર બ્રમરા આવીને ગુંજારવ કરવા લાગ્યા.
પાંડવોની સાથે જાનમાં ચાલતા બીજા કેટલાએક રાજાઓના મસ્તક ઉપર હેત છત્રો ધારણ િથએલા હતા તે જાણે પૂર્ણિમાના ચંદો એકઠા થઈને વિવાહ જેવા સારૂંઆવી આકાશમાં સ્થિત થયા કરી ૨) હોયની! આકાશને વિષે રાજાઓની ધજાઓ ફરકી રહી હતી તે જાણે દ્રૌપદીના કૌતુક ગહન વિષે
અહી તહી ફરતા દેશિકોજ હોયની! આકાશને વિષે સૂર્યના રથના ઘડઓ, દ્રૌપદીના વિવાહમાં
આવેલી કુળસ્ત્રીઓનો મંગળ સંગીત સાંભળવાને આતુર થઈ મોહડ નીચે નમાવવા લાગ્યા તેથી છે તેના સારથી અરૂણને ઘણે ત્રાસ થવા માંડ્યો. એવા શુભ સમયે કૃતી, માદી, તથા ગાંધારી
પ્રમુખ સ્ત્રીઓએ નાના પ્રકારનો શૃંગાર કર્યો. પછી પુના કાનને ફોડનારા વા વાગતા છે
છતાં, બંદીજનોએ વૈભવનો સ્તવક છતાં, ક્રમે કરી સર્વ પાંડવો મંડપ દારમાં આવ્યા. તે SE સમયે સાસુ પ્રમુખે અવતારણ મંગળ કર્યું. અંતર તે સૂર્યના જેવા તેજ વાળા પાંડવ માતાના ગર
ઘરમાં ગયા. ઉપાધ્યાયે દ્રૌપદીના દક્ષિણ હાથમાં દીપ દીધો. વૃદ્ધ સ્ત્રીઓના કહેવાથી લજાએ ચંચળ થએલી દષ્ટિ દ્રૌપદીએ પાંડવોની તરફ લગાડી. જેમ પંચાંગ મંત્રને લક્ષ્મી ધારણ કરે છે તેમ પાંચાળ રાજાની કન્યાએ પાંચ પાંડવોને પતિ કસ્યા.
@ GMઉમર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org