________________
સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ | ગાથા-૧૫
ઉ૫
ગાથા :
भण्णइ जह चउणाणी जुज्जइ णियमा तहेव एवं पि । भण्णइ ण पंचणाणी जहेव अरहा तहेयं पि ।।२/१५।।
છાયા :
भण्यते यथा चतुर्ज्ञानी युज्यते नियमा तथैव एतदपि । भण्यते न पञ्चज्ञानी यथैव अर्हन् तथैतदपि ।।२/१५ ।।
અન્વયાર્થ :
મારૂં ઉત્તર અપાય છે=પૂર્વની ગાથાઓમાં કેવલજ્ઞાન-કેવલદર્શનનું એકત્વ છે એ પ્રકારના એકઉપયોગવાદીએ જે દોષો ક્રમવાદીને આપ્યા તેનો ઉત્તર ક્રમવાદી દ્વારા અપાય છે, જે પ્રમાણે, વUTwા વિના નુક્કડ઼=ચાર જ્ઞાની નિયમા ઘટે છે–ચાર જ્ઞાનનો ક્રમસર ઉપયોગ હોવા છતાં આ પુરુષ ચાર જ્ઞાની છે એ પ્રમાણે નિયમા ઘટે છે, તહેવ=તે પ્રમાણે જ. પિ=આ પણ=કેવલજ્ઞાન અને કેવલદર્શન પણ, (ક્રમઉપયોગ પક્ષમાં અપર્યવસિત-આદિ ઘટે છે.)
મારૂ ઉત્તર અપાય છે=ક્રમવાદી દ્વારા કરાયેલા સમાધાનનો એકત્વવાદી એવા શ્રી સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજી મહારાજા દ્વારા ઉત્તર અપાય છે, નદેવજે પ્રમાણે જ, સરદા=અરિહંત-કેવલજ્ઞાન પામેલા તીર્થકરો, પંપાળા =પાંચ જ્ઞાની કહેવાતા નથી, તદેય પિ તે પ્રમાણે જ આ પણ=કેવલી પણ, (ભદથી જ્ઞાનવાળા અને દર્શનવાળા કહેવાતા નથી.) li૨/૧પણા ગાથાર્થ :
ઉત્તર અપાય છે=પૂર્વની ગાથાઓમાં કેવલજ્ઞાન-કેવલદર્શનનું એકત્વ છે એ પ્રકારના એકઉપયોગવાદીએ જે દોષો ક્રમવાદીને આપ્યા તેનો ઉત્તર ક્રમવાદી દ્વારા અપાય છે, જે પ્રમાણે ચાર જ્ઞાની નિયમા ઘટે છે–ચાર જ્ઞાનનો ક્રમસર ઉપયોગ હોવા છતાં આ પુરુષ ચાર જ્ઞાની છે એ પ્રમાણે નિયમા ઘટે છે, તે પ્રમાણે જ આ પણ કેવલજ્ઞાન અને કેવલદર્શન પણ, (ક્રમઉપયોગ પક્ષમાં અપર્યવસિત-આદિ ઘટે છે.)
ઉત્તર અપાય છે ક્રમવાદી દ્વારા કરાયેલા સમાધાનનો એત્વવાદી એવા શ્રી સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજી મહારાજા દ્વારા ઉત્તર અપાય છે જે પ્રમાણે જ અરિહંતકેવલજ્ઞાન પામેલા તીર્થકરો, પાંચ જ્ઞાની કહેવાતા નથી તે પ્રમાણે જ આ પણ કેવલી પણ, (ભેદથી જ્ઞાનવાળા અને દર્શનવાળા કહેવાતા નથી.) ર/૧૫II
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org