SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૧૮ છાયા : सुखदुःखसम्प्रयोगो न युज्यते नित्यवादपक्षे । एकान्तोच्छेदे च सुखदुःखविकल्पनमयुक्तम् ।।१/१८।। અન્વયાર્થ : વાયાવરમિ=નિત્યવાદ પક્ષમાં, સુલુસમ્પોનો સુખ-દુઃખનો સંપ્રયોગ, ઈ ગુજ્જsઘટે નહીં, પરંતુચ્છમિત્રએકાંત ઉચ્છેદમાં=પર્યાયાસિક પક્ષમાં, (સુખ-દુ:ખનો સંપ્રયોગ ઘટે નહીં એમ અવય છે) =અને, સુહલુવિયU—પક્ષદ્વયમાં પણ સુખ-દુઃખનું વિકલ્પત=સુખ માટે વિશિષ્ટ યત્ન અને દુઃખના વિયોગ માટે વિશિષ્ટ યત્ન, અનુત્ત=અયુક્ત છે=અઘટમાન છે. I૧/૧૮ ગાથાર્થ : નિત્યવાદ પક્ષમાં સુખ-દુઃખનો સંપ્રયોગ ઘટે નહીં, એકાંત ઉચ્છેદમાં પર્યાયાસિક પક્ષમાં, (સુખ-દુઃખનો સંયોગ ઘટે નહીં એમ અન્વય છે.) અને પક્ષદ્વયમાં પણ સુખ-દુઃખનું વિકલ્પન સુખ માટે વિશિષ્ટ ચત્ન અને દુઃખના વિયોગ માટે વિશિષ્ટ યત્ન, અયુક્ત છે અઘટમાન છે. ll૧/ ૧૮II ટીકા : सुखेन अबाधास्वरूपेण, दुःखेन बाधनालक्षणेन, सम्प्रयोगः सम्बन्धः, न युज्यतेन घटते, आत्मनो नित्यवादपक्षे, द्रव्यास्तिकाभ्युपगमे सुखस्वभावस्य अविचलितरूपत्वात् सदा सुखरूपतैव आत्मनः न दुःखसम्प्रयोगः, दुःखस्वभावत्वे तद्रूपतैव तत्त्वादेव, एकान्तोच्छेदे च पर्यायास्तिकपक्षे सुखदुःखसम्प्रयोगो न युज्यत इति सम्बन्धः, तथा पक्षद्वयेऽपि सुखार्थम् दुःखवियोगार्थं च विशिष्टं कल्पनं यतनम्-'कल्पतेः' अत्र यतनार्थत्वात्-अयुक्तम् अघटमानकम्, सुखदुःखोपादानत्यागार्थप्रयत्नस्याप्ययुक्तत्वमुक्तन्यायात् ।।१/१८।। ટીકાર્ચ - સુવેર ... મુરુજાવાન્ ા અવ્યાબાધરૂપ સુખ સાથે અને બાધારૂપ દુખની સાથે સંપ્રયોગ સંબંધ, આત્માના નિત્યવાદપક્ષમાં ઘટે નહીં. કેમ ઘટે નહીં ? તેથી કહે છે – દ્રવ્યાસ્તિકતા સ્વીકારમાં એકાત્ત દ્રવ્યાસ્તિકાયના સ્વીકારમાં, સુખસ્વભાવનું અવિચલિતરૂપપણું હોવાથી આત્માની સદા સુખરૂપતા થાય, દુઃખતો સંપ્રયોગ થાય તહીં. વળી, દુખસ્વભાવપણામાં તરૂપતા જ થાય દુઃખરૂપતા જ થાય; કેમ કે તપણું જ છે=દ્રવ્યાસ્તિકાયની દૃષ્ટિએ સદા સ્થિરએક Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy