________________
૧૧૧
છે. રાધાવેધ જાણતો નથી; માટે નિરાશ થઈને બેઠેલા છે. હે સખી, ભગદત્ત, અસ્વત્થામા, ભૂર્તિ છે
શ્રવા, સત્ય, જ્યદથ, મહાસેન, અને ચારૂદત્તાદિ રાજાએ તારા પણિ ગ્રહણની આશાએ તને ? જોઈને રાધાને જોતા ઉભા છે. એવી રીતે દ્રૌપદીની સહચરીએ બીજા સર્વ રાજાઓનું વર્ણન છે કરી રહ્યા પછી પાંડવોનું વર્ણન કરવા લાગી.) હે સખી, કુરુવંરાના આલંકારૂપ, અતિ શૂરવીર કોડ છે છતાં એવા સદગુણી છે કે જાણે શાંત રસની મૂર્તિ જ હોયની! યુદ્ધને વિષે અતિ સ્થિર, એવા લુક
યુધિષ્ઠિર બેઠેલા છે તેની બાજુએ તેને ન્હાનો ભાઈ ભીમ સ્થિત છે; એ એ પરાક્રમી છે કે, યુદ્ધને વિષે જેમ બાળકો ગંડીથી રાહડાની સાથે મેળ કરે તેમ એ મોટા મોટા હાથીઓને રમત )
માત્રમાં ઉડવી દિયે છે. એનો નાનો ભાઈ અને એની પાસેજ બિરાજમાન છે એના જેવું છે જે ધનુર્વિદ્યામાં આખી પૃથ્વીમાં વર્તમાન સમયને વિષે કોઈ બીજો પુરૂષ નથી. જેનો બાણ કોઈ કાર
સમયે પણ લક્ષ ચૂકે નહી..ગમે તેવો શૂરવીર હોય પણ એના બાણથી બચી જાય નહી. રણ
ગણમાં એના બાણે શત્રુઓનાં હૃદયોને અવશ્ય ભેદ કરે છેવળી એણે એવી તે ગુરૂસેવા કરી છે ) કે, તેને વશ થઈને ગુરૂએ એમને રાધાવેધનો અભ્યાસ પણ કરાવ્યો છે. તેથી તે હાલ રાધાવેધ છે
કરવા તત્પર થયા છે. મને પાકો નિશ્ચય છે કે, એ જરૂર રાધાવેધ કરશે. છે એવાં સખીનાં વાકો શાંભળીને દૌપદી મહાહર્ષને પામી. એટલામાં તો અર્જુન પોતાની ) એ કમર કસકસાવીને રાધાવેધ કરવાને ધનુષ્યની પાસે આવ્યો. તેને કોઈ તો આનંદ પૂર્વક જેવા લાગે, કોઈ વિસ્મયને પામ્યો; કોઈ કોંધયુકત થઇ ગયો કોઈ ઉદાસીન વસી રહ્યો એમ બધા વE. જુદી જુદી રીતે નિરખવા લાગ્યા. તેવામાં અને ક્ષણેક ધનુષ્યની પ્રાર્થના કરી, પ્રદક્ષિણા દઈ અને પોતાના વડા ભાઈની આજ્ઞા લઈને ધનુષ્ય ઉઠવ્યું, તે સમયે ભીમસેન મહા ગર્વને વશ થઇને બોલવા લાગ્યો, • ભીમસેન–હે લોકો સાંભળો, અર્જુન રાધાવેધ કૃત્ય કરે છે. તે જોઈને કોઈને મસ્તક રેગ થશે તો તે ભુજધારીના તે રોગને મારી આ ગદા દૂર કરશે.
એમ કહી ગદાને ઉઠાવીને અર્જુનની આશપાશ ફરવા લાગ્યો તે જાણે તેની ચોકી જ 0 કરતો હોયની કુંતિ પોતાના પુત્ર અર્જુનને જોઈ મહા હર્ષને પામીને તેની સામે જોવા લાગી.
ગાંધારી અર્જુનને જોઈને અપ્રીતિ યુક્ત મુખ મુદા દર્શાવવા લાગી. યુધિષ્ઠિાદિ બંધુ વગેરેની SB અર્જુનની ઉપર પ્રેમ દષ્ટિની વૃદ્ધિ થવા લાગી. ગાંધારીના પુત્ર દુર્યોધનાદિકોની દેષ યુકત
દ્રષ્ટિ અર્જુન ઉપર પડવા લાગી. જેમ સૂર્ય ઉદય થયાથી કમદ વન કરમાઈ જાય છે, કમળ વન પ્રફુલ્લિત થાય છે, ઉલૂક દુઃખને પામે છે, ચક્રવાક આનંદમય થઈ રહે છે, અને ચંદ્ર અસ્ત કા અને નિસ્તેજ થાય છે; એમ વિધિ રચનાની વિચિત્ર કારવણી છે. તેને દાખલ પ્રત્યક્ષ અર્જુ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org