SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ 30 ભાવાર્થ: પૂર્વમાં દ્રવ્યાસ્તિકનય અને પર્યાયાસ્તિકનય એમ બે નયો બતાવ્યા. તે બન્ને નયો શાસ્ત્રના ૫૨મ હૃદય છે; કેમ કે જૈનશાસનની સર્વ વ્યવસ્થા આ બે નય આધારિત છે. કેમ બે નય આધારિત છે ? તેનું કારણ કહે છે પદાર્થ દ્રવ્ય અને પર્યાયસ્વરૂપ છે એથી યથાર્થ પદાર્થની પ્રરૂપણા માટે દ્રવ્યને જોનારી દૃષ્ટિથી અને પર્યાયને જોનારી દૃષ્ટિથી સર્વ પદાર્થોનું નિરૂપણ થાય છે. વળી ‘દ્રવ્ય, પર્યાયોથી અશૂન્ય છે અને પર્યાયો દ્રવ્ય વગર નથી' એ પ્રકારના અર્થના પ્રતિપાદનમાં તત્પર એવા આ નયન્દ્વય છે, ‘અન્યથા નથી=પર્યાયશૂન્ય દ્રવ્ય અને દ્રવ્યથી રહિત પર્યાય એ પ્રમાણે નથી' એ પ્રકારના અર્થને, બતાવવા માટે ગ્રંથકારશ્રી કહે છે - ગાથા ઃ છાયા : સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૭ – पज्जवणिस्सामण्णं वयणं दव्वट्ठियस्स 'अस्थि ति । अवसेसो वयणविही पज्जवभयणा सपविक्खो ।।१/७ ।। Jain Educationa International पर्यायनिः सामान्यं वचनं द्रव्यार्थिकस्य अस्तीति । अवशेषो वचनविधिः पर्यायभजनात् सप्रतिपक्षः ।।१ / ७।। અન્વયાર્ચઃ પગ્નખિસ્સામાં વવપ્ન=પર્યાયનયની સાથે નિઃસામાન્ય=અસાધારણ=પર્યાયનયને નહીં સ્પર્શતું, એવું વચન, ક્રિયમ્સ ‘અસ્થિત્તિ=દ્રવ્યાર્થિકનયનું ‘અસ્તિ’ એ પ્રમાણે છે, વસેસો=અવશેષ=શેષ, વયવિદ્દી=વચનવિધિ=દ્રવ્યાર્થિકનયથી અન્ય એવા પર્યાયાર્થિકતયનો વચનભેદ, પવમવળા=પર્યાયમાં ભજના હોવાથી=સત્તાથી રહિત અસત્ એવા પર્યાયમાં સત્તાનો આરોપ હોવાથી, પહિવવો=સપ્રતિપક્ષ છે=સત્તાનો પ્રતિપક્ષ છે=અસત્ છે. ।।૧/૭|| ગાથાર્થ ઃ પર્યાયનયની સાથે નિઃસામાન્ય-અસાધારણ=પર્યાયનયને નહીં સ્પર્શતું, એવું વચન દ્રવ્યાર્થિકનયનું ‘અસ્તિ' એ પ્રમાણે છે, અવશેષ=શેષ, વચનવિધિ=દ્રવ્યાર્થિકનયથી અન્ય એવા પર્યાયાર્થિકનયનો વચનભેદ, પર્યાયમાં ભજના હોવાથી=સત્તાથી રહિત અસત્ એવા પર્યાયમાં સત્તાનો આરોપ હોવાથી, સપ્રતિપક્ષ છે=સત્તાનો પ્રતિપક્ષ છે-અસત્ છે. II૧/૭II ટીકા ઃ परस्परनिरपेक्षस्य नयद्वयस्य प्रत्येकमेवं वचनविधिः- द्रव्यास्तिकस्य अननुषक्तविशेषं वचनम् 'अस्ति' રૂત્યુતાવન્માત્રમ્, પર્યાવાસ્તિવ્યસ્ય સ્વપરાગૃષ્ટસત્તાસ્વમાવું ‘દ્રવ્યમ્’ ‘પૃથિવી’ ‘ઘટ:’ ‘શુવન્તઃ’ કૃત્યાઘા For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy