________________
૯
છેપોતાની કળા કુશળતા બતાવવા લાગ્યો. જેમ કે, સ્થિર લક્ષ, ચલ લક્ષ, સ્થલ લક્ષ, તથા લઘુ
લક્ષ વગેરેમાં એવી તે પ્રવીણતા બતાવવા લાગ્યું કે, સર્વ લોકો જોઈને ચકિત બની ગયા. ' અર્જુનના હાથથી સર્વ લક્ષ અચૂક ભેદાતા જોઇને સર્વ શઓનાં મન ભયભીત થઈ ગયાં.
સધા વિધ શિવાય અને સર્વ કળાઓનો સર્વોત્તમ ચાતુર્ય બતાવ્યું તે જોઈને કોણ વિસ્મય ન
થાય! અર્જુન પોતાની કળા પ્રદર્શાવતાં એવી ચપળતા કરવા લાગ્યો કે, ક્ષણમાં હવ, ક્ષણમાં ” દીધે, ક્ષણમાં પથ્વીપર અને ક્ષણમાં આકાશમાં છે એમ સર્વને ભાસવા લાગ્યું. તે જાણે સર્વ 3 ( જનોની દષ્ટિને ભ્રમ ઉત્પન્ન કરવા સારૂજ ક્રિડા કરી રહ્યો હોયની! અચાસ્ત્ર, તથા વરૂણાસ્ત્રાદિક )
છે દિવ્ય અનું એવું પાંડિત્ય પ્રકટ કરવા લાગ્યો કે, તે જોઈ પાંડુ આદિ સર્વ શ્રેષ્ઠ પુરૂષ અર્જુ- ક SS નો જયજયકાર બોલવા લાગ્યા. ઈત્યાદિક અર્જુનને મોટો પરાક્રમ જોઈને સર્વ સભાના
લોકો મહા હર્ષિત થયા ને કહેવા લાગ્યા કે, આટલો બધો શ્રમ કરતાં એનું મુખ તે જુવો કેવું
પ્રકુલિત થયું છે કે જાણે પૂર્ણિમાને ચંદજ હોયની! એવી અર્જુનની ઉત્કૃષ્ટતા જોઈને તથા તેની 9) કીર્તિ શાંભળીને ગાંધારી એવી નિસ્તેજ થઈ ગઈ કે તેના મુખમાં જાણે અમાવાશ્યાએજ પ્રવેશ (P કરો હોયની! અને કુંતિનું મુખ એવું દીપવા લાગ્યું કે જાણે શરછૂતુની પૂર્ણિમાએ તેમાં પ્રવેશ જે કર હોયની. જેમ ઘર્ષણ કરચાથી શમી વૃક્ષમાંથી અગ્નિ પ્રજવલિત થાય છે તેમ લોકોના મુખ v થકી અર્જુનની સ્તુતિ શાંભળીને દુર્યોધનનાં મુખમાંથી ક્રોધની શિખાએ નીકળવા લાગી. કર્ણ સર્વ શાસ્ત્રોને પારગામી હોવાથી અને મહા પરાક્રમી હોવાથી અર્જુનની સ્તુતિ તેને તીણું છે
બાણના જેવી લાગી. તેથી સંવ તથા પુષ્કરાવના મધની પેઠે ગર્જના કરીને પોતાની ભુજાઓનો છું એ તો અવાજકર કે, તે સાંભળીને સર્વ કો સ્તબ્ધ બની ગયા અને પરસ્પર કહેવા લાગ્યા કે, શું કરું S કોઈપવૈત ફાટી ગયો કે અથવા પૃથ્વી ફાટી ગઈશું. કોઈ કહેવા લાગ્યો કે, સમુદક્ષોભાયમાન થયો છે હશેકોઈ બોલ્યો કે, વિદ્યુત્પાત થયો હશે! ઈત્યાદિજ્યાં ત્યાં તે ભયંકર શબ્દથી શોરબકોર થઈરહ્યો. એસમયે અર્જુન આવી સ્થાનેસ્થિતહતો. તેણે પોતાના હાથમાં મોટુંધનુષધારણકરચંહતું તેથી
એવો શોભતો હતો, કે જાણે સાક્ષાત ધનુર્વેદજ હોયની રણવાદ્ય વાગી રહ્યાં છે; લોકો કોલાહલ શબ્દો તે કરી રહ્યાં છે, અને પોતાની વિદ્યાની પરિક્ષા દેતી વખતે જેધનુષ્યને ટણકારક હતો તે હજી )
લોકોના કાનમાં ઘોળાયા કરે છે; જોવા મળેલા માણસના બ્રહ્માંડને ભેદ કરનારા શબ્દો થઈ રહ્યા છે, અર્જુને ધનુર્વિદ્યા સિવાય બીજી કળાઓ બતાવી જેવી કે અતિ કઠણ પદાર્થો મુષ્ટિથી ફોડી નાખ્યા; પર અને જ્યાં દષ્ટિ પણ પહોંચી શકે નહી એવાં સૂક્ષ્મ નિશાણોને યથાર્થ વધ કર્યો. લેહના બનાવેલા તથા ચક્રની પડે ભ્રમણ કરનારા એવા યંત્રસ્થિત ભંડોનાં મુખ પાંચ પાંચ બાણોથી એકજ સમયે વેધન કરચાં. ઈત્યાદિક અનેક અદભૂત કળાઓને જોઈને દેવો પણ વિસ્મિત છે
-
- -
૪૦) Oિ)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org