________________
૧૦૩
કર્ણ—હે સ્વામી, હું આ વચન આપું છું. મિત્રતા નભવી કંઈ મોટી વાત નથી પણ આ પ્રાણ પણ તમારા છે, એમ જાણવું. - એવી રીતે કર્ણને પાભિષેક થયા પછી હાથમાં ધનુષ્ય બાણ લઈને અર્જુનની સાથે યુદ્ધ કરવાને ઊઠી ઊભે થયો; ને તેને હાક મારી. તે વખતે પોતાના પુત્રને અંગ દેશનો રાજ્યાભિષેક થયો એવું સાંભળીને કર્ણને પિતા અત્યંત હર્ષને પામ્યો. અને પ્રફુલ્લિત કમલની પડે
મુખ મુદાયુક્ત થયો થકો દોડતો દોડતો મંડપમાં આવ્યો. તેને જોતાંજ હાથમાંથી ચાપ નીચે ( મૂકીને તેને દંડવત નમસ્કાર કરો. કહ્યું છે કે, પિતાના જેવું કોઈવત નથી. કર્ણનું મસ્તક ) છે પ્રથમજ અભિષથી ભીજાએલું હતું તેની ઉપર વળી પિતાના હર્ષાશ્રુ પડવાથી વધારે આર્દથયું. Sી પિતાએ આલિંગન દઈને ચુંબન કરવું. એ બધું જોઈ બધા જનોને નિશ્ચય થયો કે કર્ણ સાર- 7 થીનો પુત્ર છે. ત્યારે અતિ મત્સયુક્ત ભીમ કણને કહેવા લાગ્યો.
ભીમ–હે સારથી પુત્ર, આ ધનુષ્યને તું નાખી દે; અને હાથમાં લગામ લે. જેમ વનના પશુઓનો અધિપતિ થવાની શિયાળામાં શકિત હોતી નથી. તેમ અંગ દેશનું રાજ્ય કરવાને તું શકિતવાન થઈશ નહી. અને અર્જુનની સાથે તે યુદ્ધ કરવાને પણ લાયક નથી. (એટલામાં દુર્યોધન ભીમને કહેવા લાગ્ય) = ધન–હે ભીમ, તું વીર પુરૂષોના કુળની પરીક્ષા કરવા તત્પર થયો છે માટે મૂર્ખ છે છે. જો કે, અગસ્તિ રૂષિની ઉત્પત્તિ કુંભથી થઈ છતાં તે આખા સમુદને પી ગયો. માટે )
એવા પુરૂષોના પરાક્રમની પરિક્ષા કરવી જોઈએ. કાંઈ કુળ વિષે વિચાર કરવો નહીં. શું કર્ણને કે તું સાધારણ માણસ સમઝે છે કે એની કૃતિ ઉપરથી જ એવું જણાઈ આવે છે કે, એ કોઈ ગેટ લીન પુરૂષ છે. સારથીના કુળમાં આવો પુત્ર રત્ન કોઈ કાલે થાયજ નહી. એવું દુર્યોધનનું બોલવું સાંભળીને તે સારથી બોલી ઊ.)
સારથી - હે દુર્યોધન, તમે ધન્ય છે. તમારો તર્ક સાચો છે. એ છોકરો કોઈ મારા જે કુળમાં ઉત્પન્ન થએલો નથી પણ અચાનક દૈવયોગે મારા હાથમાં આવી ગયાથી મેં એનું પુ- આ આ ગની પછે પાલન પોષણ માત્ર કર્યું છે. એક સમયે સવારના ગંગાના કિનારા ઉપર હું ન્હાવાને ) છેગયો હતો ત્યાં નદીમાં પાણીના વેગથી વહેતી આવતી એક પેટી મારા દિલમાં આવી. તેને Gર પાણીમાંથી કઢાડીને હ ઘેર લઈ ગયો. અને મારી સ્ત્રીની સાંબે ઊઘાડીને જોયું તો તેમાં એક છે
અતિ તેજવાળો બાલક દેખાય. એના કાનમાં કુંડલ પહેરડ્યા હતાં. તે એવાં શોભતા હતા ( કે, જેનાસનું મન મોહ્યા વિના રહેજ નહી. પછી મેં મારી સ્ત્રીને કહ્યું કે, તું છોકરા વિનાની કો Sી છે. માટે આજે પોતાને છોકો માનીને એનું સારી રીતે પાલણ પોષણ કરી ત્યારે મારી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org