________________
૪૪
સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ | ગાથા-૮
ગાથા :
संतम्मि केवले दंसणम्मि णाणस्स संभवो णत्थि । केवलणाणम्मि य दंसणस्स तम्हा सणिहणाई ।।२/८।।
છાયા :
सति केवले दर्शने ज्ञानस्य सम्भवो नास्ति ।
केवलज्ञाने च दर्शनस्य तस्मात् सनिधने ।।२।८।। અન્વયાર્થ :
વેવને સંસUમિ સંતષિ=કેવલદર્શન હોતે છતે, સં=જ્ઞાનનો, સંમવો સંભવ, ત્યિકતથી, =અને, વનક્કિ સંમ્બિ=કેવલજ્ઞાત હોતે છતે, સંસપાસ દર્શનનો, (મવો સંભવ, =નથી.) તણાં તે કારણથી, સદUડું=સનિધન છે=કેવલજ્ઞાન-કેવલદર્શન સાદિસાંત છે. In૨/૮ ગાથાર્થ :
કેવલદર્શન હોતે છતે જ્ઞાનનો સંભવ નથી અને કેવલજ્ઞાન હોતે છતે દર્શનનો સંભવ નથી, તે કારણથી સનિધન છે કેવલજ્ઞાન-કેવલદર્શન સાદિક્ષાંત છે. ll૨/૮ ટીકા -
क्रमोत्पादे सति केवलदर्शने न तदा ज्ञानस्य संभवस्तथा केवलज्ञाने न दर्शनस्य, तस्मात् सनिधने केवलज्ञानदर्शने ।।२/८॥ ટીકાર્ય :
મોત્યારે .... વનજ્ઞાનવર્શને ક્રમ ઉત્પાદમાં કેવલદર્શન હોતે છતે ત્યારે કેવલદર્શતકાળમાં, જ્ઞાનનો સંભવ નથી અને કેવલજ્ઞાનમાં દર્શનનો સંભવ નથી તે કારણથી કેવલજ્ઞાન-કેવલદર્શન સધિત છે. ૨/૮ ભાવાર્થ
જેઓ કેવલજ્ઞાન-કેવલદર્શનનો ક્રમસર ઉપયોગ માને છે તેઓના મતાનુસાર જ્યારે કેવલદર્શનનો ઉપયોગ વર્તે છે ત્યારે કેવલીમાં કેવલજ્ઞાનનો સંભવ નથી અને જ્યારે કેવલીનો કેવલજ્ઞાનમાં ઉપયોગ વર્તે છે ત્યારે કેવલદર્શનનો ઉપયોગ સંભવતો નથી. માટે કેવલીનું કેવલજ્ઞાન-કેવલદર્શન સનિધન છેઃનાશ પામનારા છે, અને ગાથા-૭માં કહ્યું તેમ આગમમાં કેવલજ્ઞાન-કેવલદર્શન સાદિ અપર્યવસિત કહ્યું છે તેનો વિરોધ ક્રમપક્ષમાં છે એ પ્રકારનો અક્રમવાદીનો આશય છે. ૨/૮
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org