SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ બોલવા લાગ્યા કે, પધારો મહારાજ, પછી ઊંચા સુશોભિત સિંહાસન પર તેમને બેશડ્યા; અને જે સર્વ જનોએ પોત પોતાનું માથું નમાવીને નમસ્કાર કર. રાજા તથા સામાસે સાષ્ટાંગ ને દંડવત કરવા લાગ્યા. અને સર્વ વંદના પ્રમુખ કરી રહ્યા પછી તે ચારણકમણ મુનિ સર્વ રાજા છે. ત પ્રમુખને દેશના દેવા લાગ્યા. - ચારણશ્રમણ પૂથ્વી પતિઓ, ઉત્તમ કુળમાં જન્મ, વિભૂતિની પ્રાપ્તિ, પરમ પ્રિયાને . સમાગમ, પરંપરા સૌખ્ય, અને વિમળ યશ એટલા વાનાં પ્રાપ્ત થયાથી પૂર્વ પુણ્ય રૂપી વૃક્ષનાં D છે. ફળ જાણવાં. રાજા થઈને તે ધર્મજ્ઞ ન હોય તે તે રાજ્ય તેને નરકને અર્થે પ્રાપ્ત થએલું જાણવું જ અને જો રાજ ધર્મજ્ઞ હોય તો તેને અહી પણ સુખ પ્રાપ્ત થાય છે ને પર લોકમાં પણ સુખ જ મળે છે. ઈત્યાદિક વિવિધ પ્રકારે દેશના, મણિ મંચ પર બેઠેલા રાજાઓને દઈ રહ્યા, એટ- ઇ લામાં જનાદને બોલી ઉઠ્યા.) તા જનાર્દન–હે મુનિ, પાંચાળીના પાંચ પતિ કેમ થાય. તે કૃપા કરી કહો. - ચારણશ્રમણ–પાંચાળીના પાંચ પતિ થવા જ જોઈએ છે કેમ કે, એના પૂર્વ જન્મનું ભવિ- તવ્ય છે. માટે એ વાતની ચિંતા કરવી નહીં. જે થવાનું હોય છે તે નિશ્ચય કરી થાય જ છે. પણ ( જેમ નાળીયેરમાં જળ આવે છે, વિનાશ વાળા પદાર્થને વિનાશ થાય છે; જેમ કે, હસ્તિ છે ( કપિત્થ નામનું ફળ ખાય છે તે જોવું ને તેવું ગુદાદ્વારા બહાર નીકળે છે પણ માહેન સત્ય ના જ થઈ જાય છે, એ બધું ભવિતવ્ય જાણવું. માટે જે ભાવી પદાર્થ હોય છે તે મટતું નથી. દો. દીએ પૂર્વ જન્મમાં એવાં કર્મ બાંધ્યાં છે કે, જેના ઉદયથી એના પાંચ પતિ જરૂર થાય તે જ S: વત્તાંત શાંભળોઃ–પૂર્વે એક ચંપા નામની નગરી હતી. તેમાં ત્રણ બ્રાહ્મણ રહેતા હતાં. તેમનાં સોમદેવ, સોમભૂતિ ને સોમદત્ત એવાં નામ હતાં. તેઓની અનુક્રમે નાગઢી, ભૂતશ્રી ને યક્ષશ્રી નામની ત્રણ સ્ત્રીઓ હતી. તે ત્રણે ધનાઢ્ય હતા. તેઓની પરસ્પર અપૂર્વ પ્રીતિ તો Sી હતી. તે હમેશાં અનુક્રમે સ્ત્રીઓ સહવર્તમાન ત્રણે જણ એકને ઘેર મળીને ભજન કરતા. એવી છે તેઓએ વ્યવસ્થા કરી રાખી હતી. એક દિવસે જ્યારે નાગ શ્રીને ઘેર ભોજનનો વારો આવ્યો. છે. ત્યારે તેણે ઉત્તમ રસવતી બનાવી. નાના પ્રકારના શાક કર્યાં. તેમાં ભુલથી કડવી તુંબીનું છે 4. શાક પણ ઉત્તમ પ્રકારને મશાળ ભેળવીને કરવું હતું. તેમાંથી થોડુંએક લઈને તે નાગSS શ્રીએ પોતાની જીભ ઉપર રાખીને ચાખી જોયું. તે અતિશય કડવું લાગ્યું. તેથી તેણે વિચારચું કે, આ શાક અખાજ ને અમનોગ્ય છે, માટે હવે એ ખવાશે કેમ. એમાં ઘણું ધી તથા માળો વગેરે વસ્તુ નાખીત બધી વ્યર્થ ગઈ. અને ઘણું હોંશથી ખાવા સારૂ મહેન નત લઈને કર્યું છતાં કોઈને કામે ન આવ્યું. ઈત્યાદિક ઘણી રીતે ધોખો કરવા લાગી. ૨ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy