________________
સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૧૬
પ૯
અવતરણિકાર્ય :
નનુથી શંકા કરે છે કે સંગ્રહાદિ નયનો સદ્ભાવ હોવાથી કેવી રીતે તેનાથી વ્યતિરિક્ત= દ્રવ્યાસ્તિકતયથી અને પર્યાયાસ્તિકનયથી વ્યતિરિક્ત, તયાન્તરનો અભાવ છે ? તેને ઉત્તર આપતાં કહે છે – તારી વાત સાચી છે અર્થાત્ સંગ્રહાદિ ગયો છે એ કથન સાચું છે, પરંતુ તદ્ વિષય વ્યતિરિક્ત વિષયાારનો અભાવ હોવાથી દ્રવ્યાસ્તિકાયના અને પર્યાયાસ્તિકાયના વિષયથી વ્યતિરિક્ત એવા વિષયાતરનો અભાવ હોવાથી, તદ્વિતયવિષયવાળા એવા તે પણ દ્રવ્યથાસ્તિક અને પર્યાયાસ્તિક બે તયતા વિષયવાળા એવા સંગ્રહાદિ પણ, તેના દૂષણથી દૂષિત છેઃ દ્રવ્યાસ્તિકાય અને પર્યાયાસ્તિકાય પરસ્પર નિરપેક્ષ મિથ્યાદષ્ટિ છે એ પ્રકારના દ્રવ્યાસ્તિકાયના અને પર્યાયાસ્તિકાયના દૂષણથી સંગ્રહાદિ નય પણ પરસ્પર નિરપેક્ષ મિથ્યાદષ્ટિ છે એ પ્રકારે દૂષિત છે, જે કારણથી મુલનો છેદ થયે છત=સર્વ તયોના મૂળભુત અન્યોન્ય નિરપેક્ષ દ્રવ્યાસ્તિકાય અને પર્યાયાસ્તિકતય મિથ્યાત્વરૂપ સિદ્ધ થયે છતે, તેની શાખા તદ્ અવસ્થા સંભવતી નથી દ્રવ્યાસ્તિકનયના અને પર્યાયાસ્તિકનયના શાખાભૂત એવા સંગ્રહાદિ તયો પણ અચોવ્ય નિરપેક્ષ સમ્યગ્દષ્ટિરૂપે રહેલા સંભવતા નથી. એને કહે છે –
ગાથા :
सव्वणयसमूहम्मि वि णत्थि णओ उभयवायपण्णवओ । मूलणयाण उ आणं पत्तेय विसेसियं बिंति ।।१/१६।।
છાયા :
सर्वनयसमूहेऽपि नास्ति नयः उभयवादप्रज्ञापकः ।
मूलनयाभ्याम् तु आशं प्रत्येकाः विशेषितं ब्रुवन्ति ।।१/१६ ।। અન્વયાર્થ :
સત્રયસમૂદમિ વિ=સર્વતયોના સમૂહમાં પણ=સંગ્રહાદિ સર્વ તયોના સમૂહમાં પણ. ૩મવાયUMવમો ત્યિ જગો=ઉભયવાદનો પ્રરૂપક નય નથી દ્રવ્ય અને પર્યાય ઉભયવાદને કહેનારો કોઈ નય નથી, મૂળયા =મૂલનયોથી જ, મvi=પ્રતિજ્ઞાત, પત્તેય પ્રત્યેક પ્રત્યેક સંગ્રહાદિ તયો, વિસિવં વિશેષિત, વિંતિ કહે છે. ll૧/૧૬ ગાથાર્થ :
સર્વનયોના સમૂહમાં પણ=સંગ્રહાદિ સર્વ નયોના સમૂહમાં પણ, ઉભયવાદનો પ્રરૂપક નય નથી દ્રવ્ય અને પર્યાય ઉભયવાદને કહેનારો કોઈનય નથી, મૂલનયોથી જ પ્રતિજ્ઞાત પ્રત્યેક-પ્રત્યેક સંગ્રહાદિ નયો, વિશેષિત કહે છે. II૧/૧૬ll
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org