________________
એe
છે. તે કળા અને સારી રીતે ગ્રહણ કરી લીધી. ત્યારે જેમ અમૃતનો લાભ થયાથી ઇંદ અતિ જે S: દીતિને પામે છે તેમ રાધાવેધ કળાની પ્રાપ્તિ થયાથી અર્જુન મહા તેજલ્ફી દીશવા લાગ્યું. અને
પછી સમગ્ર રાજ્ય પોતપોતાની બુદ્ધિ પ્રમાણે વિદ્યામાં નિપુણ થયા એમ જાણીને તે બધા શિષ્યોને સાથે લઈને ભીમાદિક સભાસદોએ કરી યુક્ત એવી પાંડુ રાજાની રાજ્ય સભામાં 15 ) દોણાચાર્ય પધાર્યા; તેમને યથાયોગ્ય આદર સત્કાર કરીને એક ઉત્તમ આસનની ઉપર બે- છે શાડ્યા. ત્યારે આચાર્ય બોલવા લાગ્યા.
દ્રોણાચાર્ય—હે રાજન, તમારું કલ્યાણ થાઓ, કુશળ રહો, ચિરાયુ થાઓ, અશ્વ, હસ્તિ ) છે) તથા ધન ધાન્યાદિ નાના પ્રકારની સંપત્તિની વૃદ્ધિ થાઓ. ઐશ્વર્યની અધિકતા થાઓ, વિજય રુ
પામે, તમારા સર્વ શત્રુઓ નાશ થાઓ; ભક્તિ તથા મુક્તિવાન થાઓ, તથા આ પથ્વીને વિષે
મહા પ્રખ્યાત થાઓ, એ આશીર્વાદ દઈને) આ તમારા પુત્રો સમગ્ર કળાઓમાં કુશળ થયા છે ઈટ માટે હવે એમની પરિક્ષા તમારે લેવી જોઈએ. (પાંડુ રાજાએ દ્રોણાચાર્યની સરાહના પ્રમુખ કરીને) 'S
પાંજા–હે આચાર્ય, તમે અમારી ઉપર અતિ ઉપકારક છે. અને અમેધન્ય છેકે અમારા પુત્રો આપના જેવા મહાવિદ્યાનના હાથ તળે ભણીને પ્રવીણ થયા એમ કહી વિદુરની બે જી જોઇને) આકુમારોની શસ્ત્રવિદ્યાની પરિક્ષા લેવા માટેનગરની પાસે જ એક રમણીય મંડપ રચના કરો. )
- એવી સજાની આજ્ઞા થતાંજ વિદુર તથા દ્રોણાચાર્ય જગ જેવાને નીકળ્યા. અને એક શો છેપાણીની સમીપ સારી જગા શોધી કહાડી. ત્યાં દ્રોણાચાર્યે ખાત પુજા કરી. અને વિદુરે પાંડ- ૧)
વાદિકને બેસવા માટે એક મોટો મંડપ રચાવ્યો. રાણીઓને બેસવા માટે જુદી બેઠકો બનાવી SB બહારથી આવનારા બીજા રાજાઓને સારૂ યથાયોગ્ય બેઠકો કરાવી. તે મંડપની પૂરી રચના
થઈ રહ્યા પછી એવો શોભવા લાગ્યો કે, જાણે દેવોનું માન જ હોયની. તેમાં જાવ કામ એવું સુંદર કયું કે, તેની શોભા નિરખતાં તૃપ્તિજ થાય નહી. નગરની સર્વ પ્રજા તે મંડપની
શભા જોઈને ચક બની ગઈ તેમાં રાજાને બેસવા માટે સર્વ કરતાં ઊંચું આસન કર્યું હતું. હું (” પછી બીજા કેટલાએક રાજાઓને મંડપમાં બિરાજવા માટે આમંત્રણ કર્યા. તે પ્રમાણે નીમેલા a
દિવસે સર્વ આવી પહોતા. ત્યારે પતરાષ્ટ્ર તથા ભીષ્માદિકોએ કરી સહવર્તમાન પાંડુરાજા, ૨)
કુમારની પરિક્ષા લેવા સારૂ મંડપમાં આવીને બેઠ. ગાંધારી, કુંતી તથા સત્યવતી પ્રમુખ રાણીઓ SિT પણ પુત્રોનું પરાક્રમ જોવાને માટે પોતપોતાની બેઠકો ઉપર આવી બેઠી. બધું યથાસ્થિત થઈ )
રહ્યા પછી દ્રોણાચાર્ય તથા કૃપાચાર્ય રાજપુત્રોને સાથે લઈને તે સભામાં પધાર્યા અને પોત- તે પિતાના આસને ઉપર જઈ બેહ પછી દોણાચાર્ય સર્વ રાજપુત્રોને પોત પોતાની ધનુર્વિદ્યાની નિપુણતા પ્રગટ કરવાની આજ્ઞા કરી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org