________________
૧૦૬
દૂત-હે મહારાજ, દુપદ રાજની કુપદી નામની પુત્રી ઉપવર થયાથી તેના સ્વયંવરની રચના થઈ છે, ત્યાં આવવા સારૂ સર્વ રાજાઓને આમંત્રણ કક્યા છે, તેમાં દુપદ રાજાએ એવી પ્રતિજ્ઞા કરી છે કે જે રાજા રાધાવેધ કરી શકવાને સમર્થથશે તેને હું મારી પુત્રી પરણાવીશ તે પ્રતિજ્ઞા
જરૂર પુરી થવી જોઈએ છે. અને મહા પરાક્રમી વિના તે રાધાવેધ થઈ શકે નહી; માટે હેસ્વામિન -) આપને અતિ નમ્રતાથી તેમણે વિનંતિ કરી કહેવરાવ્યું છે કે, આપણા એક શે ને પાંચ પુત્રો મહા કિ
બળવાન, પરાક્રમી તથા ઉત્તમ ધનુધરીઓ છે તે સર્વને સાથે લઈને મારી રાજધાનીમાં પધારવું છે ' એવાં તે દૂતનાં વચને શાંભળીને પાંડુ આદિ સકલ કરવાના પુરૂષો મહા આનંદને પામ્યા.
અને દૂતને યોગ્ય શિરપાવ આપીને વિદાએ કરતી વખતે કહ્યું કે, અમે આવશું પછી સર્વ પણ તૈયારી કરીને ભીષ્માદિક વૃદ્ધ પુરૂષ તથા કૌરવ પાંડવાદિક તરણ પુરૂષ વગેરે સર્વ સ્વજનોને સાથે જ
લઇને પોતાના મંત્રિઓ સહિત પાંડુ રાજ, દુપદ રાજાના રચેલા સ્વયંવરમાં જવા નીકળ્યો. તેમાં યુધિષ્ઠિરાદિ પાંચ પાંડવો તથા દુધનાદિ શેએ કૌરવ પોત પોતાની જુદી જુદી અસ- 4)
વારીએ નીકળી પડ્યા. રસ્તામાં જતાં મેઘ ગર્જનાની પછે તે અસ્વારીને વિષે ઘડ, હાથી, તથા ( ચોધાઓના મહા ભયંકર શબ્દો થવા લાગ્યા. આકાશમાં ઊંચી ધ્વજા અથવા પતાકાએ ફરકી )
રહી છે તે જાણે અમે સર્વથી પહેલાં જઈ પહોચશું એમ કહેવાની સૂચના કરતી હોયની? તે સમયે " જેમ સર્વ દેવતાઓમાં ઈદ શોભાયમાન દેખાય છે તેમ તે સર્વ સમાજમાં પાંડુ રાજા અતિ દિપવા લાગ્યો. કુંતી તથા માઠી પણ સાથે જ હતી. તેથી જેમ ગંગા અને પાર્વતી સહિત ) મહા દેવ શોભાને પામે તેમ પાંડુરાજા અતિ મનોહર દેખાવા લાગે. ધૃતરાષ્ટ્રરે પણ પોતાની સ્ત્રીઓને સાથે લીધી હતી; તેથી તે પણ અતિ શોભવા લાગ્યો. જતાં રસ્તામાં આવતા ગામોનાં લેક ગાયોના ધી પ્રમુખ યથાયોગ્ય ભેટ કરતા હતા. ન્હાના ન્હાના ખડીઆ રાજાએ પણ
યથા શક્તિ આદર સત્કાર કરવા લાગ્યા. તેઓને અતિ પ્રેમે કરી પાંડુ રાજ આશ્વાસન કોહળ કરતો હતો, તેમ બીજ પ્રજા જનોનું પણ તેવીજ રીતે સન્માન કરતો હતો. એમ કરા પર ક્ય છે
કરતાં કર દેશને અતિ દૂર મુકીને કાંડિત્યપુરની સમીપે આવી પહોતા. તેની પર રાજને છે ખબર પડી કે પાંડુ રાજા આપણુ રાજ્યની હદમાં આવી પહોતા છે; તે બોલાવવા સારૂ પોતે જ
રાજા સામે ગયો. ત્યાં બન્ને રાજાઓનાં માણસો જેમ દુધ ને પાણી મળી જાય તેમ મળી ગયા; Gર અને આનંદના દેવ થવા લાગ્યા. કુપદ રાજા પાંડુ રાજાને જઈ હાથી ઉપરથી પગે ચાલી તેની )
પાશે જવા લાગ્યો. તેને જોઈ પાંડુ રાજા પણ રથપરથી ઉતરી સાંબે જઈ અન્યોન્ય ભુજ પ્રસારી - ઘણા હેકરી ભવ્યા. એટલામાં દુપદ રાજ સારથી રથ લઈને નજીક આવ્યો. તેની ઉપર કો 9) દુપદ રાજા છે; તેમજ પાંડુ રાજા પણ પોતાના રથમાં બેઠો. પછી તે બન્ને રથમાં બિરાજેલા છે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org