________________
છેપાંડવોના કલહનું નિવારણ કરવું. અર્જુનનો પરાક્રમ જોઈને માંડ મહા હર્ષને પામ્યો. તેમજ ના
કુમારોનો પરસ્પર દ્વેષ જોઈને ખેદ પણ પામ્યો. સભા વિસર્જન થયા પછી તરાને, પથાય, દ્રોણાચાર્યને તથા ભીષ્મને સાથે લઈને પાંડ પોતાને ઘેર ગયે. લોકો પણ કોઈ કર્ણની કોઈ અર્જુનની કોઈ દુર્યોધનની કીર્તિ કરતા કરતા પોત પોતાને ઘેર ગયા.
विषमवृत्तम्. इतरेतररंध्रवीक्षिणस्ते विनयाच्छादितमत्सराः कुमाराः, सकलासु कलासु केलियोग्यां मिलिता एव वितन्वते स्म नित्यं ॥ १॥
અર્થ તે રાજપુત્રો સકલ કળાઓને વિષે કલિ કરવાને યોગ્ય પરસ્પર એક બીજાના છિદો ) જોતાં મત્સર યુક્ત છતાં પણ તે વિનય કરી ગુપ્ત રાખીને સાથે મળીને નિત્ય પ્રત્યે ખેળતા હવા.th ____ इति मलधारिश्रीदेवप्रभसूरिविरचिते पांडवचरिते महाकाव्ये भीमदुर्योधनादिजन्मकुमारकलारोपणसुदर्शन वर्णनं नाम तृतीयः सर्गः समाप्तः॥३॥
અથ શ્રી ચતુર્થ સર્ગ પ્રારંભ અથ અન્ય કોઈએક સમયને વિષે પાંડુ રાજ પોતાની રાજ સભાને શોભાયમાન Hો. તે કરવા સારૂ સર્વ સભાસદો બિરાજેલા છતાં એક ઊંચા સુશોભિત રાજ્ય સિંહાસન ઉપર ; જેમ
તે જેમ મંદરાચલ ઉપર સૂર્ય ઉદય થયાથી શોભાને પામે તેમ દીપવા લાગ્યો. ભુજાઓમાં GY ઉત્તમ બાજુબંધ શોભી રહ્યા છે, કંઠે મોતીઓની માળા દીપી રહી છે, મુગટ મંડનથી મસ્તક પર
ખીલી રહ્યો છે, કાનમાં કુંડલો ચકચકી રહ્યાં છે, કેમ, કસ્તુરી, કપૂર, ચંદન વગેરે સુગંધી
પદાર્થોના મનથી શરીર બહેકી રહ્યું છે, શરીરની ઉપર દિવ્યાંબશે પોતાની અમૂલ્યતા બતાવી Sી રહ્યાં છે, બંદીજન ચામર વડે વાયુ ઢોળી રહ્યા છે; ઇત્યાદિક સર્વ શોભાયુક્ત સિંહાસન ઉપર
બિરાજેલ પાંડુ રાજા, ઈ સભામાં ઈંદાસન ઉપર બિરાજેલા ઇંદની પડે મહા તેજસ્વી દેખાવા લાગ્ય. સભામાં ધરાષ્ટ્ર, ભીષ્મપિતા, તથા વિદુરાદિ સર્વ રાજાઓ બેઠેલા છે; કવિઓ રાજની સ્તુતિ કરી રહેલા છે; ગાંધર્વ લોકો ગીત ગાઈ રહ્યા છે; વારાંગનાઓ નૃત્ય કરી રહી છે; બંદીજન
સ્તુતિ કરી રહ્યા છે; એવામાં પ્રતિહારે આવી નમસ્કાર કરી પાંડુ રાજાને કહ્યું કે, હે રાજન દરએ વાજે દ્રપદ રાજાને ત કોઈ સંદેશો લઈને આવ્યો છે. તે સાંભળી રાજાએ તેને આંખની
ઈશરતથી કહ્યું કે તેને અંદર આવવા દેવો. તે સમઝી પ્રતિહાર તે દૂત ને અંદર બોલાવી લાવ્યો. તે 9) દૂત આવી હાથ જોડી નમસ્કાર કરીને સર્વ વૃત્તાંત કહેવા લાગ્યો.
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org