________________
સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ | ગાથા-૪ तथा, यद् विशेषावभास्येव तथाभूते वस्तुनि, तदपि विपर्यस्तम् यथा सुगतज्ञानम् तथा च केवलज्ञानमिति यथा च सामान्यविशेषात्मकं वस्तु तथा प्रतिपादितमनेकधा ।
होढदानमपि सूत्रस्यान्यथाव्याख्यानादुपपन्नम् । तथाहि - न पूर्वप्रदर्शितस्तत्रार्थः किन्त्वयम्, केवली इमां रत्नप्रभां पृथिवीं वैराकारादिभिः समकं तुल्यं, जानाति न तैराकारादिभिस्तुल्यं पश्यतीति किमेवं ग्राह्यम् ? ‘एवम्' इत्यनुमोदना, ततो हेतौ पृष्टे सति तत्प्रतिवचनं, भिन्नालम्बनप्रदर्शकं तत्ज्ञानं साकारं भवति यतो दर्शनं पुनरनाकारमित्यतो भिन्नालम्बनावेतौ प्रत्ययाविति, इदं चोदाहरणमात्रं प्रदर्शितम् एवं च सूत्रार्थव्यवस्थितौ पूर्वार्थकथनमालदानमेव । 'जं समयं' इत्यत्र 'ज'शब्दे 'अम्'भावः प्राकृतलक्षणात् -
“णीया लोवमभूया आणीया दो वि बिंदु दुब्भावा । મલ્થ વા વિય વો શ્વિય સિં પુર્બાનદિો ”
अभूत एव बिन्दुरिहानीतः, यथा 'यत्कृतसुकृते' इति 'जंकयसुकयं' [] इति लोकप्रयोगे Ti૨/૪
ટીકાર્ય :
જિલ્.... તો કોને કેટલાક કહે છે – “જ્યારે જિન જાણે છે ત્યારે જોતા નથી” એ પ્રમાણે સૂત્ર છે.
અને તે સૂત્ર જ બતાવે છે – “હે ભગવંત આ રત્નપ્રભા પૃથ્વીને આકાર વડે, પ્રમાણ વડે, હેતુ વડે, સંસ્થાન વડે અને પરિવાર વડે કેવલી જે સમયે જાણે છે. શું તે સમયે જોતાં નથી ? હે ગૌતમ ! દંતા વેવની નં એ પ્રમાણે કેવલીને છે=જે પ્રકારે પ્રશ્નમાં પૃચ્છા કરી તે પ્રમાણે છે" ઈત્યાદિ સૂત્રને અવલંબત કરતા કેટલાક કહે છે એમ અવય છે.
અને આ સૂત્રનો-પૂર્વમાં બતાવેલ ભગવતીસૂત્રનો ખરેખર આ અર્થ છે – કેવલી=સંપૂર્ણ બોધવાળા, ‘’ એ પ્રશ્નના અભ્યપગમતો સૂચક છે= પ્રશ્નના કથનના સ્વીકારનો સૂચક છે. “અંતે !' એ ભગવાનને સંબોધન છે. આ રત્નપ્રભા અત્વર્થ અભિધાનવાળી પૃથ્વીને સમનિમ્ન-ઉન્નતાદિ આકારો વડે, દૈધ્યદિ પ્રમાણો વડે, અનંતાનંત પ્રદેશવાળા સ્કંધારૂપ હેતુઓ વડે, પરિમંડલ આદિ સંસ્થાનો વડે, ઘનોદધિના વલયાદિ પરિવાર વડે જે સમયે કેવલી જાણે છે તે સમયે જોતાં નથી એમ અવય છે.
અને “નં સભયં નો તં સમર્થ' એ બન્નેમાં ‘ાત્રાધ્ધનોરત્યન્તસંયો' (પાણિની. ૨-૩-૫) એ પ્રકારના સૂત્રથી દ્વિતીયા વિભક્તિ અધિકરણ અર્થમાં સપ્તમી વિભક્તિની બાધિકા છે, તેથી જે સમયે જાણે છે=જ્યારે જાણે છે, તે સમયે જોતા નથી એ પ્રકારનો ભાવ છે. વિશેષ ઉપયોગ સામાન્ય ઉપયોગથી અંતરિત છે વિશેષ ઉપયોગ સામાન્ય ઉપયોગથી અન્ય સમયે થનારો છે, અને સામાન્ય ઉપયોગ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org