________________
૧૧૪. '
-
-
છે ને મનમાં કહેવા લાગી કે, હવે એનું શું કરવું. પછી ઠરાવ કર કે, કોઈ ભીખારી આવે છે.
તે તેને આપી દેવું. એ નિશ્ચય કરી તે શાકને જુદું કહાડી રાખ્યું અને બીજી મીઠી તું ને બડી લાવી કનીમાં ધણુંધી તથા મશાલ વગેરે નાખીને બીજું શાક બનાવ્યું. અને બધાને ભોજન છે. કરવા બોલાવ્યાં તેથી તે ત્રણે દંપતિઓએ યથાવત ભોજન કરવું, ત્યારે હમેશાની પર પોતાના
સ્થાન કે વિદાય કર્યો. તેવામાં પાશેજ એકસુ ભૂમિભાગ નામના સુંદર બગીચામાં ધર્મઘોષ નામના સૂરિ આવી રહ્યા હતા. તે એક કેવલ જ્ઞાનવિના ચાર જ્ઞાને કરી સહિત હતા. તેમની ધર્મચિ નામના શિષ્યને માસક્ષપણુનું પારણું હતુંમાટે જેમ ભીલડીને ધેર કલ્પવૃક્ષ જાય
તેમ નાગઢને ઘેર તે ભિક્ષા માગવાસા આવ્યો. ત્યારે તેણે મનમાં વિચાર કરો કે, આ Sઘણા ધી અને મશાળા નાખીને બનાવેલું કટ તુંબીનું શાક અમસ્તો વ્યર્થ જશે તેના કરતાં આ
સરિના શિષ્યને આપવું તે સારું છે. એ ખાઈને મનમાં પ્રસન્ન થશે. પછી તે નંબીનું શાક તેણે તે સરિના શિષ્યને આપ્યું. તેણે તે અપૂર્વ શાક જાણીને જ્યાં પોતાના ગુરૂ બેઠા હતા
ત્યાં આવી તેમને દેખાડવું. એટલે ગુરૂએ તે શાકની સુગંધી લઇને કહ્યું કે, જે આ શાકને ( સ્વાદ તું લઈશ તે મરી જઈશ. માટે કોઈ શુદ્ધ સ્થાનમાં એને પરવી આવ. એવી ગુરુની છે છે. આજ્ઞા થતાં તે શિષ્ય શાકને લઈ બહાર નીકળ્યા. રસ્તામાં ચાલતાં શાકના પાત્રમાંથી થોડુંક ID
જળી પડવું ત્યાં કેટલીએક કીડીઓ હતી તે મરી ગઈ. તે જોઈને તે શિષ્યનાં રોમાંચ ઉભા થઈ કે આવ્યાં. અને મનમાં વિચાર કરવા લાગ્યું કે, આ એક ટીપાંથી આટલી બધી કીડીઓને નાશ થK
થયે ત્યારે આ સર્વ શાકથી કોણ જાણે કેટલાએ જીવોની હાણી થાય! તેના કરતાં મારી એકલાતું જ મન થાય તે સારું. કેમકે, તેથી કોટી છલોનો બચાવ થશે. એ નિશ્ચય કરી સમાંચિત થયો થકો તે શિષ્ય આંખો મીચીને જેમ તેમ તે શાક ખાઈ ગયું. પછી દેવગુરૂને નમઃ
સ્કાર તથા પરાવર્તન કરી, આત્મસમાધિમાં રહીને તે શકના પ્રભાવથી પ્રાણ ત્યાગ કરો છે તે સર્વાર્થસિદ્ધિ નામના પાંચમા અનુત્તર વિમાનમાં દેવતાપણે ઉપને. (, હવે આણી તરફ ધર્મઘોષ રિએ વિચાર્યું કે, શિષ્યને ઘણી વાર થઈ પણ હજી આવ્યું
નહી તેનું કારણ શું તેની શોધ કરવા સારૂ તેણે બીજા શિષ્યોને મોકલ્યા. તેઓ અહીં તહીં જોવા લાગ્યા તો એક દેકાણે તેનું શરીર પ્રાણ રહિત થઈ પડેલું દીઠમાં આવ્યું. તેને જોઈને મહા દુઃખી થયા. અને ધર્મરૂચિના હરણાદિક ધર્મના ઉપકરણ લઇને ત્યાંથી પાછા ફરી ગુરૂ પાશે આવી સર્વ હકીકત કહી. તે સાંભળી ચાર જ્ઞાન યુક્ત ધર્મઘોષ ગુરૂએ અવધિ જ્ઞાને
જાણી લીધું કે, એ કર્તવ્ય સર્વ નાગશ્રીનું છે. તે સર્વ શિષ્ય પ્રત્યે સંભલાવ્યું પછી આ સર્વે Sી વત્તાંત અને નાગશ્રીનું પાપકર્મ, શિષ્યો પોત પોતામાં બોલવા લાગ્યા તે ત્યાં બેઠેલા ગામના લોકોએ હs
-
38.
26
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org