________________
સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ | ગાથા-૧૨
પ૭ પ્રકારનો વચનવિશેષ, ન સંમ=સંભવતો નથી=ક્રમિકઉપયોગવાદી અને અક્રમિકઉપયોગવાદીના મતમાં સંભવતો નથી. ૨/૧૨ ગાથાર્થ :
અદષ્ટને જ અને અજ્ઞાતને જ કેવલી સદા જ બોલે છે. કેમ અદષ્ટને અને અજ્ઞાતને કેવલી બોલે છે ? તેથી કહે છે –
એક સમયમાં વચન વિકલ્પ એક સમયમાં જ્ઞાત અને દષ્ટ બોલે છે એ પ્રકારનો વચનવિશેષ, સંભવતો નથી ક્રમિકઉપયોગવાદી અને અક્રમિકઉપયોગવાદીના મતમાં સંભવતો નથી. ||ર/૧ર
ગાથામાં ‘વત્રી' પછી વાર છે તેનું યોજન ‘વિરું' અને “' સાથે છે. » ‘વિ'માં ‘પ' શબ્દ ‘વાર અર્થમાં છે.
“દંતી' શબ્દ પાદપૂર્તિ અર્થે છે. ટીકા - ___ अदृष्टमेव ज्ञातं जात्यन्धहस्तिपरिज्ञानवत्, अज्ञातमेव च दृष्टमलातचक्रदर्शनवत्, सर्वकालमेव केवली भाषत इत्येतदापनमक्रमोपयोगपक्षे, क्रमवय॒पयोगपक्षे तु एकस्मिन् समये जानाति यत् तदेव भाषते ज्ञातं न च दृष्टम्, समयान्तरे तु यदा पश्यति तदापि दृष्टं भाषते न ज्ञातम्, बोधानुरूप्येण वाचः प्रवर्तनात्, बोधस्य चैकांशावलम्बित्वादक्रमोपयोगपक्षे, क्रमोपयोगपक्षे तु तत्त्वाद् भित्रसमयत्वाच्च, तत एकस्मिन् समये ज्ञातं दृष्टं च भाषत इत्येष वचनविशेषो भवदर्शने न સંભવતીતિ ગૃઢતામ્ પાર/રા ટીકાર્ચ -
અષ્ટમેવ ... પૃાતા જાતિથી અંધ એવા પુરુષ વડે હસ્તિના પરિજ્ઞાનની જેમ અદષ્ટ જ જ્ઞાતને અને અલાતચક્રના દર્શનની જેમ અજ્ઞાત જ દષ્ટને સર્વકાલ જ કેવલી બોલે છે એ અક્રમઉપયોગપક્ષમાં પ્રાપ્ત છે. વળી ક્રમવર્તીઉપયોગપક્ષમાં એક સમયમાં જે જાણે છે તે જ જ્ઞાતને બોલે છે દષ્ટને બોલતા નથી. વળી સમયાંતરમાં જ્યારે કેવલી કેવલદર્શનના ઉપયોગથી જુએ છે ત્યારે પણ તે બોલે છે, જ્ઞાતને બોલતા નથી; કેમ કે બોધના અનુરૂપપણાથી વાણીનું પ્રવર્તત છે.
પૂર્વમાં ટીકાકારશ્રીએ સ્થાપન કરેલ કે અક્રમ કેવલજ્ઞાન-કેવલદર્શન ઉપયોગપક્ષમાં અને ક્રમવર્તી ઉપયોગપક્ષમાં કેવલી અદષ્ટને જ અને અજ્ઞાતને જ બોલે છે. કેમ બંને પક્ષમાં અદૃષ્ટને અને અજ્ઞાતને બોલે છે ? તેમાં યુક્તિ બતાવે છે –
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org