SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૮ છાયા : पर्यायनयव्युत्क्रांतं वस्तु द्रव्यास्तिकस्य वचनीयं । यावद् द्रव्योपयोगोऽपश्चिमविकल्पनिर्वचनः ।।१/८।। અન્વયાર્થ : ની માછિવિયનિત્રયon=જ્યાં સુધી અપશ્ચિમ વિકલ્પ અને નિર્વચાવાળો-સંગ્રહનયના પર્યવસાતવાળો, રવિવોનો દ્રવ્યનો ઉપયોગ છે દ્રવ્યાર્થિકનયનો ઉપયોગ છે, પક્ઝવવવવવંતં ત્યાં સુધી પર્યાયય વ્યુત્ક્રાંત (આક્રાંત), વહ્યું-વસ્તુ, વ્યદિય દ્રવ્યાર્દિકનું દ્રવ્યાર્થિકનયનું, વાળં વક્તવ્ય છે. ૧/૮ ગાથાર્થ : જ્યાં સુધી અપશ્ચિમ વિકલ્પ અને નિર્વચનવાળો સંગ્રહનયના પર્યવસાનવાળો, દ્રવ્યનો ઉપયોગ છે દ્રવ્યાર્થિન્નયનો ઉપયોગ છે, ત્યાં સુધી પર્યાયનય વ્યુત્ક્રાંત (આક્રાંત) વસ્તુ દ્રવ્યાર્થિનું દ્રવ્યાચિકનયન, વક્તવ્ય છે. ll૧/૮ll ટીકા : द्रव्यास्तिकस्य वक्तव्यम्=परिच्छेद्यो विषयः, निश्चयकर्तृवचनं निर्वचनम्, विकल्पश्च निर्वचनं च विकल्पनिर्वचनम्, न विद्यते पश्चिमं यस्मिन् विकल्पनिर्वचने तत् तथा, तथाविधं तद् यस्य द्रव्योपयोगस्यासौ अपश्चिमविकल्पनिर्वचनः सङ्ग्रहावसान इति यावत्, ततः परं विकल्पवचनाऽप्रवृत्तेः यावद् अपश्चिमविकल्पनिर्वचनो द्रव्योपयोगः प्रवर्त्तते तावद् द्रव्यार्थिकस्य विषयो वस्तु, तच्च पर्यायाक्रान्तमेव; अन्यथा ज्ञानाऽर्थयोरप्रतिपत्तेरसत्त्वप्रसक्तिः, न हि पर्यायाऽनाक्रान्तसत्तामात्रसद्भावग्राहकं प्रत्यक्षम् अनुमानं वा प्रमाणमस्ति, द्रव्यादिपर्यायाक्रान्तस्यैव सर्वदा सत्तारूपस्य ताभ्यामवगतेः ।। ટીકાર્ય :દ્રવ્યfસ્તસ્ય ..... તાસ્થામવા દ્રવ્યાસ્તિકનયનો વક્તવ્ય છે=પરિચ્છેદ વિષય છે – અપશ્ચિમવિકલ્પના અને નિર્વચનનો અર્થ ટીકાકારશ્રી સ્પષ્ટ કરે છે – નિશ્ચય કરનારું વચન તે નિર્વચન છે. વિકલ્પ અને નિર્વચન તે વિકલ્પનિર્વચન છે. અને વિકલ્પ=જ્ઞાનાત્મક બોધરૂપ વિકલ્પ, અને નિર્વચત પશ્ચિમ વિદ્યમાન નથી જેમાં તે તેવો છે=અપશ્ચિમવિકલ્પનિર્વચાવાળો છે, જે દ્રવ્ય ઉપયોગનું તેજ્ઞાન, તેવા પ્રકારનું છે એ=એ દ્રવ્ય ઉપયોગ, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy