SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથાश्रितपर्यायम् परस्परनिरपेक्षं चोभयनयवचोऽसदेव, वचनार्थासत्त्वात् वचनमसदर्थमिति तदर्थस्याप्यसत्त्वमावेदितं भवतीति समुदायार्थः । ___ अवयवार्थस्तु-पर्यायनयेन सह निःसामान्यम्=असाधारणं वचनं द्रव्यास्तिकस्य 'अस्ति' इति एतत्, भेदवाद्यभ्युपगतस्य विशेषस्य सत्तारूपतानुप्रवेशात् । एतच्च वचो निर्विषयम, निर्विशेषत्वात्, वियत्कुसुमाभिधानवत्___ 'निर्विशेषं हि सामान्यं भवेच्छशविषाणवत्' [श्लो० वा० आकृति० श्लो० १०] इति प्रसाधितत्वान्नाव्याप्तिहेतोः, असिद्धिः पराभ्युपगमादेव परिहता, तन्न एकान्तभावनाप्रवृत्तस्य द्रव्यास्तिकनयस्य परमार्थता । पर्यायास्तिकस्याप्येवंप्रवृत्तस्य न सेति पश्चाद्धेन प्रतिपादयति-अवशेष इति शेषः स चोपयुक्तादन्यः (चोक्तादन्यः) वचनविधिः-वचनभेदः सत्ताविकलविशेषप्रतिपादकः, पर्यायेषु सत्ताव्यतिरिक्तेष्वसत्सु भजनात्-सत्ताया आरोपणात्, सप्रतिपक्षः इति सतः प्रतिपक्षः विरोधी असन् भवति । तथाहि-पर्यायप्रतिपादको वचनविधिरवस्तुविषयः, निःसामान्यत्वात्, खपुष्पवत्, भावना तु द्रव्यार्थिकवचनविपर्ययेण प्रयोगस्य कार्या ।। ટીકાર્ય : પરસ્પર ... | પરસ્પર નિરપેક્ષ નયદ્વયતા પ્રત્યેકનો આ પ્રમાણે વચનવિધિ છે. દ્રવ્યાસ્તિકાયનું અનુષક્ત વિશેષવાળું વચન=પર્યાયના તહીં સ્પર્શવાળું એવું વચન, ‘અસ્તિ' એ પ્રમાણેનું આટલુ જ માત્ર છે. વળી, પર્યાયાસ્તિકાયનું અપરાકૃષ્ટ સત્તા સ્વભાવવાળું પદાર્થમાં રહેલી સત્તાના અસ્વીકારવાળું, એવું દ્રવ્ય “પૃથ્વી ‘ઘટ’ ‘શુક્લ ઈત્યાદિ આશ્રિત પર્યાય છે અને પરસ્પર નિરપેક્ષ એવું ઉભયતનું વચન અસત્ જ છે; કેમ કે વચનાર્થનું અસત્વ છેઃવચનથી વાચ્ય એવા અર્થનું અસત્વ છે. “વચન અસદ્ અર્થવાળું છે" એથી કરીને દ્રવ્યાસ્તિકનયનું અને પર્યાયાસ્તિકાયનું પરસ્પર નિરપેક્ષ એવું વચન અસદ્ અર્થવાળું છે જેથી કરીને, તેના અર્થનું પણ=પરસ્પર નિરપેક્ષ એવા દ્રવ્યાયિકનયના અને પર્યાયાર્થિકયતા વચનથી વાચ્ય એવા અર્થનું પણ, અસત્વ આવેદિત થાય છે, એ પ્રકારનો સમુદાયાર્થ છે=એ પ્રકારનો ગાથાનો સમુદાયાર્થ છે. વળી અવયવાર્થ આ પ્રમાણે છે – “અસ્તિ' એ પ્રમાણે આ પર્યાયમયની સાથે નિસામાન્ય= અસાધારણ=પર્યાયને નહીં સ્પર્શતુ એવું દ્રવ્યાસ્તિકાયનું વચન છે. કેમ દ્રવ્યાસ્તિકનયનું વચન “સ્તિ' એ પ્રમાણે છે ? એમાં હેતુ કહે છે – ભેદવાદીથી સ્વીકારાયેલા વિશેષોનું ‘ત્તિ એવા પદાર્થમાં ‘આ ઘટ છે' “આ પટ છે' ઇત્યાદિરૂપે ભેદવાદીથી સ્વીકારેલા એવા વિશેષોનું, સત્તારૂપતામાં અતુપ્રવેશ હોવાથી સત્તામાત્રમાં તે વિશેષની Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy